મહાકુંભ 2019 અંતગત બહેનો અને ભાઈઓ ઓપન એજગ્રુપ કબડ્ડી જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટ યોજાઈ
ગુજરાત રાજ્ય યુવા સેવા અને સંસ્કૃતિ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારી શ્રી ની કચેરી છોટાઉદેપુરતેમજ એસ.બી.સોલંકી વિધામંદિર નસવાડી સંયુક્ત ઉપક્રમે નસવાડી હાઈસ્કૂલ ના મેદાન ઉપર ખેલ મહાકુંભ 2019 ....

નસવાડીમાં ધોધમાર મેંઘ મહેર,,
છોટાઉદેપુર બ્રેકીંગનસવાડીમાં ધોધમાર મેંઘ મહેર,,તડકા ભડકા વીઝળી સાથે મેઘરાજા મહેરબાન,,નસવાડી વિસ્તાર ગરમીના બફારોથી મળી રાહત,,નસવાડી વિસ્તારમાં પસરી ઠંડક,,
છોટાઉદેપુરના દુમાલી પાસે ગે. કા રેતી ખનન સામે તંત્રની રેડ,
છોટાઉદેપુર :બ્રેકીંગજાવેદ પઠાણ નસવાડી..છોટાઉદેપુરના દુમાલી પાસે ગે. કા રેતી ખનન સામે તંત્રની રેડ,23 ટ્રક અને 3 હિટાંચી મશીન ઝડપાયા,ઑરસંગ નદીનાં પટમાં કરાતું હતું ગે. કા રેતી ખનન,ભૂસ્તર, RTO અને પોલીસ....
નસવાડી તાલુકામાં એસ.બી.સોલંકી વિદ્યામંદિર (કોમ્યુનિટી હોલમાં) ગણિત-વિજ્ઞાન-૫ર્યાવરણ પ્રદર્શન યોજાયો
જાવેદ પઠાણ નસવાડીનસવાડી ના સંયુકત ઉ૫ક્રમે નસવાડી તાલુકામાં એસ.બી.સોલંકી વિદ્યામંદિર (કોમ્યુનિટી હોલમાં) ગણિત-વિજ્ઞાન-૫ર્યાવરણ પ્રદર્શન યોજાયોપ્રાપ્ત વિગતોનુસાર જી.સી.ઇ.આર.ટી ગાંઘીનગર, જિલ્લા શિક્ષણ અ....

નર્મદા મહોત્સવ છોટાઉદેપુર
આવતી કાલે તા. ૧૭/૦૯/૨૦૧૯ના રોજ સવારે ૦૯:૦૦ છોદટાઉદેપુર જિલ્લા કક્ષાનો નમામિ નર્મદે મહોત્સવ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી બચુભ....
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સુખીડેમમાં પાણીની સપાટીમાં વધારો
જાવેદ પઠાણ છોટાઉદેપુરઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સુખીડેમમાં પાણીની સપાટીમાં વધારોસુખીડેમની સપાટી ૧૪૭.૮૦ થતા ૮ ગેટ ખોલાયાસુખીડેમના ૮ ગેટ ૯૦ સેન્ટિમીટર ખોલી ૨૫૦૮૭.૭૭ ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડાય....
નસવાડી અનાજ કોભાંડ મામલો.. આરોપી ઓના જામીન થયા ના મંજુર
રિપોટ જાવેદ પઠાણ નસવાડી.નસવાડી અનાજ કોભાંડ મામલોનસવાડી અનાજ ગોડાઉન માંથી ઘઉં અને ચોખા સગેવગે કરનાર નસવાડી ગોડાઉન મેનેજર ની નસવાડી પોલીસે ધરપકકડ કરી જેલના હવાલે કર્યા હતાગોડાઉન મેનેજર કનું ભાઈ વસાવા અ....
બોડેલી 10 થી 12 જેટલા મકાનો પાસે લોહી ના ધબ્બા દેખાતા ભયનો માહોલ
છોટાઉદેપુરબોડેલી 10 થી 12 જેટલા મકાનો પાસે લોહી ના ધબ્બા દેખાતા ભયનો માહોલકેટલાક મકાનો ના દાદર , ધાબા ,ઓટલા પર ખુન ના ધબ્બા દેખાયા લોહી લુહાણ કુતરું સોસાયટી મા ફરતા ધબ્બા પડ્યા હોવાનુ બહાર આવ્યુઇજાગ્ર....
નસવાડી ખાતે 35 જેટલા ગણપતિ સ્થાપના કરવામાં આવેલ છે,,
નસવાડી ખાતે 35 જેટલા ગણપતિ સ્થાપના કરવામાં આવેલ છે,,ગુરુવાર ના રોજ ગણપતિ વિશર્જન રાખેલ હોવાથી શાંતિ પુન રીતે વિસજન યાત્રા સફર બનાવવા માટે નસવાડી મામલતદાર ના અધ્યશક સ્થાને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં....
સંખેડા તાલુકા નું કન્ટેશ્વેર ગામ બન્યું સમ્પર્ક વિહોણું,
છોટાઉદેપુર : જાવેદ પઠાણસંખેડા તાલુકા નું કન્ટેશ્વેર ગામ બન્યું સમ્પર્ક વિહોણું,ધોધમાર વરસાદ ને લઈ ઢાઢર નદી થઈ બે કાંઠે,ગામના રસ્તે પાણી ફરી વળતા અવર જ્વર નો રસ્તો થયો બન્ધ.