કોરોના ના દાખલ દર્દીનો મૃતદેહ રસ્તે રઝળતી હાલતમાં મળી આવ્યો! તે અંગે ગુજરાત રાજ્ય ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની પ્રતિક્રિયા જોવો..

vatsalyanews@gmail.com 17-May-2020 02:21 PM 401

કોરોના ના દર્દી ગુણવંત મકવાણા ૧૦ મેના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા અને ૧૫મેના રોજ એમનો મૃતદેહ રસ્તે રઝળતી હાલતમાં મળી આવ્યો! તે અંગે ગુજરાત રાજ્ય ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની પ્રતિક્રિયા ....


1