રાતના ગામે રામેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રી મેળો

રાતના ગામે રામેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રી મેળો

vatsalyanews@gmail.com 20-Feb-2020 07:46 PM 107

વલસાડ ના વાપી નજીક આવેલા રાતના ગામે રામેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રી મેળોસતિષ પટેલ વલસાડમહા શિવરાત્રી પર્વ નિમિત્તે એક દિવસે મેળા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ માટેની સંપૂર્ણ તૈયારીઓ અને આક....

વાપીના એક પરિવાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓને કરાવ્યુ વન ભોજન

વાપીના એક પરિવાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓને કરાવ્યુ વન ભોજન

vatsalyanews@gmail.com 20-Feb-2020 05:05 PM 197

સતિષ પટેલ વલસાડવલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જીરવલ ગામની જિલ્લાપંચાયત સંચાલિત ચાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વન ભોજન, યોગા, કીટ વિતરણ વાપીના બચુકાકા અને પરિવાર દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.વન ભોજન કા....

વાપીમાં લોકોએ શેરી રમતો રમી, નૃત્ય સાથે સ્ટ્રીટ ફોર ઓલ ફુલ્લિ ફન કાર્યક્રમ માણ્યો

વાપીમાં લોકોએ શેરી રમતો રમી, નૃત્ય સાથે સ્ટ્રીટ ફોર ઓલ ફુલ્લિ ફન કાર્યક્રમ માણ્યો

vatsalyanews@gmail.com 17-Feb-2020 07:10 PM 114

દક્ષિણ ગુજરાતના વાપીમાં લોકોએ શેરી રમતો રમી, નૃત્ય સાથે સ્ટ્રીટ ફોર ઓલ ફુલ્લિ ફન કાર્યક્રમસતિષ પટેલ વલસાડવાપીમાં રવિવાર વહેલી સવારે અબાલ વૃદ્ધ સૌ કોઇ માટે નો વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વર્ષ....

વાપીમાં ક્લાપ્રેમી માટે વારલી ચિત્રો તથા શિલ્પોનું ભવ્ય પ્રદર્શન યોજાશે

વાપીમાં ક્લાપ્રેમી માટે વારલી ચિત્રો તથા શિલ્પોનું ભવ્ય પ્રદર્શન યોજાશે

vatsalyanews@gmail.com 14-Feb-2020 03:10 PM 113

દક્ષિણ ગુજરાતના વાપીમાં ક્લાપ્રેમી માટે વારલી ચિત્રો તથા શિલ્પોનું ભવ્ય પ્રદર્શન ૨૩ ફેબ્રુઆરી 2020સતિષ પટેલ વલસાડવાપીમાં વારલી અને શિલ્પો નું પ્રદર્શનનું ઉદઘાટન દાદરા નગર હવેલી, દમણ અને દીવના પ્રસાશક ....

વલસાડ ના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી પી.જે ગોકાણી દ્વારા  લોકાર્પણ કરવામાં આવ્યું

વલસાડ ના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી પી.જે ગોકાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું

vatsalyanews@gmail.com 31-Jan-2020 10:34 PM 100

સતિષ પટેલ વલસાડજેથી હવે વાપી અને ધરમપુર ના અરજદારો ને હવે વલસાડ સુધી લંબાવવું નઈ પડેસેશન્સ કોર્ટ ની મેટર હોય જેને લઈને વાપી પારડી ઉમરગામ અને ધરમપુર કપરાડા ના લોકો એ વલસાડ સુધી લંબાવવું પડતું હતું પરંત....

વાપી શહેરમાં સંવિધાન ગૌરવ સમિતિ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.

વાપી શહેરમાં સંવિધાન ગૌરવ સમિતિ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.

vatsalyanews@gmail.com 29-Jan-2020 04:59 PM 98

વલસાડ. વાપીરિપોર્ટર.યુસુફ ઘાંચીવલસાડ જિલ્લામાં સંવિધાન ગૌરવ સમિતિ દ્વારા ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી અને વાપી શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વાપી શહેર માં પણ સંવિધાન ....

વાપી શહેરમાં હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સહાય કાર્યક્રમ યોજાયો

વાપી શહેરમાં હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સહાય કાર્યક્રમ યોજાયો

vatsalyanews@gmail.com 29-Jan-2020 04:58 PM 131

વલસાડ.વાપીરિપોર્ટર.યુસુફ ઘાંચીવાપી શહેરમાં આવેલી હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ ની સેવાકીય પ્રવૃતિઓ ની સુવાસ સમગ્ર વાપી શહેરમાં ફેલાઇ છે . ટ્રસ્ટન દ્વારા ગુજરાત રાજ્ય સરકાર ની ગરીબોલક્ષી સહાય યોજનાઓ હાર્ટ, કીડ....

વાપી માં રૂપિયા 16 લાખની ચીલઝડપ  બે અજાણ્યા ઈસમો ફરાર

વાપી માં રૂપિયા 16 લાખની ચીલઝડપ બે અજાણ્યા ઈસમો ફરાર

vatsalyanews@gmail.com 27-Jan-2020 02:41 PM 141

દક્ષિણ ગુજરાતમાં વાપી માં રૂપિયા 16 લાખની ચીલઝડપ બે અજાણ્યા ઈસમો ફરારસતિષ પટેલ વલસાડસમગ્ર ગુજરાતમાં રૂપાણી રાજમાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ ગંભીર બની રહી કોઈની સલામતી નથી.વલસાડ જિલ્લાના વાપીમાં ....

ભંગારના ગોડાઉનમાં આગ લાગવાથી દોડધામ

ભંગારના ગોડાઉનમાં આગ લાગવાથી દોડધામ

vatsalyanews@gmail.com 20-May-2019 07:23 PM 269

ભંગારના ગોડાઉનમાં રિએક્ટરમાં આગથી દોડધામવાપી ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં સવારે આગ લાગતાં સ્થાનિકોમાં દોડધામ મચી હતી. જોકે ગોડાઉનમાં રિએક્ટર અને બોઇલર રાખેલા હોવાથી લોકોમાં ભયનો મ....

ઘરફોડ ચોરી બાદ હવે એક અનોખી ચોરીનો આતંક.

ઘરફોડ ચોરી બાદ હવે એક અનોખી ચોરીનો આતંક.

vatsalyanews@gmail.com 11-May-2019 07:16 PM 269

વાપીના ચલા વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મીનગરના વિવિધ એપાર્ટમેન્ટમાં લોકોના મનમાં ચંપલ ચોરના ખોફનો માહોલ. આવાસ સોસાયટીમાં હંગામો મચી ગયો. સોસાયટીના ફ્લેટની બહાર રાખવામાં આવેલ મોંઘા ચંપલ અને બુટની ચોરી થઈ. ....