થરાદ એસપી પુજાબેન યાદવને વાવમાં ખુલેઆમ પસુઓનુ કતલથાય છે તેને બંધ કરવા કરાઈ રજૂઆત
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના વાવમા મુંગા પશુઓનુ ખુલ્લેઆમ કતલ કરી તેનુ માંસ વેચાણ થઈ રહ્યું છે ત્યારે જીવદયાપ્રેમીઓ અને ખેડુત એકતા મંચના અગ્રણીઓ દ્વારા થરાદ એસપી પુજાબેન યાદવને કતલખાનુ બંધ કરવા કરાઈ....
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના સાતગણ ગામે ચાર હાથી જોવા મળ્યા
માહિતી બ્યુરો બનાસકાંઠાઆજે વહેલી સવારે દાંતીવાડા સાતસણ ગામની સીમમાં અચાનક 4 હાથી મળી આવતાં સ્થાનિકોએ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. જેને લઇ દાંતીવાડા રેન્જ કચેરીએ દોડી આવી હાથી ક્યાંથી આવ્યા તેની તપ....
વાવ તાલુકાના ટડાવ ગામના ગુમ થયેલ યુવક ની ચારેક દિવસ બાદ કેનાલમાંથી લાશ મળી આવી
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ટડાવ ગામનો યુવક ચારેક દિવસ અગાઉ ગુમ થયો હતો જેની ગામની બાજુમાં નિકળતી કેનાલમાંથી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામ્યો હતોવાવ તાલુકાના ટડાવ ગામ પાસે કેનાલમાંથી આશાસ્પદ યુવ....
શ્રીરામ જન્મ ભુમિ મંદિર નિર્માણ નિધિ ફંડમાં વાવ રાજવી પરિવાર દ્વારા રૂા 1,21000 નું દાન અપૅણ
બનાસકાંઠા જિલ્લામાં આવેલ વાવ તાલુકાના વાવના રાજવી પરિવાર દ્વારા વાવના રાજવી ગજેન્દ્રસિંહજી ચૌહાણ અને યુવરાજ શિવરાજસિંહ ચૌહાણ દ્વારા શ્રી રામ જન્મ ભુમિ નિર્માણ નિધિ ફંડમાં રૂા 1,21000 નો ચેક અપૅણ કરવામ....
વાવ મામલતદાર કચેરી ખાતે ભારતીય કિશાન શંઘ તથા ખેડુતોએ આવેદન પત્ર આપ્યુ
વાવ મામલતદાર કચેરી ખાતે આજે ભારતીય કિશાન શંઘ અને વાવ તાલુકાના અસારા ગામના ખેડુતોએ આવેદન પત્ર પાઠવ્યુવાવ તાલુકાના 14 જેટલા ગામોમા સકારદ્ગાર ખેડુતોને માલિકી ભોગવટાની જમીનો જે બાપ દાના વારસાગત જાગીરી વખત....
સાંસદશ્રી પરબતભાઈ પટેલના હસ્તે 189 શિક્ષણ સહાયકોને નિમણુંક પત્રો અપાયા
પાલનપુર ખાતે સાંસદશ્રી પરબતભાઈ પટેલનાહસ્તે ૧૮૯ શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્રો અપાયા(માહિતી બ્યુરો પાલનપુર) રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમાં ૧૩૮૩ જગ્યાઓ ઉપર પસંદગી પામેલ શિક્ષણ સહાયકોને નિમણૂંકપત્રો ....
આપઘાત વાવ પંથકમાં પ્રેમમા પાગલ બની યુવક યુવતીએ કયૉ આપઘાત
બ્રેકિંગવાવ બનાસકાંઠાવાવ પંથકમાં પ્રેમમાં પાગલ બની યુવક યુવતીએ કયૉ આપઘાતવાવ માવસરી ગામનો બનાવમાવસરી ગામનો યુવક અને વાવ ચોટેલ ગામની યુવતીએ કયૉ આપઘાતગામની સિમમા ઝાડ સાથે દોરડા વડે યુવક યુવતિએ ઘાતો ગળે ફ....
આગામી તા. 2 થી 4 જાન્યુઆરી સુધી વરસાદની આગાહીના પગલે સાવચેતીના પગલે બનાસકાંઠા કલેકટરનો પ્રત્ર
કોરોનાકાળ વચ્ચે ઉ. ગુજરાત વરસાદની આગાહી કરતાં ખેડુત ચિંતાતુર છે .ત્યારે આબાજુ જીલ્લા કલેકટર દ્ગારા પાક નુકશાની સામે સાવચેતી રાખવા બાબત પરિપ્રત્ર જાહેર કરવામા આવ્યો છે. ઉતર ગુજરાતના APMC ખેતપેદાશો ઘાસચ....
બનાસકાંઠા પાલનપુરમા આવેલ રાજસ્થાન હોસ્પિટલ નુ ઉમદા ભયુૅ કાયૅ
પાલનપુરમાં એરોમા સર્કલ પાસે આવેલ રાજસ્થાન આઈસીયુ એન્ડ હોસ્પિટલ હૉસ્પિટલના ડૉક્ટર શ્રી પ્રતીક પટેલ તેમજ તેમના સ્ટાફ દ્વારા ગરીબ મહિલા ની ફ્રી માં સારવાર કરવામાં આવીસરહદી વિસ્તારમા આવેલ સુઈગામ તાલુકાના ....
દુ:ખદ અવસાન
સ્વ ચૌહાણ અજુૅનસિંહ જગતસિંહ સ્વ તા 30/12/2020અસારા ગામ તા વાવ જીલ્લો બનાસકાઠાંસ્વ તા 30/12/2020 ના રોજ અમારે ભાઈ શ્રી સ્વ અજુૅનસિંહ નુ દુ:ખદ અવશાન થયેલ છે પ્રભુ ને ગમ્યૂ તે ખરૂ કોટી કોટી નમનઆ કાયા કોઈ....