દેવજીભાઈ મહેશ્વરી ની ૪૬ મી જન્મ જયંતી નિમિત્તે રાપર મધ્યે યોજાયો જન જાગૃતિ કાર્યક્રમ
ડૉ આંબેડકર યુવા ગ્રુપ દ્વારા વિર શહિદ દેવજીભાઈ મહેશ્વરી ની ૪૬ મી જન્મ જયંતી નિમિત્તે રાપર મધ્યે યોજાયો જન જાગૃતિ કાર્યક્રમડૉ આંબેડકર યુવા ગ્રુપ દ્વારા વિર શહિદ દેવજીભાઈ મહેશ્વરી સાહેબ ની ૪૬મી જન્મ જયં....
રાપર તાલુકાના ભીમદેવકા નજીક ઘાસ ભરેલી ટ્રકમાં આગ ભભૂકતા ટ્રક સહિત ઘાસ બડીને ખાખ
બિમલ માંકડ 78746 35092વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છરઘુવીરસિંહ જાડેજા દ્વારા (રાપર)રાપર તાલુકાના ભીમદેવકા નજીક ઘાસ ભરેલી ટ્રકમાં આગ ભભૂકતા ટ્રક સહિત ઘાસ બડીને ખાખપીજીવીસીએલ દ્વારા નીચા નમી ગયેલા તાર બા....
રાપર તાલુકાના ચિત્રોડ-ગાગોદર હાઇવે પર ટ્રક હેઠળ ૧૭ જેટલા ઘેટાંઓના મોત
બિમલ માંકડ 78746 35092વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છરઘુવીરસિંહ જાડેજા દ્વારા (રાપર)રાપર તાલુકાના ચિત્રોડ-ગાગોદર હાઇવે પર ટ્રક હેઠળ ૧૭ જેટલા ઘેટાંઓના મોતરાપર તાલુકાના ચિત્રોડ ગાગોદર હાઇવે પર ગઈકાલે ઘેટા....
રાપર તાલુકાના પલાસવા સામખીયારી હાઇવેપર એસ.ટી અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મૃત્યુ અન્ય ૭ ઘાયલ
બિમલ માંકડવાત્સલ્ય ન્યુઝ બ્યુરો ચીફ કચ્છરિપોર્ટર ગૌતમ બુચિયા દ્વારારાપર તાલુકાના પલાસવા સામખીયારી હાઇવેપર એસ.ટી અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મૃત્યુ અન્ય ૭ ઘાયલહાઇવે રોડપર ચાલતા કામો સમયે ડા....
ડો.આંબેડકર યુવા ગ્રુપ દ્વારા રાપર શહેરના હોદ્દેદારોની નિમણુંક કરાઈ
રાપર: વાગડ પંથકમાં અનુસુચિત જાતિ તેમજ પછાત વર્ગમાં છેલ્લા સાત વર્ષથી કાર્યરત તેમજ યુવાઓમાં વર્ચસ્વ ધરાવતા ડો.આંબેડકર યુવા ગ્રુપની આજે રાપર ખાતે મીટીંગ યોજાઈ હતી. જેમાં સમાજ પર થતા અન્યાય અત્યાચાર પર અ....
રાપર: એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા પગલે હાઈવે પર વિરોધ પ્રદર્શન
કચ્છ: રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની તિક્ષણ હથિયારના ઘા ઝીકી ને અજ્ઞાત વ્યકિતએ હત્યા નિપજાવી હતી. જેના કારણે સમગ્ર અનુ.જાતિ સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. અને અનુ.જાતિ સમાજના લોકો રોડ હાઈવે પર આ....
રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
કચ્છ: રાપરના એડવોકેટ અને ઇન્ડિયન લિગલ પ્રોફેશનલ એસોશિયનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ બામસેફ સંગઠનના વરિષ્ઠ કાર્યકત્તા દેવજીભાઈ મહેશ્વરીની આજે સરાજાહેર સાંજના અરશામા અજ્ઞાત વ્યકિતે તિક્ષણ હથિયારના ઘા ઝ....
રાપરમાં એકતા પ્રીમિયમ લીગ ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
કચ્છ: અનુ.જાતિ તેમજ મુસ્લિમ સમાજમાં ભાઈચારો વધે એ હેતુસર રાપર ખાતે એકતા પ્રીમિયમ લીગ ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ સફળ આયોજન સામાજિક કાર્યકર્તા અશોકભાઈ રાઠોડ , તેમજ મામદભાઈ સોઢા દ્....
રાપર: સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરનાર સામે કાર્યવાહી કરવા બહુજન ક્રાંતિ મોર્ચાની માંગ
કચ્છ: રાપરમાં બહુજન ક્રાંતિ મોર્ચા કચ્છ જીલ્લા યુનિટ દ્વારા મુસ્લિમ ધર્મના સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરનાર વિરૂધ કાર્યવાહી કરવા રાપર મામલતદારશ્રીને આવેદન પાઠવી માંગણી ....
રાપર વાગડ વિસ્તાર ની વંચિત વર્ગ ને ફાળવેલ જમીન પર ખેડાણ કરવામાં આવ્યું
આજ રોજ કચ્છ જિલ્લા ના રાપર તાલુકા ના અનુસૂચિત જાતિ સમુદાય ને ફાળવેલ જમીન પર છેલ્લા 35 વર્ષો થી ભુમાફિયા નું દબાણ રહ્યો હતો તેને વડગામ ધારા સભ્ય જીજ્ઞેશ મેવાની તેમજ સ્થાનિક કાર્યકર્તા નીલ વિઝોડા દવારા ....