ખાલી ચર્ચાઓ નહી પરંતુ ટૂંક સમયમાં સરકાર નિર્ણય પર નહી આવે તો બેરોજગાર યુવાનોના હિત માટે થશે ઉગ્ર આંદોલન
Normal 0 false false false EN-US X-NONE HI ....
સુત્રાપાડા તાલુકામાં વરસાદ ખેચાતા મુરઝાતી મોલાત ખેડૂતો હેરાન વરસાદના બદલે પડી રહેલા આકરા તડકાથી રોજે રોજ પાક પર વધતું જતું જોખમ
રામસિંહ મોરી, સુત્રાપાડા સુત્રાપાડા તાલુકામાં શરૂવાત થી વરસાદ ઓછો થતાં જ ધરતી પુત્ર ચિંતામાં હતા જ્યારે વરસાદ ખેચતા મોલાત મુરઝાઇ રહી છે અને ખેડૂતો તેને બચાવવા માટે હેરાન થઈ રહ્યા છે. હાલ વરસાદ ને બદલે....
સુત્રાપાડા શહેર ખાતે કોંગ્રેસ પરિવાર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી.
સુત્રાપાડા - રામસિંહ મોરીસુત્રાપાડા શહેર ખાતે કોંગ્રેસ પરીવાર દ્વારા વિશ્વમાં કોરોના જેવી મહામારીને કારણે આજ રોજ વિશ્વ યોગ દિન નિમિતે સોશિયલ ડિસ્ટન્શ જાળવીને યોગ કરવામાં આવ્યા હતા તેમાં સુત્રાપાડા નગર....
કોઈ ભેદભાવ વગર 25 વરસ થી ગરીબ અને જરૂરિયાત લોકો ની સેવા કરનાર લોક સેવક દિપકભાઇ દોરીયાને કોરનાવીર નું શિલ્ડ આપી સન્માન કરાયું
સુત્રાપાડા-રામસિંહ મોરી 25 વરસ થી ગરીબ અને જરૂરિયાત લોકો ની સેવા કરનાર કોઈ ભેદભાવ વગર એવા લોક સેવક ખારવા સમાજ ના સપૂત ,ભવાની સાર્વજનિક સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ,ગીર સોમના જીલ્લા કૉંગ્રેસ ના મહામંત્રી ,નગ....
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલજીનાં જન્મદિન નિમિતે મહિલા કર્મચારીઓનું સન્માન તથા માસ્કનું વિતરણ
સુઞાપાડાતા - રામસિંહ મોરીકોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલજીનાં જન્મદિન નિમિતે કોરોના ના કપરા કાળમાં ઉત્તમ ફરજ બજાવતી મહિલા કર્મચારીઓનું સન્માન તથા માસ્કનું વિતરણકોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલજીનાં જન્....
કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા રાહુલજીના જન્મદિન નિમિતે સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરાયું
સુત્રાપાડા – રામસિંહ મોરી સુત્રાપાડા તાલુકા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલજીના જન્મ દિવસ નિમિતે કોરોના જેવી ગંભીર સમસ્યા નિવારવાની લડાઈ માં કોરોના વોરિયર્સ છે માનવ ધર્મ બજાવી સેવાઓ કરી અને લોકોને જા....
સુત્રાપાડા શહેરમાં લોકડાઉન ને કારણે કોર્ટ બંધ હોવાથી વકીલો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
Normal 0 false false false EN-US X-NONE HI ....
ગીર સોમનાથ જિલ્લા માં પાન બીડી નાં કાળા બજાર યથાવત
સરકારે છૂટ આપેલ છતાં લોકો ની આશા ઠગારી નીવડીતંત્ર ને નાનાં નાનાં વેપારીઓ ની વ્હારે આવવા અપીલ કરતા….ભગુભાઈ વાળારામસિંહ મોરી:સુઞાપાડાલોકડાઉન -4માં તમાકુ બીડી નાં વેચાણ ની છૂટછાંટ તેમજ પૂરતો જથો હોવા છતા....
સુત્રાપાડા APMC પ્રસલી માર્કેટિંગ યાર્ડ માં ઉનાળુ વિવિધ જણસી ઓ ની આવક ખેડૂતો નેં પોસાણક્ષમ ભાવ મળતા ખેડૂતો માં ખુશી
Normal 0 false false false EN-US X-NONE HI ....