સુબીર તાલુકાના મહાલ ગામે માછલી પકડતા યુવાનનું નદીમાં ડૂબવાથી મોત

સુબીર તાલુકાના મહાલ ગામે માછલી પકડતા યુવાનનું નદીમાં ડૂબવાથી મોત

madanvaishnav@vatsalyanews.com 13-Jun-2020 12:20 PM 220

વાત્સલ્ય ન્યૂઝ ડાંગ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાનાં મહાલ ગામનો ૪૦ વર્ષીય યુવાન પૂર્ણા નદીમાં માછલી પકડવા ગયો હતો, તે દરમિયાન આ યુવાનનું નદીનાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યુ હતુ. આ યુવાનનાં મોતથી પરિવાર....

1