વિજાપુર સંઘપુર ગામે અકસ્માતમાં પિતા પુત્ર ના મોત થી શોક નુ વાતાવરણ સર્જાયું
વિજાપુર ના સંઘપુર ગામે પિતા પુત્ર નુ જેસીબી રોલર થી અકસ્માત માં મોતવિજાપુર તા ૫ ફેબ્રુઆરી ૨૦૨૧ શુક્રવારરિપોર્ટર સૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર તાલુકા ના મુળ વજાપુર ગામ ના સંઘપુર માં ર....
વિજાપુર તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખ હોળી બાદ નિમણુક પામશે
વિજાપુર તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખ ભાજપ ની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરી હોળી બાદ બેસશેવિજાપુર તા ૫ ફેબ્રુઆરી ૨૦૨૧ શુક્રવારસૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર)વિજાપુર તાલુકા ની સ્થાનિક સ્વરાજ....
વિજાપુર તાલુકા પંચાયત માં ભાજપ સત્તા ઉપર આરૂઢ થશે
વિજાપુર તાલુકા પંચાયત માં ભાજપ સત્તા ગ્રહન કરશેપંચાયત કેસરિયા થી રંગા શેવિજાપુર તા ૩ માર્ચ ૨૦૨૧ બુધવારરિપોર્ટર સૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર તાલુકા પંચાયત માં ગયા પાંચ વર્ષ નુ શાશન ક....
વિજાપુર તાલુકા પંચાયત માં ભગવો લહેરાયો
વિજાપુર તાલુકા ની સ્થાનીક સ્વરાજ્ય ની ચુંટણી મા ભાજપ નો ભગવો લહેરાયોકોંગ્રેસ ના પુર્વ વર્તમાન તાલુકા પ્રમુખો ટક્કર બાદ હાર નો સામનો કર્યોવિજાપુર તા ૨માર્ચ ૨૦૨૧ મંગળવારરિપોર્ટર સૈયદજી બુખારી ( વાત્સલ્ય....
વિજાપુર માં શાંતી પુર્ણ માહોલ યોજાયેલ સ્થાનીક સ્વરાજ્ય ની ચુંટણી નુ મતદાન
વિજાપુર તાલુકા ની સ્થાનીક સ્વરાજ્ય ની ચુંટણી નુ શાંતી પુર્ણ મતદાનવિજાપુર તા ૨૮ફેબ્રુઆરી ૨૦૨૧ રવીવારસૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર તાલુકા ની જીલ્લા પંચાયત ની છ બેઠકો તેમજ તાલુકા પંચાયત....
વિજાપુર તાલુકા ની સ્થાનીક સ્વરાજ્ય ની ચુંટણી પ્રચાર શાંત બનતા મતદાન પ્રક્રિયા નુ આયોજન કરાયું
વિજાપુર તાલુકા ની સ્થાનીક સ્વરાજ્ય ની ચુંટણી ના પ્રચાર ના પડઘમ શાંતવિજાપુર તા ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧ શનિવારરિપોર્ટર સૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર તાલુકા ની જીલ્લા પંચાયત ની છ બેઠકો તેમજ ત....
વિજાપુર વસાઇ ડાભલા ગામે ઉજ્જવલ સંસ્થા દ્વારા નિરાધાર લોકો માટે ભોજન સેવા યજ્ઞ શરૂ કરાયો
વિજાપુર વસાઇ ડાભલા ગામે ઉજ્જવલા સંસ્થા દ્વારા નિરાધાર લોકો માટે ભોજન સેવા યજ્ઞ નો શુભારંભ કરાયોવિજાપુર તા ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ બુધવારસૈયદજી બુખારી (વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર વસાઇ ડાભલા ગામ પાસે આવે....
વિજાપુર ના દાનવીર ઝવેરી વિઠ્ઠલદાસ રણછોડદાસ નુ બાવલું વિકાસ ઝંખે છે
વિજાપુર ઝવેરી વિઠ્ઠલદાસ રણછોડદાસ દાનવીર નુ બાવલું વિકાસ ની રાહ જોઈ રહયું છેવિજાપુર તા ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ બુધવારરિપોર્ટર સૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુરવિજાપુર માં શિક્ષણ તેમજ આરોગ્ય તેમજ બાળ વિક....
વિજાપુર ઉમિયા ડિસ્ટ્રીબ્યુટર્સ પાસે લવ યોર પેટ ડે ઉજવણી કરાઈ
વિજપુર ખાતે લવ યોર પેટ ડે ની ઉજવણી કરાઈવિજાપુર તા ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૧ મંગળવારરિપોર્ટર સૈયદજી બુખારી (વાત્સલ્ય ન્યુઝ વિજાપુરવિજાપુર માં આવેલ ઉમિયા ડિસ્ટ્રીબ્યુટર્સ ખાતે વિરબેક એનિમલ હેલ્થ ઇન્ડિયા પ્રા લી....
વિજાપુર ની અલકા ઈન્ડસ્ટ્રીઝ સામે ઇન્દોર જલધારા કમ્પની ને કોર્ટે તપાસ માટે આપેલા ઓર્ડર રદ કરી આરોપો ફગાવ્યા
વિજાપુર અલકા ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બોલ બેરિંગ પ્રોડક્ટ બનાવવા ના મામલે કોર્ટે જલધારા ની તપાસ અરજી ફગાવાઈવિજાપુર તા ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧ રવિવારરિપોર્ટર સૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર માં આવે....