અભિનેતા અને નિર્માતા ગિરમલસિંહ ચાવડા દ્વારા આપ સહુને દિવાળી પર્વ ની શુભેચ્છા...

અભિનેતા અને નિર્માતા ગિરમલસિંહ ચાવડા દ્વારા આપ સહુને દિવાળી પર્વ ની શુભેચ્છા...

vatsalyanews@gmail.com 27-Oct-2019 12:27 PM 111

ગુજરાતી સૉર્ટ ફિલ્મના લેખક, અભિનેતા અને નિર્માતા ગિરમલસિંહ ચાવડા દ્વારા આપ સહુને દિવાળી પર્વ ની શુભેચ્છા...શુભેચ્છા સંદેશ....નવલુ વર્ષ આપના પરિવારમાં નવી નવી સફળતાઓ લાવે,આપની દરેક અભિલાષાઓ પરિપૂર્ણ થા....

આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ટ્રાફિક ના નવા નિયમ ના વિરોધ માં કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું.

આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ટ્રાફિક ના નવા નિયમ ના વિરોધ માં કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું.

rajeshkangasiya@vatsalyanews.com 16-Sep-2019 08:05 PM 107

આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ટ્રાફિક ના નવા નિયમ ના કાયદા સામે આજ રોજ આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર આપી જણાવ્યુ કે કેન્દ્ર સરકાર ના આવા કાયદા સામે સામાન્ય માણસ ને સમસ્યા નો સામનો ....

 "ઓધવપુરા નાં શ્રી ગણેશ ઇકો ફ્રેન્ડલી " નું સ્થાપન કરાયું

"ઓધવપુરા નાં શ્રી ગણેશ ઇકો ફ્રેન્ડલી " નું સ્થાપન કરાયું

vatsalyanews@gmail.com 03-Sep-2019 02:37 PM 83

દર વર્ષે ની જેમ આ વર્ષ પણ ઓધવપુરા ગણેશ યુવક મંડળ દ્વારા અનોખી રીતે ડેકોરેશન કરી લોકોને જાગૃતિ નો મેસેજ મળે તેવા હેતુ સર થીમ તૈયાર કરવામાં આવતી હોય છે જેમાં આ વર્ષની થીમ , ઇકો ફ્રેન્ડલી, બેટી બચાવો, પા....

પ્રધાનમંત્રી દ્વારા ફિટ ઇન્ડિયા જન અભિયાનના લોન્ચિંગને વડોદરા જિલ્લાએ વિવિધ રમતો અને વ્યાયામો થી વધાવ્યું...

પ્રધાનમંત્રી દ્વારા ફિટ ઇન્ડિયા જન અભિયાનના લોન્ચિંગને વડોદરા જિલ્લાએ વિવિધ રમતો અને વ્યાયામો થી વધાવ્યું...

vatsalyanews@gmail.com 29-Aug-2019 04:24 PM 101

રાષ્ટ્રીય ખેલ દિવસે પ્રધાનમંત્રી દ્વારા ફિટ ઇન્ડિયા જન અભિયાનના લોન્ચિંગને વડોદરા શહેર-જિલ્લાએ વિવિધ રમતો અને વ્યાયામો થી વધાવ્યું...સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સિનિયર સિટીઝન્સ રસ્સા ખેંચ રમ્યા અને....

માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટનો પ્રારંભ કરાવાયો...

માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટનો પ્રારંભ કરાવાયો...

vatsalyanews@gmail.com 29-Aug-2019 04:11 PM 96

લોકોને ફિટનેશને જીવનનો અંગત્યનો ભાગ બનાવવા ઉપર ભાર મૂકતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર હિમાંશુ મેવાડાફિટનેશ લઇને જે આંદોલનની જરૂર હતી તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂર્ણ કરી : રવિન્દ્રસિંહ રાજપુર....

૧૦ વર્ષીય બાળક બન્યો પોલીસ ઇન્સ્પેક્ટર

૧૦ વર્ષીય બાળક બન્યો પોલીસ ઇન્સ્પેક્ટર

vatsalyanews@gmail.com 22-Aug-2019 12:49 PM 150

જીવલેણ કેન્સર ની બીમારી થી પિડાતા 10 વર્ષીય લખન ( નામ બદલી ને લખ્યું છે ) પોલીસ ઇન્સ્પેક્ટર બનવાની ઈચ્છા આજે પુરી કરવામાં આવી, આજે લખન ને એક દિવસ માટે જે.પી.પોલીસ સ્ટેશન નો ઇન્સપેક્ટર બનાવવામાં આવ્યો ....

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ

vatsalyanews@gmail.com 27-Jul-2019 04:59 PM 139

ભારત સરકારના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા તા.૧ એપ્રિલ-૨૦૧૮થી શિક્ષણના માધ્યમ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓના સશક્તિકરણ માટે એક અમ્બ્રેલા યોજના અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ કાર્યાન્....

ઇન્સપાયર એવોર્ડ-માનક નોમિનેશન માટે પ્રાથમિક-માધ્યમિક શાળાઓ માટે અગત્યની સૂચના

ઇન્સપાયર એવોર્ડ-માનક નોમિનેશન માટે પ્રાથમિક-માધ્યમિક શાળાઓ માટે અગત્યની સૂચના

vatsalyanews@gmail.com 27-Jul-2019 04:55 PM 132

ઇન્સપાયર એવોર્ડ-માનક નોમિનેશન માટે પ્રાથમિક-માધ્યમિકશાળાઓએ તા.૩૧ જુલાઇ સુધીમાં નોમિનેશન કરાવી લેવુંવડોદરા તા.૨૬ જુલાઇ,૨૦૧૯ (શુક્રવાર) સાયન્સ અને ટેક્નોલોજી નવી દિલ્હી દ્વારા ઇન્સ્પાયર એવોર્ડ માનક યોજન....

દિવ્યાંગ પારિતોષિક માટે તા.૭ ઓગષ્ટ સુધીમાં અરજી કરવી

દિવ્યાંગ પારિતોષિક માટે તા.૭ ઓગષ્ટ સુધીમાં અરજી કરવી

vatsalyanews@gmail.com 27-Jul-2019 04:33 PM 133

વડોદરા તા.૨૬ જુલાઇ,૨૦૧૯ (શુક્રવાર)વર્ષ-૨૦૧૯ માટે દિવ્યાંગ પારિતોષિક રાષ્ટ્રીય અને રાજયકક્ષાએ આપવામાં આવે છે. આ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. (૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારી-સ્વરોજગાર કરતી દિવ્....

શહીદના સન્માનમાં સેંકડો નાગરિકો એરપોર્ટ ખાતે ઉમટી પડ્યાં...

શહીદના સન્માનમાં સેંકડો નાગરિકો એરપોર્ટ ખાતે ઉમટી પડ્યાં...

vatsalyanews@gmail.com 24-Jul-2019 04:39 PM 117

શહેરના સપૂત આરિફ સફીઆલમ પઠાણના પાર્થિવદેહને વડોદરા લવાયોરાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબેન સહિતના મહાનુભવોએએરપોર્ટ ખાતે પુષ્પાજંલિ અર્પીશહીદના સન્માનમાં સેંકડો નાગરિકો એરપોર્ટ ખાતે ઉમટી પડ્....