મૂળ માધવપુર ગામેથી ટોમી સાથે નીકળેલો શખ્સ ઝડપાયો...

મૂળ માધવપુર ગામેથી ટોમી સાથે નીકળેલો શખ્સ ઝડપાયો...

hardikjoshi@vatsalyanews.com 21-Oct-2020 08:57 AM 49

પોરબંદરના મુળ માધવપુર ગામેથી ટોમી સાથે નિકળેલા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. મુળ માધવપુર ગામે રહેતો બાબુ માલદેભાઇ પરમાર નામનો શખ્સ પોતાની સાથે લોખંડની ટોમી સાથે રાખીને ગામના પાવર હાઉસ પાસેથી પસાર થઇ રહ....

પોરબંદર પાલિકામાં મહેકમ કરતાં વધુ કર્મચારીઓ ની ભરતી નું કૌભાંડ થયા ના આક્ષેપ.....

પોરબંદર પાલિકામાં મહેકમ કરતાં વધુ કર્મચારીઓ ની ભરતી નું કૌભાંડ થયા ના આક્ષેપ.....

hardikjoshi@vatsalyanews.com 20-Oct-2020 11:17 PM 60

કર્મચારીઓની ભરતી કરી સરકારી તિજોરીને કરોડોનું નુકસાન કર્યુંગેરકાયદેસર ભરતી કરી 5 વર્ષમાં 8 કરોડથી વધુની રકમનું ચુકવણું કરાયુંપોરબંદર પોરબંદર પાલિકામાં છેલ્લા 5 વર્ષથી મહેકમ કરતાં વધુ કર્મચારીની ભરતી ક....

દ્વારકા નજીક અકસ્માત માં પોરબંદર ની એક બાળકી સહીત બે ના મોત થતા શોક નું મોજું ફરી વળ્યું.

દ્વારકા નજીક અકસ્માત માં પોરબંદર ની એક બાળકી સહીત બે ના મોત થતા શોક નું મોજું ફરી વળ્યું.

hardikjoshi@vatsalyanews.com 20-Oct-2020 10:26 AM 66

પોરબંદરદ્વારકા તાલુકાના ભીમરાણા ગામના મોગલધામ નજીક કાર ખાડામાં ખાબકતા પોરબંદર ની એક બાળકી સહિત બે લોકોના મોત નીપજતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.પરિવારના સભ્યો માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યાં હતાં ત્યા....

પોરબંદર માધવપુર હાઇવે ઉપર  ઇન્દિરા નગર નજીક થયો અકસ્માત

પોરબંદર માધવપુર હાઇવે ઉપર ઇન્દિરા નગર નજીક થયો અકસ્માત

hardikjoshi@vatsalyanews.com 28-Sep-2020 02:35 PM 136

પોરબંદર માધવપુર હાઈવે ઉપર પોરબંદર થી દુર ઇન્દિરા નગર નજીક એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો ગાડી નં. જી.જે ૧૮ ઝેડ ૧૮૮૭ રાજુલા ઓખા બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો પરંતુ સદનસીબે કોઇ જાનહાની થઈ નથી....

પોરબંદર તાલુકાના ભડ ગામે કેનાલમા પગ લપસી જતા તરુણ નું થયું મોત...

hardikjoshi@vatsalyanews.com 22-Sep-2020 11:57 AM 205

પોરબંદરપોરબંદર તાલુકના ભડ ગામે હિતેષ વાઢીયા નામના તરુણ નું કેનાલમા પગ લપસી જતા થયું મોત આશરે આ તરુણ ની ઉમર ૧૨ વર્ષની છે અને તે આદિત્યના ગામનો રહેવાસી છે અને તે ભડ ગામે પોતાના માસીને ત્યાં રોકવા માટે આ....

પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તાર આખો પાણીથી જળબંમબાકાર...

પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તાર આખો પાણીથી જળબંમબાકાર...

hardikjoshi@vatsalyanews.com 09-Sep-2020 12:10 PM 201

પોરબંદરપોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારના ઘણા બધા ગામો મા ઉપર વાસમાં થયેલા ભારે વરસાદ ના કારણે છોડવામાં આવતા આ ઘેડ વિસ્તારના ખેડૂતો નો સમગ્ર પાક નિષ્ફળ ગયો છે ત્યારે સરકારશ્રી દ્વારા ખેડૂતોના પાક નિષ્ફળ ન....

પોરબંદર તાલુકાનો સમગ્ર ઘેડ વિસ્તાર પાણીથી જળબંમાબાકાર.....

hardikjoshi@vatsalyanews.com 25-Aug-2020 02:36 PM 169

પોરબંદરપોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારમાં ઉપર વાસમાં ભારે પડેલા વરસાદ ના લીધે જ્યારે પાણી છોડવામા આવ્યું છે ત્યારે ખેડૂતોમાં રોસ ની લાગણી જોવા મળી છે. અને સાથે સાથે તેઓ એ એવા પણ આક્ષેપો કર્યા છે કે જ્યાર....

પોરબંદર જિલ્લાનાં ધાર્મિક અને સામાજિક તહેવારો સંદર્ભે લોકહિતાર્થે જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ બાર પાડવામાં આવ્યું છે....

પોરબંદર જિલ્લાનાં ધાર્મિક અને સામાજિક તહેવારો સંદર્ભે લોકહિતાર્થે જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ બાર પાડવામાં આવ્યું છે....

hardikjoshi@vatsalyanews.com 10-Aug-2020 05:18 PM 142

પોરબંદર તા.૧૦/૦૮/૨૦૨૦તમામ ધર્મના ધાર્મિક અને સામાજિક તહેવારો સંદર્ભે પોરબંદર જિલ્લામાં કોરોનાનાં સંક્રમણને ફેલાતો અટકાવવા તથા પર્યાવરણની જાળવણી સંદર્ભે જિલ્લા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા તા.૧૦ ઓગષ્ટ થી ....

પોરબંદર ભવ્ય ઇતિહાસ સાથે આજે 1030 વર્ષ પૂર્ણ કરી  અને 1031માં વર્ષમાં પ્રારંભ. .....

પોરબંદર ભવ્ય ઇતિહાસ સાથે આજે 1030 વર્ષ પૂર્ણ કરી અને 1031માં વર્ષમાં પ્રારંભ. .....

hardikjoshi@vatsalyanews.com 03-Aug-2020 01:56 PM 130

પોરબંદર. પોરબંદર બળેવ પૂનમના દિવસે જેઠવા વંશની રાજધાની પોરબંદરની સ્થાપના થઈ હતી. જેઠવા વંશની રાજધાની ગણાતું પોરબંદર ભવ્ય ઇતિહાસ સાથે આજે 1030 વર્ષ પૂર્ણ કરી અને 1031માં વર્ષમાં પ્રારંભ કર્યો છે . નાળિ....

પોરબંદર એરપોર્ટ ને છ કરોડ રૂપિયા ની કીમત ના અધ્યતન,સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ્ડ ફાયર ફાઈટર ની ફાળવણી કરાઈ....

પોરબંદર એરપોર્ટ ને છ કરોડ રૂપિયા ની કીમત ના અધ્યતન,સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ્ડ ફાયર ફાઈટર ની ફાળવણી કરાઈ....

hardikjoshi@vatsalyanews.com 30-Jul-2020 01:13 PM 123

પોરબંદરપોરબંદર ના એરપોર્ટ ખાતે આજ થી સુપર બફેલો નામક આધુનિક ફાયર ફાઈટર કાર્યરત કરાયું છે એવિએશન સેક્ટર નું આ અતિ આધુનિક ફાયર ફાઈટર માનવામાં આવે છે ઓસ્ટ્રીયા ની કંપની નિર્મિત સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝડ એવા....