ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન
ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજનઆ સ્પર્ધામાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે.રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કમિશનરશ્રી,યુવક સેવા સાંસ્કૃત્તિક ....

ગીર સોમનાથ જીલ્લામા કોરોના હોસ્પિટલમા 162 બેડ ખાલી.
ગીર સોમનાથ જીલ્લામા કોરોના હોસ્પિટલમા 162 બેડ ખાલી.હોસ્પિટલમાં ૮ અને ખાનગી હોસ્પિટલમાં ૫ દર્દી કોરોનાની સારવાર હેઠળગીર સોમનાથ જિલ્લામાં વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગના સર્તકતાના પરિણામે જિલ્લામાં કોરોન....
નગરપાલિકા મહાનગરપાલિકા માં ઉમેદવારી નોંધાવવા માટે આગળ આવે હનીફ બાઘડા
ફકીર સમાજના યુવાનો આગામી આવનાર ચૂંટણી ગામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા માં ઉમેદવારી નોંધાવવા માટે આગળ આવે હનીફ બાઘડાઆરીફ દિવાન દ્વારા..સૌરાષ્ટ્ર ગુજરાતમાં વસવાટ કરતા તમામ ....

ગીર સોમનાથ જીલ્લા માં ગઇ કાલે વધુ 17 કોરોના પોઝિટિવ આવેલ છે
*😷😷 બ્રેકીંગ : ગીર સોમનાથ😷😷*વેરાવળ ના કુલ 12 કેસો નોંધાયા છે.વેરાવળ-4કોડીનાર-2ઉના-6ગીર ગઢડા-5કુલ 17 કેસો નોંધાયા છે.વેરાવળ શહેર સ્થાનીક કોરોના ટેસ્ટ ની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે તેમા તા.27/8/2....
વેરાવળ ની સબજેલમા સજા ભોગવી રહેલા 9 કેદીઓને કોરોના પોજીટીવ કેસ નોંધાયા .....
બ્રેકીંગ ન્યુઝ :- ગીર સોમનાથકેદીઓને સોમનાથ લીલાવતી ભવન ખાતે હોમ કોરોનટાઇન કરાયા. ....ગીર સોમનાથ જીલ્લા ના વડા મથક વેરાવળ મા દિવસેને દિવસે વધી રહેલ કોરોનાના લોકલ સંક્રમણ ને લીધે કેસોની સંખ્યામાં વધારો ....
આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી કરવી નહિ. શોભાયાત્રા, તાજીયાના ઝુલુસ તથા ગણપતિ વિર્સજન.
ગીર સોમનાથ. વેરાવળ.હાલની કોરોનાની મહામારી લક્ષમાં લેતા આગામી ધાર્મિક તહેવારો દરમ્યાન ધાર્મિક તહેવારોની જાહેરમાં ઉજવણી, શોભાયાત્રા, તાજીયાના ઝુલુસ તથા ગણપતિ વિર્સજન યાત્રા/સરધસ, શોભાયાત્રા જેવી પ્રવૃતિ....

વેરાવળ શહેર પી.આઈ ની બદલી
બ્રેકીંગ : ગીર સોમનાથ વેરાવળ.વેરાવળ શહેર માં પી.આઈ તરીકે ફરજ બજાવતા આર.કે.પરમાર ની અરવલ્લી ખાતે બદલીસોમનાથ મંદિર સુરક્ષા માં પી.આઈ તરીકે ફરજ બજાવતા ડી.ડી.પરમાર ની નિમણુંક કરાઇ.પંકજ સોલંકી*ગીર સોમનાથ*

ગીર સોમનાથ જીલ્લા ના વડા મથક વેરાવળ ખાતે 3 પોજીટીવ કેસ નોંધાયા....
બ્રેકીંગ ન્યુઝ :- ગીર સોમનાથવેરાવળ ની ખાનગી (આઇ જી મેમોરીયલ હોસ્પિટલ) ના ડો. રાજેશ ઘનસાણી ઉ.વ. 34 ખુદડો. સીમા તન્ના , ઉ.વ.28દિપક ચોપડા ઉ.વ. 45 ( કમ્પાઉન્ડર)કેસ પોઝીટીવ નોંધાયા...વેરાવળ મા પ્રોપર નામાં....
વેરાવળ તંત્રની ઘોર બેદરકારી અને સોશ્યલ ડિસ્ટન્સના લીરે લીરા
- તા. 8/5/2020 ના રોજ વેરાવળની અંદર મછી માર્કેટમા સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન નથી થતું અને માસ્ક પણ લોકો એ પહેરેલ નથી, અને એક પણ પોલિસ કર્મીઓ પણ ત્યાં હાજર નથી અને તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું છે જ્ય....
વેરાવળ સીવીલ હોસ્પીટલ મા કોરોનાગ્રસ્ત દર્દીને સાજા કરી ઘરે મોકલનાર ડોકટર્સ & સ્ટાફ ની પ્રશંસનીય કામગીરી.
ગીર સોમનાથ - વેરાવળ વેરાવળ તા.૧૯, ગીર સોમનાથ જિલ્લામા કોરોના વાઈરસના બે દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવેલા. દુબઈથી આવેલ આમદ ભાઇ જમાદાર કોરોનાગ્રસ્ત દર્દીને ૧૪ દિવસ અને તેમના પત્નિ બ....