નવો નિયમ . પોળો ફોરેસ્ટ ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ ૧૨ માચૅ સુધી અમલમાં રહેશે
રિપોર્ટર પારસ પ્રજાપતિ વિજયનગરવિજયનગર તાલુકાના પોળો ફોરેસ્ટમા શારણેશ્વર મંદિર પાસે પાસે પ્રવાસીઓની સુવિધા વધારવા અને જંગલ વિસ્તારને પોલ્યુશન ફી ઇકો ટુરિઝમ માટે ટુ વ્હીલર સિવાયના તમામ વાહનો ફોરેસ્ટ નાક....
નવો નિયમ . પોળો ફોરેસ્ટ ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ ૧૨ માચૅ સુધી અમલમાં રહેશે
રિપોર્ટર પારસ પ્રજાપતિ વિજયનગરવિજયનગર તાલુકાના પોળો ફોરેસ્ટમા શારણેશ્વર મંદિર પાસે પાસે પ્રવાસીઓની સુવિધા વધારવા અને જંગલ વિસ્તારને પોલ્યુશન ફી ઇકો ટુરિઝમ માટે ટુ વ્હીલર સિવાયના તમામ વાહનો ફોરેસ્ટ નાક....
વિજયનગર ના પોળોમાં હરણાવ નદીમા નહાવા પડેલા યુવકનુ ડુબી જતા મોત..
વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો સાબરકાંઠાવિજયનગર બ્રેકિંગવિજયનગર ના પોળોમાં હરણાવ નદીમા નહાવા પડેલા યુવકનુ ડુબી જતા મોત..8 યુવકો વડોદરાથી પોળો ફોરેસ્ટ ફરવા માટે આવ્યા હતા ..ત્રણેય યુવકો નહાવા નદીમા પડ્યા હતા એ ....

આયોજન . વિજયનગર માં ચુંટણીઓને અનુલક્ષી ભાજપની બેઠક
વિજયનગરમા જિલ્લા પંચાયત બેઠકના વિજયનગર અને વસાઈ તાલુકા પંચાયત બેઠક ના કાયૅકરોની ચુંટણી ઇન્ચાર્જ જશુભાઈ પટેલ નટવરસિંહજી ભાટી . પ્રભારી મુળજીભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ મયુરભાઈ શાહ ઉપપ્રમુખ અલ્પેશભાઈ ડા....
અનોખી પરંપરા : વિજયનગર માં વર્ષોથી ઉત્તરાયણના દિવસે પતંગ દોરીના દાવપેચ નહીં પણ દોટની રમત યોજાય છે
. ઉત્તરાણ કાઢવાની આ પરંપરા આધારે વર્ષ નો વરતારો જોવાય છેવિજયનગરની સ્થાપના કાળથી અનોખી ઉતરાયણ ઉજવવામાં આવે છે જ્યાં પતંગ દોરીના દાવપેચ નહીં પરંતુ દોટની રમત રમાય છે ઉતરાણ કાઢવાની આ પરંપરા આધારે વર્ષ નો ....
વિજયનગર તાલુકામાં બડૅ ફ્લૂ અંગે સવે
ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં બડૅ ફ્લૂના પણ કેસ મળ્યા છે જે અંતગર્ત વિજયનગર તાલુકાના જળપલ્લવિત વિસ્તારો ડેમ, નદીકાઠા, તળાવની સરકારી અધિકારીઓ મુલાકાત લઈ રહ્યા છે સાથે જ મરઘાં ઉછેરના વ્યવસાય સાથે જોડાયેલા....
પોળમાં પ્રવેશબંધી જાન્યુઆરીમાં પણ વીકેએન્ડ અને જાહેર રજાના દિવસે પ્રવાસી પોળોનાં જંગલમાં પ્રવેશ નહીં કરી શકે
સાબરકાંઠા કલેકટરે જાહેરનામું બહાર પાડી આદેશ કર્યોરાજ્યભરમાંથી પ્રવાસીઓ ઉમટતા કોરોના સંક્રમણ ફેલાવાનો ડર રહેલો હોવાથી પાબંધી લાદવામાં આવીઅભાપુર ફોરેસ્ટ પાકથી વણજ ડેમ વણજ ડેમ થી વિજયનગર તરફ જતાં પ્રથમ ત....
વિજયનગર ના પાલગામે 5 દિવસ હતો કપિરાજ નો આતંક,
વાત્સલ્યમ્ ન્યૂઝ બ્યુરો, સાબરકાંઠાવિજયનગર ના પાલગામે 5 દિવસ હતો કપિરાજ નો આતંકવિજયનગર ના પાલગામે 5 દિવસ હતો કપિરાજ નો આતંક, છેલ્લા 5 દિવસથી ગામ લોકો કપિરાજના આતંકથી હતા પરેશાન,વનવિભાગ દ્વારા બે દિવસ ....
વિજયનગર પાસે મારુતિ અને ડમફર વચ્ચે અકસ્માત
વાત્સલ્યમ્ ન્યૂઝ બ્યુરો, સાબરકાંઠાવિજયનગર પાસે મારુતિ અને ડમફર વચ્ચે અકસ્માતવિજયનગર ના લાદીવાડાં પાસે મારુતિ અને ડમ્ફર વચ્ચે સર્જાયો અકસ્માત,અકસ્માતમાં કારમાં સવાર 5 લોકો ઘાયલ,અકસ્માતમાં ઘાયલ 4 લોકોને....
ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર માં વધુ એક વાર પ્રતિબંધ...
વાત્સલ્યમ્ ન્યૂઝ બ્યુરો, સાબરકાંઠાઉત્તર ગુજરાતના મીની કાશ્મીર માં વધુ એક વાર પ્રતિબંધ...પોળો ફોરેસ્ટમાં સહેલાણીઓ પર લગાવાયો પ્રતિબંધ...આજથી ૩૧ ડિસેમ્બર સુધી પોરો ફોરેસ્ટ માં જવા પર પ્રતિબંધ...તારીખ 25....