સિધી સિમેન્ટ BMS યુનિયન ના હોદેદારો  દ્રારા પૂર્વ મંત્રી શ્રી જસાભાઈ બારડ નું પુષ્પ ગુચ્છ આપી આભાર માનવામાં આવ્યો.

સિધી સિમેન્ટ BMS યુનિયન ના હોદેદારો દ્રારા પૂર્વ મંત્રી શ્રી જસાભાઈ બારડ નું પુષ્પ ગુચ્છ આપી આભાર માનવામાં આવ્યો.

ramsinhmori@vatsalyanews.com 31-Dec-2019 05:45 PM 152

સિધી સિમેન્ટ BMS યુનિયન ના હોદેદારો દ્રારા પૂર્વ મંત્રી શ્રી જસાભાઈ બારડ નું પુષ્પ ગુચ્છ આપી આભાર માનવામાં આવ્યો. કો. ઓપરેટીવ સોસાયટી ના ચાર વર્ષ ના સેટલમેન્ટ બાબત


સુત્રાપાડા શહેર ખાતે શ્રી ગૌશાળાના લાભાર્થે ભવ્ય ટપા કીર્તન આયોજન

કોંગ્રેસ સ્થાપના દીવસ નિમિતે રાજીવગાંધી વકૃત્વ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો

કોંગ્રેસ સ્થાપના દીવસ નિમિતે રાજીવગાંધી વકૃત્વ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો

ramsinhmori@vatsalyanews.com 28-Dec-2019 05:31 PM 122

સુત્રાપાડા – રામસિંહ મોરી વેરાવળના પાટનગર એવા સુંપાસી ગામે આવેલ અર્જુન શૈક્ષણિક સંકુલ ખાતે જીલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અભયભાઈ જોટવા તેમજ તેમની ટીમ દ્રારા આયોજીત આ કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામા આવેલ....


સરકાર N.R.C-CAA મુદે કોંગ્રેસને બદનામ ન કરે...ભાગુભાઈ વાળા

ગીર સોમનાથ જીલ્લા દુધ સંઘની રચના ને આવકારતાં ભગુભાઈ વાળા

ગીર સોમનાથ જીલ્લા દુધ સંઘની રચના ને આવકારતાં ભગુભાઈ વાળા

ramsinhmori@vatsalyanews.com 27-Dec-2019 03:40 PM 124

શુદ્ધ દૂધ નો પ્રમાણિક વેપાર સાથે પશુ પાલકોને વ્યાજબી ભાવો મળી રહે તેવી માંગણીરામસિંહ મોરી સુત્રાપાડાગીર સોમનાથ જીલ્લા દૂધ સંઘ ની રચનાને ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ અગ્રણી ભાગુભાઈ વાળાએ આવકારેલ ....


કારડીયા રાજપૂત સમાજ સુત્રાપાડા દ્વારા યોજાનાર દસમો સમૂહ લગ્નોત્સવ

કારડીયા રાજપૂત સમાજ દ્વારા 10માં સમૂહ લગ્નનું આયોજન

ગીર સોમનાથ જિલ્લામાં મહેસુલી કર્મચારી હડતાળથી પારાવાર મુશ્કેલી દૂર કરવા ભગુભાઈ વાળા દ્વારા માંગણી

પ્રાથમિક શાળાને મર્જ કરવાનો નિર્ણય શિક્ષણનાં સ્વતંત્ર અધિકાર ઉપર ની તરાપ સમાન… ભગુભાઈ વાળા

ભાજપનાં શાસનમાં ગેંગરેપ- મર્ડર નાં વધી રહેલા કિસ્સા ચિંતાજનક