પાટણ જિલ્લામાં ત્રણ સ્થળેથી કરાયો કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભઃ
પાટણપાટણ જિલ્લામાં ત્રણ સ્થળેથી કરાયો કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભનાગરિકોને આપવામાં આવનાર રસી સંશોધન બાદ તૈયાર થઈ હોવાથી એના વિશે કોઈ શંકા રાખવાની જરૂર નથી.-સાસદશ્રી ભરતસિંહ ડાભીપ્રથમ તબક્કામાં જ....
પાટણ સિધ્ધપુર ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ મહેસાણા દ્વારા સિદ્ધપુરમાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો
પાટણસિધ્ધપુરઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ મહેસાણા દ્વારા સિધ્ધપુર માં કિશાન સૂર્યોદય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો..પાટણ જિલ્લા ના સિધ્ધપુર માં નર્સિંગ હોસ્ટેલ ના ટાઉન હોલ માં આજ રોજ ઉત્તર ગુજરાત વી....
વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત આજે શિક્ષણના હબ તરીકે પ્રસ્થાપિત : રાજ્યમાં ૭૦થી વધુ યુનિવર્સિટીઓ કાર્યરત – મુખ્યમંત્રી
વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત આજે શિક્ષણના હબ તરીકે પ્રસ્થાપિત : રાજ્યમાં ૭૦થી વધુ યુનિવર્સિટીઓ કાર્યરત – મુખ્યમંત્રી વિજય રૂપાણીશિક્ષણ થકી માનવી- દેશના કલ્યાણ માટે તત્પર રહીએ તેવો સંકલ્પ કરવા પદવી પ્....
સિદ્ધપુર ખાતે તર્પણ વિધિ પર પ્રતિબંધ ફરમાવતા જિલ્લા કલેક્ટર
સિદ્ધપુર ખાતે તર્પણ વિધિ પર પ્રતિબંધ ફરમાવતા જિલ્લા કલેક્ટરરોજના હજારો શ્રદ્ધાળુઓ આવતાં હોવાથી કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓને ધ્યાને લઈ લેવાયો નિર્ણયલોકોની આસ્થા પ્રત્યે સંવેદનશીલ છીએ, પરંતુ પ્રવર....
પાટણ. નોરતા ખાતે આંતરરાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણીના ભાગરૂપે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
પાટણનોરતા ખાતે આંતરરાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણીના ભાગરૂપે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો..................જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજના....
પાટણના શહેરી વિસ્તારમાં મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેની આગેવાનીમાં માસ્ક ડ્રાઈવ
પાટણપાટણના શહેરી વિસ્તારમાં મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેની આગેવાનીમાં માસ્ક ડ્રાઈવ..................., પાટણકોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે સૌથી અગત્યનો અને સરળ ઉપાય ફેસ માસ્ક છે ત્યારે ફરજીયાત ....
ઘરમાં જ રહી પોતાના પરિવારજનો સાથે તહેવારોની ઉજવણી કરવી અપીલ -જિલ્લા કલેક્ટર
કોવિડ-૧૯ના સંક્રમણની શક્યતાઓને ધ્યાને લઈ ઘરમાં જ રહી પોતાના પરિવારજનો સાથે તહેવારોની ઉજવણી કરવા નાગરીકોને અપીલ -જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીઆગામી સમયમાં આવનાર તહેવારોમાં કોરોના વાયરસના સંક્ર....
શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત મૅગા બ્લડ ડૉનેશન કેમ્પમાં ૭૧૫ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું
શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત મૅગા બ્લડ ડૉનેશન કેમ્પમાં ૭૧૫ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યુંપાટણ, ચાણસ્મા, સમી, રાધનપુર અને સિદ્ધપુર તાલુકા મથકોએ શિક્ષકો, સી.આર.સી. અને બી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ સહિતના રક્....
સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ-આનંદપૂરા રોડ નું ખાત મુહર્ત સિદ્ધપુર ધારાસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું.
સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ-આનંદપૂરા રોડ નું ખાત મુહર્ત સિદ્ધપુર ધારાસભ્ય ચંદન જી ઠાકોર સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું.આજ રોજ સરસ્વતી તાલુકાના ખોડાણા-ચમનપુરા રોડ તેમજ સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ-આનંદપૂરા....
પાટણ સિધ્ધપુર કોંગ્રેસનો અગ્રણીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું
પાટણ સિદ્ધપુરઆજરોજ ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઇ ચાવડા ના આદેશથી સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા કોવિડ-19 ની મહામારીનો પ્રકોપ ફેલાયો છે અને એ વિશેષતઃ ગુજરાતમાં પણ આ મહામારી વ્યાપક બની છ....