ઊંઝા તાલુકાના ભુણાવ ગામમાં તલાટીકમ મંત્રી શ્રી હિતેષભાઈ પટેલની ફરજ પરથી બદલી થતા ગામ લોકોએ સન્માનિત કરીને ભાવભરી વિદાય આપી
હિતેશ પટેલે સરપંચ અને ગામલોકો સાથે સમન્વય સાધીવિવિધ વિકાસ કર્યો ઉપરાંત સમગ્ર ગામને CCTV કેમેરા થીસજ્જ કર્યું. હિતેશ પટેલને વિદાય આપતી વખતેસરપંચ,કારોબારી સભ્યો અને ગામલોકો ગળગળા થઈ ગયાહતા. TDO મનુભાઈ પ....
ઉંઝા ખાતે નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિકાસ કામોના લોકાર્પણ
ઉંઝા ખાતે નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિકાસ કામોના લોકાર્પણઉંઝા ખાતે રૂ.૮૫.૭૫ કરોડના ખર્ચે નિર્મિત બે રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ આરોગ્યની સુખાકારી માટે રૂ ૬૩૪ લાખના ખર્ચે નિર્મતિ જનરલ હોસ્પિટલ નવી....
મહેસાણા જિલ્લાના ઉંઝા સેવા સદન દ્વારા નિર્મિત ૩૬૦ આવાસોનું મુખ્યમંત્રી દ્વારા ઇ-લોકાર્પણ કરાયું
મહેસાણા જિલ્લાના ઉંઝા સેવા સદન દ્વારા નિર્મિત ૩૬૦ આવાસોનું મુખ્યમંત્રી દ્વારા ઇ-લોકાર્પણ કરાયુંનાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિધર વિહોણા લોકોને પાકું સુવિધાયુક્ત આવાસ મળે તે માટે રાજ્ય....
મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના લક્ષ્મીપુરા ગામના દિવ્યાંગ શિક્ષકની દિવ્યતા
૫૦૦ છોડ જાતે તેમજ અન્ય દ્વારા ૬૧૧ મળી કુલ ૧,૧૧૧ વૃક્ષોની વાવણી કરી તેના જતન માટેની તૈયારીદિવ્યાંગ એટલી એવી વ્યક્તિ જેને ભગવાને કોઇ દિવ્ય શક્તિ એટલે કે કોઇ અંગ કે ઇન્દ્રિઓની જગ્યા પર કોઇ દિવ્ય ઇન્દ્રિય....

ઊંઝા સર્કલ નજીકથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલું ટેન્કર પકડાયું
મહેસાણાઊંઝા સર્કલ નજીક થી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરેલું ટેન્કર પકડાયુંમહેસાણાઊંઝા સર્કલ નજીક થી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરેલું ટેન્કર પકડાયુંદૂધ ના ટેન્કરમાં ચોર ખાનું બનાવી દારૂ ની થતી હતી હ....
બ્રાહ્મણવાળા ગામના મહેશભાઈ દવારા અબોલ પશુ પક્ષીઓને બચાવવાની શ્રેષ્ટ કામગીરી
ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાળા ગામના ઠાકોર મહેશજી દવારા છેલ્લા ઘણા ટાઇમથી આજુબાજુ વિસ્તારમાં કૂવામાં કે અન્ય કોઇપણ જગ્યાએ અબોલ જીવ પશુ પક્ષીઓ ક્યાંય પણ ફસાયા હોય તો એમનો જીવ બચાવવાની શ્રેષ્ટ કામગીરી કરે છ....
ગેરકાયદેસર ઊંઝા સરકારી ગોડાઉનથી ભરાતો સરકારી અનાજનો જથ્થો કહોડા સીમમાં આવેલ ફ્લોર ફેક્ટરીમાંથી ઝડપી પાડતી ઊંઝા પોલીસ
ઊંઝા તાલુકાના કહોડા ગામની સીમમાં આવેલ પેટ્રોલ પમ્પની સામે આવેલ ફ્લોર ફેક્ટરીમાં સસ્તા અનાજની દુકાનમાં આવતો સરકારી અનાજનો જથ્થો બિનકાયદેસર કટિંગ કરીને લઈ જવાતો હતો જે બાતમીના આધારે ઊંઝા પોલીસે રેડ કરી ....
ઊંઝા તાલુકાના તમામ ગામડાઓમાં અને શહેરમાં એપીએમસી દવારા રાહતદરે નોટબુક અને ચોપડાનું વિતરણ ચાલુ કરાયું
ઊંઝા તાલુકાના તમામ ગામડાંઓ અને શહેરમાં ઊંઝા એપીએમસી દવારા રાહતદરે નોટબુક અને ચોપડાનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે જે હવે વેકેશન ખુલવાની તૈયારીઓ છે ત્યારે નવા સત્રમાં નવા અભ્યાસ ક્રમ માટે ડો આશાબેન પટ....
ઊંઝા તાલુકાના ભુણાવ ગામની ચોકડી પાસે સર્જાયો અકસ્માત સ્પીડ બ્રેકર વગર બની રહ્યા અકસ્માત કોણ જવાબદાર સરકાર કે કોન્ટ્રાક્ટર
ઊંઝા તાલુકાના ભુણાવ ગામની ચોકડી ઉપર અકસ્માત સર્જાયો કહોડા તરફથી ટ્રેક્ટર આવી રહ્યું હતું એ દરમ્યાન બાઇક પણ કહોડા તરફથી આવી રહ્યું હતું જે બાઇક સવાર ઉનાવા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં નોકરી એવું જાણવા મ....

મહેસાણા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત આજે નોંધાયા વધુ 13 પોજેટિવ કેસ
મહેસાણા જિલ્લામાં એકજ દિવસમાં કોરોના 13 પોઝેટિવ કેસ બહાર આવ્યો, જુઓ વિગતકડીગુજરાતતાજા સમાચારબહુચરાજીમહેસાણાવિજાપુરમહેસાણા કોરોના / મહેસાણા જિલ્લામાં એકજ દિવસમાં કોરોના 13 પોઝેટિવ કેસ બહાર આવ્યો,- મહેસ....