વિકટર ગામે કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર સભાનું આયોજન કરાયું...
૪-ચાંચ જિલ્લા પંચાયત નાં જાગૃત અને શિક્ષિત ઉમેદવાર *પીનલબેન રામજીભાઈ ચૌહાણ* તથા ૨૦-વિસળીયા તાલુકા પંચાયત નાં ઉમેદવાર *અજયભાઈ ભીખાભાઈ શિયાળ* નાં સમર્થનમાં જનસભા નો આયોજન કરવામાં આવ્યું છે...મુખ્ય અતિથિ....
રાજુલા ના ધારાસભ્ય અમરીશ ભાઈ ડેર તેમજ ચોટીલા ના ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણા અને કોંગ્રેસ કાર્ય કર્તાઓ મજાદર (કાગધમ ) સોનલ માં ના આશીર્વાદ લીધા
ન્યૂઝ અમરેલીઆજ રોજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણી ને અનુ લક્ષી અને ચાંચ જિલ્લા પંચાયત ના પ્રચાર નિમિતે આપડા રાજુલા ના ધારાસભ્ય અમરીશ ભાઈ ડેર તેમજ ચોટીલા ના ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણા અને કો....
ભેરાઈ ગામે GHCL ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીનીઓને મોબાઇલ ફોન અર્પણ કરાયા
યોગેશ કાનાબારરાજુલાભેરાઈ ગામે GHCL ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીનીઓને મોબાઇલ ફોન અર્પણ કરાયાGHCL ફાઉન્ડેશન વિક્ટર તા(રાજુલા) સી.એસ.આર દ્વારા લોક સુખાકારીના કાર્યો કરી રહ્યું છે જેમાં શૈક્ષણિક કાર્યક્રમ ....
મોરારીબાપુની નિશ્રામાં કાગધામ (મજાદર) ખાતે યોજાશે કાગ ઉત્સવ
યોગેશ કાનાબારરાજુલામોરારીબાપુની નિશ્રામાં કાગધામ (મજાદર) ખાતે યોજાશે કાગ ઉત્સવપ્રતિવર્ષ પુજ્ય કાગબાપુની પાવન ભુમી કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે મોરારીબાપુની ન....
રાજુલા ના માનનીય શ્રી ધારાસભ્ય શ્રી અંબરીશ ડેર તરફથી 101000/- એક લાખ એક હજાર રૂપિયાનું વ્યક્તિગત નિધિ એકત્રીકરણ અભિયાન માં સમપર્ણ..કરેલ.. છે.
રાજુલા ના માનનીય શ્રી ધારાસભ્ય શ્રી અંબરીશ ડેર તરફથી 101000/- એક લાખ એક હજાર રૂપિયાનું વ્યક્તિગત નિધિ એકત્રીકરણ અભિયાન માં સમપર્ણ..કરેલ.. છે.નિધી એકત્રિકરણ સમર્પણ અભિયાનશ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર ....
બાબરા ના સીમ વિસ્તારમાં પ્રેમી પંખીડા નો આપઘાત.
બાબરા ના સીમ વિસ્તારમાં પ્રેમી પંખીડા નો આપઘાત.(બંન્ને ઘરેથી જતા રહ્યા બાદ ખુલ્લા ખેતર માં ઝેરી દવા પી લઈને મોત મીઠું કરી લીધુ.)બાબરા તા.૨૩ ફેબ્રુઆરી અમરેલી જીલ્લા ના બાબરા ની સીમ વિસ્તારમાં પ્રેમી ....
રાજુલામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ
યોગેશ કાનાબારરાજુલારાજુલામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈમુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જયેશ પટેલ અને ડૉ.આર.કે.જાટ સાહેબના માર્ગદર્શન હેઠળ કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ જેમા ડુંગરની જમકબાઈ કન્યા ....
જાફરાબાદ તાલુકા ના બાબરકોટ ગામ માં જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું
અમરેલીઅમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા ના બાબરકોટ ગામ માં જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુંઆવનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અંતર્ગત જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં ભારત ના કેન્દ્ર....
સરોવડા ગામના કોળી સમાજના આગેવાન રણછોડભાઈ પરમારના ધર્મ પત્ની હેમુબેન નો આજે જન્મ દિવસ
આજ રોજ જન્મ દિવસ નિમિતે અભિનંદન વર્ષા થઈ રહી છે...કોળી સમાજના આગેવાન રણછોડભાઈ પરમારના ધર્મ પત્ની હેમુબેન નો આજે જન્મ દિવસ નિમિતે ટેલીફોનીક અભિનંદન પાઠવી રહ્યા છે.....સરોવડા ગામે આંગણવાડી વર્કરમાં ફરજ ....
રાજુલા આઇએમએ ડોકટર ગ્રુપ દ્વારા કરાતી સરાહનીય કામગીરી
રાજુલા આઇએમએ ડોકટર ગ્રુપ દ્વારા કરાતી સરાહનીય કામગીરીગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીને નાથવામાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશનનો સહયોગ આરોગ્ય વિભાગને પૂરતા પ્રમાણમાં મળી રહેલ છે ત્યારે રાજુલામા ડો.જે.અેમ....