ખેતર ખેડવા આવેલા ભાઈને બાપ દીકરાએ માર માર્યો.

ખેતર ખેડવા આવેલા ભાઈને બાપ દીકરાએ માર માર્યો.

vatsalyanews@gmail.com 14-May-2019 07:19 PM 302

સોનગઢ તાલુકાના ઉખલદા ગામે પોતાની બહેનની માલિકીનું ખેતર ખેડવા માટે આવેલ ભાઈ પર જમીન બાબતે અગાઉ થયેલ ઝગડાની અદાવત રાખી એમના નજીકના સગા એવા બાપ-દીકરાએ લાકડી અને ઈંટ વડે હુમલો કરતા એમને ગંભીર ઇજા પહોચાડી.....


1