કોટલી ગામમા લોકો પાણીના મળતા પરેશાન, તંત્ર બે ધ્યાન
તાપી જિલ્લા માં આવેલ નિઝર તાલુકના કોટલી ગામમા એક બે જગ્યાએ બોર આધારિત પાણી મળે છે પાણી પુરવઠાનું પાણી પણ સમય સર મળતું નથી તાપી જિલ્લા ના નિઝર તાલુકના કોટલી ગામમા આશરે 3000 જેટલી વસ્તી ધરાવતૂ ગામ છે ....
1