સુત્રાપાડા નગરપાલિકા માં ભાજપા નો ઝળહળતો વિજય
Normal 0 false false false EN-US X-NONE GU ....
નિરંકારી સંત સમાગમ મહારાષ્ટ્ર નો ૨૬,૨૭, તથા ૨૮ ફેબ્રુઆરી ના રોજ યોજાશે.
સુત્રાપાડા – રામસિંહ મોરીનિરંકારી સદગુરુ માતા સુદીક્ષા જી. મહારાજ ની પાવન છત્રછાયા માં મહારાષ્ટ્રનો ૫૪ મો વાર્ષિક નિરંકારી સંત સમાગમતારીખ ૨૬,૨૭,તથા ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ વર્ચ્ચુયલ રૂપમાં આયોજિત કરવ....
ધારાસભ્ય શ્રીની રાહબરી હેઠળ નગરપાલિકાના કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીનો કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન. દરેક જ્ઞાતિ ને ટિકિટો નું પ્રાધાન્ય
રામસિંહ મોરી સુત્રાપાડાવેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી જંગમાં યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની રાહબરી હેઠળ સંકલન સમિતિ ના જવાબદાર અગ્રણીઓ દ્વારા છેલ્લા 15 દિવસથી સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારો ન....
સુત્રાપાડા તાલુકામાં લહેરાતો ઘઉં નો પાક
રામસિંહ મોરી સુત્રાપાડાસુત્રાપાડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં ઘઉં નો પાક તૈયાર થઈ ગયેલ છે અને તેને વાઢવાની તૈયારીઓ થઈ રહેલ છે તેમજ કેટલાક સમયથી સારી ઠંડી હોવાને કારણે ઘઉના પાક તેમજ કેસર આંબાઓમાં પણ ઠ....
ઉમેદવારો ટિકિટોની પડાપડી કરી રહ્યા છે ત્યારે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડતા ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ અગ્રણી ભગુભાઈ વાળા
Normal 0 false false false EN-US X-NONE HI ....
શ્રી જસાભાઈ બારડ પૂર્વ મંત્રી દ્વારા રૂ. 1111111/- (એક લાખ અગિયાર હાજર એકસો અગિયાર ) નું સમર્પણ કરવામાં આવ્યું
રામસિંહ મોરી - સુત્રાપાડાશ્રી જસાભાઈ બારડ પૂર્વ મંત્રી દ્વારા શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ માટે રૂ. 1111111/- (એક લાખ અગિયાર હાજર એકસો અગિયાર ) નું નિધિ સમર્પણ કરવામાં આવ્યું
સુત્રાપાડા તાલુકા ના શિક્ષકો દ્વારા બ્લડ ડોનેસન કાર્યક્રમ યોજાયો.
ડો ભરત બારડ શૈક્ષણિક સંકૂલ સુત્રાપાડામાં સુત્રાપાડા તાલુકા ના શિક્ષકો દ્વારા યોજાયેલ બ્લડ ડોનેસન કાર્યક્રમરામસિંહ મોરી.સુત્રાપાડાશિક્ષણ વિભાગના અગ્રસચિવ રાવની પ્રેરણાથી જિલ્લા શિક્ષણ વહીવટી તંત્ર દ્વા....
રીક્ષા ડ્રાઈવર ના લાયસન્સ પર હવાઈ જહાજ ઉડાડવાની મંજુરી આપવા જેવો આ નિર્ણય આરોગ્ય ક્ષેત્રે અકસ્માતો ની હારમાળા સર્જશે તેવી દહેશત
મીક્સોપેથી આરોગ્યક્ષેત્રે સરકાર નું ઉંટવૈદુ... ભગુભાઈ વાળા.રામસિંહ મોરી – સુત્રાપાડાતાજેતર માં આયુષ મંત્રાલયે લગભગ ઓગણસાઈઠ જેટલી પ્રોસીજર જેમાં પેટ, કાન-નાક-ગળુ, આંખ , ઓર્થો અને યુરો સર્જરી નો સમાવેશ ....
શહીદ વીર જવાન અજીતસિંહ પરમાર અમર રહો
રામસિંહ મોરી.સુત્રાપાડાકોડીનાર ના વતની CRPF કોબ્રા કમાન્ડો શ્રી અજીતસિંહ જગુભા પરમાર ના અલોટ(મધ્યપ્રદેશ) ખાતે રેલવે માં મૃત્યુ ની ઘટના ને અકસ્માત નહિ પણ હત્યા થઈ છે એ દિશા માં FIR તથા CBI તપાસ અથવા ઉચ....

સુત્રાપાડા તાલુકા આહિર યુવક મંડળે કોડીનારના CRPF ક્રોબા કમાન્ડોની તપાસ CBIને સોંપવા રજુઆત કરી
સુત્રાપાડા તાલુકા આહિર યુવક મંડળે કોડીનારના CRPF ક્રોબા કમાન્ડોની રેલ્વેમાં મૃત્યુની ઘટના ને અકસ્માત નહિ પણ હત્યા થય હોવાની રજુઆત સુત્રાપાડા તાલુકા આહિર યુવક મંડળે મામલતદારને રજુઆત કરી તપાસ CBIને સોંપ....