વાયુસેનાના વિમાન મથક ખાતે રક્ષામંત્રીનું આગમન
રાજકોટ : વડોદરાના એરફોર્સના વિમાન મથક ખાતે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ આગમન થયું હતું. રક્ષા મંત્રીનું કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ,પોલીસ કમિશનર શમશેરસિંહ,નાયબ કલેક્ટર વિજય પટ્ટણી, અને એયરફોર્સ-આર્મ....
રાજકોટ: રાજકોટ મહાપાલિકામાં આગામી ૧૨ માર્ચના મેયર સહિતના પદાધિકારીઓના નામને લઈને વરણી થવાની છે. ભાજપના
રાજકોટ મહાપાલિકામાં આગામી ૧૨ માર્ચના મેયર સહિતના પદાધિકારીઓના નામને લઈને વરણી થવાની છે. ભાજપના ૬૮ નગરસેવક પૈકી બક્ષી પંચના નગરસેવકની મેયરપદને લઈને વરણી કરવામાં આવશે. ત્યારે સોશિયલ મીડિયામાં મેયર પદને ....
રાજકોટ: શાપર પાસે ત્રીપલ સવારી બાઇકને ટ્રકે હડફેટે લેતા પતિની નજર સામે પત્નીનું મોત : પુત્રને ઇજા
રાજકોટના ગોકુલધામ પાસે રહેતા પટેલ દંપતિ અને પુત્ર શાપર સબંધીને ત્યાં બેસીને પરત આવતા’તા : પરિવારમાં અરેરાટીરાજકોટમાં રહેતુ પટેલ દંપતિ અને પુત્ર શાપર સબંધીના ઘરે બેસી ત્રીપલ સવારી બાઇકમાં બેસી પરત ફરતુ....
રાજકોટ: વિંછીયાના આધેડે ગાળ દેતા બે શખ્સોએ માથામાં પથ્થરના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
અહેવાલ : મિલન મહેતા, રાજકોટરાજકોટના હોસ્પિટલ ચોક નજીક હત્યા નિપજાવી આરોપીઓ ફરાર થઈ ગયાની ઘટના સામે આવી હતી. અજાણ્યા આધેડના માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ....
રાજકોટ: શાપર નજીક ડામર કામ કરતા જેસીબીનાં ચાલકને ચાર શખ્સોએ પાઇપ વડે ધોકાવ્યો.
અહેવાલ : મિલન મહેતા, રાજકોટશાપર-વેરાવળની સર્વોદય સોસાયટીમાં રહેતા રામજીભાઇ પોપટભાઇ ખમાણી(કોળી) (ઉ.વ.3ર) નામનો યુવાન શાપર અને રીબડા નજીક જેસીબીથી ડામર કામ કરી રહ્યો હતો ત્યારે ત્રણથી ચાર શખ્સોએ ઝઘડો કર....
રાજકોટ:અનડીટેકટ ખુનના ગુન્હાનો ભેદ ગણતરીની કલાકમા ઉકેલી ૨-આરોપીઓને પકડી પાડયા
અહેવાલ : મિલન મહેતા ,રાજકોટરાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર(ઝોન-૧), તથા નાયબ પોલીસ કમમશ્નર મનોહરસિંહ જાડેજા(ઝોન-૨) તેમજ ડ....
કોટડાસાંગાણી તાલુકા પંચાયત શાપર સીટ ના ઉમેદવાર રમાબેન અશ્વિનભાઈ ગઢીયા નો વિજય
રાજકોટઃસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના તમામ નગરપાલિકાના પરિણામ આવ્યા બાદ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ના પરિણામો ચાલી રહ્યા છે ત્યારે કોટડા સાંગાણી તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર રમાબેન અશ્વિનભાઈ ગઢીયા નો વ....
*હવે ગુજરાતમાં "આપ" સ્વચ્છતા ની સાથે સાથે ભ્રષ્ટાચાર મુક્ત કરશે!*
*હવે ગુજરાતમાં "આપ" સ્વચ્છતા ની સાથે સાથે ભ્રષ્ટાચાર મુક્ત કરશે!*મિલન મહેતા દ્વારા: રાજકોટ:હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતના સુરતમાં સારી લીડથી આપનો ધમાકેદાર એન્ટ્રી સાથે ૨૭ બેઠકો કબજે કરી છે ત્....
રાજકોટમાં કોંગ્રેસ ભાજપ માં કાર્યકરો હોદ્દેદારો ની ટિકિટ કપાતા નારાજ...
*હવે ગુજરાતમાં "આપ" સ્વચ્છતા ની સાથે સાથે ભ્રષ્ટાચાર મુક્ત કરશે!*મિલન મહેતા દ્વારા: રાજકોટ:હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતના સુરતમાં સારી લીડથી આપનો ધમાકેદાર એન્ટ્રી સાથે ૨૭ બેઠકો કબજે કરી છે ત્....
રાજકોટ વોર્ડ નંબર ૧૭ ભાજપના ઉમેદવારના જેઠ જુગાર રમતા ઝડપાયા
રાજકોટ: મિલન મહેતા દ્વારાહાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખી પોલીસે પણ અસામાજિક પ્રવૃત્તિ ને અટકાવા અંતર્ગત કડક પેટ્રોલિંગ હાથ ધર્યું હોય તે સમય દરમિયાન રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર ૧૭ ના....