સાગબારા પો.સ્ટે. વિસ્તારમાં ૧૦૮ એબ્યુલન્સમાં થયેલ ચોરીનો ભેદઉકેલી ચોરને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા
સાગબારા પો.સ્ટે. વિસ્તારમાં ૧૦૮ એબ્યુલન્સમાં થયેલ ચોરીનો ભેદઉકેલી ચોરને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા રાજપીપળા : જુનેદ ખત્રી પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જીલ્લામાં બનતા મિ....

જિલ્લામાં RTPCR ટેસ્ટ, રેપિડ ટેસ્ટ ,True nat ટેસ્ટમાં કુલ ૯ પોઝિટિવ કેસ નોંધાયા
સેલંબા મનોજ પારેખજિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૨ (બે), એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૬ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૧ સહિત કુલ ૯ પોઝિટિવ કેસ નોંધાયાCOVID-19મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતન....

નોવેલ કોરોના મહામારીને અનુલક્ષીને અન્ય ઉજવણીઓ સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જાહેરનામુ
નોવેલ કોરોના મહામારીને અનુલક્ષીને લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ સંદર્ભે નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામુસેલંબા મનોજ પારેખવિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને ....
નિવૃત શિક્ષક સન્માન કાર્યક્રમ તેમજ રક્તદાન શિબિર દેડિયાપાડા ખાતે યોજાઇ.
નિવૃત શિક્ષક સન્માન કાર્યક્રમ તેમજ રક્તદાન શિબિર દેડિયાપાડા ખાતે યોજાઇ.સેલંબા મનોજ પારેખ શિક્ષણ વિભાગ ગુજરાત રાજય પ્રેરિત , જિલ્લા શિક્ષણાધિકારી કચેરી , રાજપીપળા તથા નર્મદા જીલ્લા પ્રાથમિક શિક્ષ....
સેલંબા પંથક સહિત તાલુકામાં સમી સાંજે પવનના સુસવાટા સાથે જોરદાર વરસાદ
સેલંબા પંથક સહિત તાલુકામાં સમી સાંજે પવનના સુસવાટા સાથે જોરદાર વરસાદદોઢથી બે કલાકમાં ૪૫ મીમી વરસાદવાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીમાં રાહતસેલંબા પ્રતિનિધિમનોજ પારેખ સેલંબા સહિત તાલુકામાં શનિવારની સાંજે વ....
ડેડીયાપાડા : મોટરસાયકલ ઉપર ઈંગ્લીશ દારૂની ખેપ મારતા બે ખેપિયાઓ ને ઝડપી પાડતી પોલીસ.
ડેડીયાપાડા ના નાની સીંગલોટી ગામ પાસેથી મોટરસાયકલ ઉપર ઈંગ્લીશ દારૂની ખેપ મારતા બે ખેપિયાઓ ને ઝડપી પાડતી પોલીસ.પોલીસે મોટરસાયકલ સાથે ૪૦,૫૪૦/- નો મુદ્દામાલ ઝડપી પાડયો.મનોજ પારેખ સેલંબાડેડીયાપાડા ના નાની ....
સેલંબાના નવાપાડા રોડ પર આવેલ કાચાઅનાજની દુકાનમાં ધોળેદહાડે રોકડની ચોરી.
સેલંબાના નવાપાડા રોડ પર આવેલ કાચાઅનાજની દુકાનમાં ધોળેદહાડે રોકડની ચોરી.સમગ્ર ઘટના CCTVમાં કેદસેલંબા મનોજ પારેખ સાગબારા તાલુકાનાં સેલંબાના નવાપાડા રોડ પર આવેલ કાચાઅનાજની દુકાનમાં ધોળેદહાડે રોકડા રૂપિય....
રકતદાન એ મહાદાન અને શ્રેષ્ઠ દાન છે તો દરેકે રકતદાન કરવું જોઇએ -જિલ્લા શિક્ષણાધિકારી
રકતદાન એ મહાદાન અને શ્રેષ્ઠ દાન છે તો દરેકે રકતદાન કરવું જોઇએ -જિલ્લા શિક્ષણાધિકારી નૈષધભાઇ મકવાણાસેલંબા મનોજ પારેખકોવીડ-૧૯ ની પરિસ્થિતિમાં જરૂરીયાતમંદ લોકોને બ્લડ મળી રહે તે હેતુસર શિક્ષણ વિભાગ, ગુજર....

જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૨ સહિત કુલ ૧૩ પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૨ સહિત કુલ ૧૩ પોઝિટિવ કેસ નોંધાયાસેલંબા મનોજ પારેખ COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મે....
રાજપીપલા ખાતે પોષણ માહ -૨૦૨૦ અભિયાન અંતર્ગત “મારો જિલ્લો બાળ લગ્ન મુક્ત્ત જિલ્લો” વેબીનાર યોજાયો
સેલંબા મનોજ પારેખ સમગ્ર દેશમા હાલમાં ૨૦૨૦ના માસમાં થઈ રહેલી પોષણ માહની ઉજવણી અંતર્ગત જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી નર્મદા તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ-નર્મદ....