ઉના નજીકથી દારૂ ભરેલ કાર સાથે બુટલેગર ઝડપાયો..
પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર જુનાગઢ રેન્જ જુનાગઢ તથાપોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબ ગીર સોમનાથ તથા મદદનીશ પો.અધિક્ષક ઓમ પ્રકાશ જાટસાહેબ વેરાવળ વિભાગ ની સુચના મુજબપો.હેડ.કોન્સ.પી.પી.બાંભણીયા ત....
ઉનાના ગાંગડા ગામના ખેડુતે રેડ એપલ બોરની ખેતીમાં લાખોની કમાણી કરી.
ધર્મેશ જેઠવા દ્વારાખેતીનું જ્ઞાન મોબાઈલ માંથી લીધુંબજારોમાં અનેક પ્રકારના બોર મળે છે પરંતુ રેડ એપલ બોરની માંગ વધુ છે.તનો સ્વાદ મધુર હોય છે. ત્યારે ઉનાના ગામડા ગામે ભીખુભાઈ ખસીયાએમોબાઈલથી રેડ એપલ બોરની....
પત્રકાર ચૌહાણ જેન્તી કુમાર નો જન્મ દિવસ ઝુંપડપટ્ટી ના બાળકો સાથે ઉજવવામાં આવ્યો
ઉના તાલુકાના સામાજિક કાર્યકર અને પત્રકાર સતત સાત વર્ષ થી લોક જાગૃતિ માટે સેવા આપી રહ્યા છે. તેમના જન્મ દિવસ ની સાથે રાજકોટ ની અંદર ઝુંપડપટ્ટી વિસ્તાર ના ૭૦ જેટલા બાળકો ને સોકલેટ કેકબરી નાસ્તો આપી હતી ....
ઓલ મીડિયા મહિલા કાઉન્સિલર ગુજરાત મહામંત્રી ચાંદની પરમારનાં ભાઈને ઘરે પુત્ર રત્નનો જન્મ
ધર્મેશ જેઠવા દ્વારાઓલ મીડિયા મહિલા કાઉન્સિલર ગુજરાત મહામંત્રી ચાંદની પરમાર નાં ભાઈ ને ઘરે પુત્ર રત્નનો જન્મઓલ ઇન્ડિયા મહિલા કાઉન્સિલર ગુજરાતના મહામંત્રી તરીકે કાર્યભાર સંભાળતા ચાંદની પરમાર નાં ભાઈના ઘ....
૩,૯૦,૯૧૨ લાખની રાત્રિ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી નવાબંદર મરીન પોલીસ.
રાત્રી ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ગણતરીનાદિવસોમા ઉકેલી મુદ્દામાલ રીકવર કરી તમામઆરોપીઓને ધરપકડ કરતીનવાબંદર મરીન પોલીસમહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી મનિંદરસીંગ પવાર સા.શ્રી જુનારગઢ રેન્જ-જુનાગઢ તથા પોલીસ અધિક....
અહેમદપુર માંડવી ગામ નજીકથી દારૂના જથ્થા સાથે પાંચ મહિલા બુટલેગરને પકડી પાડતી ઉના પોલીસ.
ધર્મેશ જેઠવા દ્વારાપોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દરસીંગ પવાર સાહેબ જુનાગઢ રેન્જ જુનાગઢ તથા આઈ/સી પોલીસ અધિક્ષકશ્રીગીર સોમનાથ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબ વેરાવળ વિભાગ, વેરાવળ નાઓના મ....
ઊંચા વ્યાજે રૂપિયા આપનાર થઈ જજો સાવધાન ગીર સોમનાથ પોલીસે શરૂ કરી હેલપલાઇન
ધર્મેશ જેઠવા દ્વારાઆથી ગીર સોમનાથ જીલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, ગુજરાત મની લેન્ડર એકટમુજબ ફકત જીલ્લા રજીસ્ટર (ધીરનાંર)ની કચેરીએ નોંધાયેલ લાયસન્સ ધારક નાણા ધીરધારનો વ્યવસાયકરી તેઓ નિયત મર્યાદામાં....
ઉનાના ગાંગડા ગામેથી જુગાર રમતા પાંચ શકુનીઓને પકડી પાડતી પોલીસ.
ધર્મેશ જેઠવા દ્વારપોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દરસીંગ પવાર સાહેબશ્રી જુનાગઢ રેન્જ જુનાગઢ તથા ઇન્ચાર્જપોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સા. ગીર-સોમનાથ વેરાવળ વિભાગ, નાઓના માર્ગદર્શન હેઠળ તથા પો.ઇન્સ. શ્રી....
દેલવાડા ગામ નજીકથી દારૂનાં જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી ઉના પોલીસ.
ધર્મેશ જેઠવા દ્વારાપોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દરસીંગ પવાર સાહેબશ્રી જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષકશ્રીરાહુલ ત્રિપાઠી સાહેબ ગીર સોમનાથ તથા મદદનીશ પો.અધિક્ષક ઓમ પ્રકાશ જાટ સા. વેરાવળ વિભાગ, વેરા....
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પર્યટકોનો જમાવડો. પોલીસ દ્વારા ટ્રાફિકને લઈ ચુસ્ત બંદોબસ્ત
ધર્મેશ જેઠવા દ્વારાકેન્દ્ર શાસિત પ્રદેશ દીવ માં પર્યટકો નો જમાવડો, દિવાળી બાદ હજારો પર્યટકો ઉમટ્યા, દીવ એસપી ના માર્ગદર્શન મા ટ્રાફિક ને લઈ ચૂસ્ત બંદોબસ્તકેન્દ્ર શાસિત પ્રદેશ દીવ માં દર વર્ષે હજારો લા....