ટંકારા એફ્પો સંસ્થા અને રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા વિના મૂલ્યે એકજ કલાક મા ૧૧૦૦  વુક્ષો ના રોપા વિતરણ

ટંકારા એફ્પો સંસ્થા અને રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા વિના મૂલ્યે એકજ કલાક મા ૧૧૦૦ વુક્ષો ના રોપા વિતરણ

dhavaltrivedi@vatsalyanews.com 11-Jul-2020 03:33 PM 148

એફ્પો સંસ્થા અને ટંકારા રેન્જ ફોરેસ્ટ વિભાગ ને સાથે સંકલન કરી વુક્ષો નુ વાવેતર અને વિતરણ કરવા નો કાર્યક્રમ 11/7/2020 ને શનિવારે સવારે ૯ થી યોજવામાં આવ્યો હતો . જે ટંકારા ના શાક માર્કેટ પાસે દયાનંદ સરસ....

મિતાણામાં બનેલ જીઆઇડીસીના ૧૨૭ પ્લોટની ફાળવણી લાભાર્થીઓને ડ્રો દ્વારા કરાશે

મિતાણામાં બનેલ જીઆઇડીસીના ૧૨૭ પ્લોટની ફાળવણી લાભાર્થીઓને ડ્રો દ્વારા કરાશે

vatsalyanews@gmail.com 11-Jul-2020 09:07 AM 312

વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા તા.૧૩ના રોજ ટંકારા તાલુકાના છત્તર મિતાણામાં બનેલ જીઆઇડીસીના ૧૨૭ પ્લોટની ફાળવણી લાભાર્થીઓને ડ્રો દ્વારા કરાશેમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા.....

ટંકારામાં એસટી બસો મુસાફરો ની થર્મલ  ચકાસણી સવારે છ વાગ્યાથી શરૂ કરવા માંગણી.

ટંકારામાં એસટી બસો મુસાફરો ની થર્મલ ચકાસણી સવારે છ વાગ્યાથી શરૂ કરવા માંગણી.

dhavaltrivedi@vatsalyanews.com 10-Jul-2020 01:38 PM 324

ટંકારા ખાતે થી એસટી બસમાં જતા મુસાફરોની કોરોનાવાયરસ અંગે ટેમ્પરેચર ચકાસણી સવારના છ વાગ્યાથી શરૂ કરવાની મુસાફરોની માગણી ઉઠી છે તે હાલમાં મુસાફરોના ટેમ્પરેચર ની ચકાસણી સવારે આઠથી સાંજના છ વાગ્યા સુધી કર....

વાત્સલ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસિધ્ધ બાદ આજ રોજ નેટ શરૂ.

વાત્સલ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસિધ્ધ બાદ આજ રોજ નેટ શરૂ.

vatsalyanews@gmail.com 09-Jul-2020 04:08 PM 346

મોરબી - રાજકોટ ફોર‌‌ટ્રેક રસ્તાની કામગીરી માં તા. 2/7 ને ગુરુવારે સવારે ટંકારાની સરકારી કચેરીઓમાં સુવિધાઓ પૂરી પાડતો ટેલિફોનનો વાયર કપાતા છેલ્લા અઠવાડિયાથી જીસ્વાન બંધ રહેતા દસ્તાવેજ, ઈ-સ્ટેમ્પીંગ, 7/....

ટંકારામાં મામલતદાર કચેરીના ભરાતા વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ

ટંકારામાં મામલતદાર કચેરીના ભરાતા વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ

dhavaltrivedi@vatsalyanews.com 08-Jul-2020 05:29 PM 157

ટંકારામાં મામલતદાર કચેરીમાં વરસાદ પડતાં જ કમ્પાઉન્ડમાં, વર્ષોવર્ષ પાણી ભરાઈ જાય છે.તાજેતરના વરસાદમાં પણ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં પાણી ભરાયેલ. પરિણામે અરજદારોને ભારે મુશ્કેલી પડે છે. મામલતદાર કચેર....

ટંકારાના બંગાવડી ગામ પાસે પુલ તૂટ્યો

ટંકારાના બંગાવડી ગામ પાસે પુલ તૂટ્યો

dhavaltrivedi@vatsalyanews.com 08-Jul-2020 10:24 AM 103

ટંકારા તાલુકા ના બંગાવડી ગામ પાસેનો પુલ તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે. આ પુલ તૂટી જતા તેની ઉપરથી વાહન પસાર થઈ શકે તેમ ન હોવાથી ધ્રોલ તરફ આવવા કે જવા માટે હવે વાહન ચાલકોને 20 કિમીનું ચક્કર લગાવવું પડ....

તાત્કાલીક ધોરણે પુલ નું કામ પુરૂ કરવા માટે ટંકારા બાર એસોસીએશન પ્રમુખ દ્વારા રજૂઆત.

તાત્કાલીક ધોરણે પુલ નું કામ પુરૂ કરવા માટે ટંકારા બાર એસોસીએશન પ્રમુખ દ્વારા રજૂઆત.

dhavaltrivedi@vatsalyanews.com 07-Jul-2020 02:39 PM 428

ટંકારા તાલુકા ના ભુતકોટડા ગામમાં જવા માટે પુલ બનાવવાની કામગીરી જે ચાલુ છે તે કામગીરી ઝડપથી અને તાત્કાલીક ધોરણે પુલ નું કામ પુરૂ કરવા માટે ટંકારા બાર એસોસીએશન ના પ્રમુખ એડવોકેટ પરેશ ઉજરીયા એ કાર્યપાલક ....

ટંકારામાં આવેલા જોધપર ઝાલા ગામ નજીક પવનચકીમાં આગ

ટંકારામાં આવેલા જોધપર ઝાલા ગામ નજીક પવનચકીમાં આગ

vatsalyanews@gmail.com 07-Jul-2020 01:15 PM 549

મોરબી ટંકારાના આવેલા જોધપર ઝાલા ગામ નજીક પવનચકીમાં આગ લાગતા અફરાતફરી મચી હતી જ્યારે લોકોના ટોળા એકત્રિત થયા હતા આગ લાગી તરત સ્થાનિક લોકો દ્વારા તંત્ર ને જાણ કરવામાં આવી હતી પણ કોઈ આવ્યું નથી તેમ સ્થાન....

ટંકારા વિસ્તારમાં રાત્રિના બે ઇંચ વરસાદ ૨૪ કલાકમાં સાડા ચાર ઈચ વરસાદ

ટંકારા વિસ્તારમાં રાત્રિના બે ઇંચ વરસાદ ૨૪ કલાકમાં સાડા ચાર ઈચ વરસાદ

dhavaltrivedi@vatsalyanews.com 06-Jul-2020 09:41 AM 217

ટંકારા વિસ્તારમાં તારીખ 5 ના રોજ સવારથી સાંજ સુધીમાં 67 મીલીમીટર વરસાદ નોંધાયો મોસમનો કુલ વરસાદ ૧૬૦ મીટર નોંધાઇ ગતરાત્રીના વરસાદ ચાલુ રહ્યો ડેમી ડેમ 2 ઉપર પચાસ મીલીમીટર વરસાદ નોંધાયો છે ટંકારા તાલુકા ....

ટંકારા તાલુકા પંચાયતની કચેરી ની બાજુમાં તારીખ 3 ના રોજ વીજળી પડતાં તાલુકા પંચાયતના વીજ ઉપકરણો ને ભારે નુકસાન

ટંકારા તાલુકા પંચાયતની કચેરી ની બાજુમાં તારીખ 3 ના રોજ વીજળી પડતાં તાલુકા પંચાયતના વીજ ઉપકરણો ને ભારે નુકસાન

dhavaltrivedi@vatsalyanews.com 05-Jul-2020 04:54 PM 121

ટંકારા તાલુકા પંચાયતની કચેરી ની બાજુમાં તારીખ 3 ના રોજ વીજળી પડતાં તાલુકા પંચાયતના વીજ ઉપકરણો ને ભારે નુકસાન થયું. તાલુકા પંચાયત પાસે આવેલ આઈસીડીએસ કચેરીની બાજુમાં તથા ટંકારા તાલુકા પંચાયતની કચેરી ની ....