નસવાડી રેજફોરેસ્ટ દ્વારા ઇન્ડિયન રોકપાઈથન નો રેસ્ક્યુ કરવામાં આવ્યુ.

નસવાડી રેજફોરેસ્ટ દ્વારા ઇન્ડિયન રોકપાઈથન નો રેસ્ક્યુ કરવામાં આવ્યુ.

javedkhanpathan@vatsalyanews.com 08-Oct-2019 09:23 AM 70

છોટાઉદેપુર બ્રેકિંગજાવેદ પઠાણ નસવાડીનસવાડી એકલવ્ય એકેડમી ખાતે અજગર નીકળતા રમતવિરો માં અફરાતફરી નો માહોલ સર્જાયોજંગલ ખાતા ની ટિમ ને જાણ કરતા 9 ફૂટ લાંબો અને 11 કીલોવજન ધરાવતા મહાકાય ઇન્ડિય રોકપાઈથન( અ....


બોડેલી સંગમ હોસ્પીટલ મા એક મહિલા નુ પ્રસુતિ બાદ મોત થતા પરિવારજનો નો હોબાળો,

javedkhanpathan@vatsalyanews.com 05-Oct-2019 10:36 PM 116

છોટાઉદેપુર :બોડેલી સંગમ હોસ્પીટલ મા એક મહિલા નુ પ્રસુતિ બાદ મોત થતા પરિવારજનો નો હોબાળો,મહિલાએ બાળક ને જન્મ આપ્યા બાદ ચાલતી હતી સારવાર,દશ દિવસ બાદ મહિલા નુ મોત થતા ડોકટર ની નિષ્કાળજી થી મોત થયા નો પર....


નસવાડી તાલુકા ના કાટકુંવા ગામે આકસ્મિક રીતે ઘરમાં આગ લાગતા મકાન બળી ને ખાખ.

javedkhanpathan@vatsalyanews.com 03-Oct-2019 07:32 AM 431

જાવેદ પઠાણ છોટાઉદેપુરનસવાડી તાલુકા ના કાટકુંવા ગામે આકસ્મિક રીતે ઘરમાં આગ લાગતા મકાન બળી ને ખાખ.આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મકાન માં રાખેલ તમામ ઘર વક્રી સામાન બળી ને ખાક.પરિવાર ઘર માં ના હોવા થી પરિવાર....


યોજાનારી પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવા ના દિવસે બે ઉમેદવારી પત્રો ભરાયા.

યોજાનારી પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવા ના દિવસે બે ઉમેદવારી પત્રો ભરાયા.

javedkhanpathan@vatsalyanews.com 02-Oct-2019 09:55 AM 91

છોટાઉદેપુર : બ્રેકિંગબોડેલી APMC ચુંટણી મા એક પક્ષ ના દિગગજો આમને સામને,એક APMC ડીરેકટર નુ અવસાન થતા યોજાઇ રહી છે ચુંટણી,15 સપ્ટેમ્બરે બોડેલી એપીએમસી ના એક ડિરેક્ટરની પેટા ચૂંટણી યોજાશે,યોજાનારી પેટા ....


કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એન્ટી સ્નેક વેક્સિન નો અભાવ,,

કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એન્ટી સ્નેક વેક્સિન નો અભાવ,,

javedkhanpathan@vatsalyanews.com 30-Sep-2019 08:31 PM 95

છોટાઉદેપુર :આરોગ્ય વિભાગ ની ગંભીર બેદરકારી,,કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એન્ટી સ્નેક વેક્સિન નો અભાવ,,મહિલા અને યુવક ને સાંપ કરડતા કવાંટ દવાખાને થી રિફર કરાયા,,છોટાઉદેપુર જનરલ હોસ્પિલમાં બન્ને દર્દ....


મગર ની બાઈક સવારી વીડિયો વાયરલ.

javedkhanpathan@vatsalyanews.com 29-Sep-2019 07:03 AM 238

જાવેદ પઠાણ છોટાઉદેપુરછોટાઉદેપુર બ્રેકિંગ...વાયરલ વીડિયોનસવાડીના બરોલી ખાતે નર્મદા ની મુખ્ય કેનાલના રોડ પર મગર દેખાયો,મગર દેખાતા અફરા તફરી મચીકેવડિયાના સ્વંયમસેવકો દ્વારા મગરનો રેસ્કયુ કરાયોમગરનો રેસ્ક....


ઝોઝ આઉટ પોસ્ટ પોલીસ મથકના એ.એસ.આઈ અને લોકરક્ષક રૂ. ૧૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ઝોઝ આઉટ પોસ્ટ પોલીસ મથકના એ.એસ.આઈ અને લોકરક્ષક રૂ. ૧૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

javedkhanpathan@vatsalyanews.com 28-Sep-2019 02:07 AM 178

છોટા ઉદેપુર બ્રેકીંગ.જાવેદ પઠાણ છોટાઉદેપુર.ઝોઝ આઉટ પોસ્ટ પોલીસ મથકના એ.એસ.આઈ અને લોકરક્ષક રૂ. ૧૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયાપ્રોહીબિશનના ગુનામાં પકડાયેલ આરોપીનો મોબાઈલ છોડવા રૂ.૧૫ હજારની માંગી હત....


બોડેલી પંથક મા છુટો છવાયો વરસાદ

બોડેલી પંથક મા છુટો છવાયો વરસાદ

javedkhanpathan@vatsalyanews.com 26-Sep-2019 09:31 PM 117

છોટાઉદેપુર બ્રેકિંગબોડેલી પંથક મા છુટો છવાયો વરસાદકાળા ડીબાંગ વાદળ વચ્ચે વરસાદી માહોલ છવાયોકેટલાય દિવસથી સાંજના સમયે પંથક મા પડી રહ્યો છે વરસાદ


કવાંટ તાલુકાના ખંડીબારા ગામે આવેલ રામી ડેમ ઓવરફ્લો થતાંજ ડેમના તળિયાના ભાગમાં ગાબડું પડ્યું

કવાંટ તાલુકાના ખંડીબારા ગામે આવેલ રામી ડેમ ઓવરફ્લો થતાંજ ડેમના તળિયાના ભાગમાં ગાબડું પડ્યું

javedkhanpathan@vatsalyanews.com 25-Sep-2019 03:24 PM 83

છોટા ઉદેપુર બ્રેકિંગકવાંટ તાલુકાના ખંડીબારા ગામે આવેલ રામી ડેમ ઓવરફ્લો થતાંજ ડેમના તળિયાના ભાગમાં ગાબડું પડ્યુંડેમના મુખ્ય ગેટમાંથી પણ પાણી લીકેજ થવાની શરૂઆત થઈડેમનો એચ.આર.કૂવો જર્જરિત થતા ગમે ત્યારે ....


છોટાઉદેપુર જિલ્લા ના પૂર્વ જિલ્લા વિકાસ અદિકારી જિલ્લાના વિકાસમાં અવરોધ રૂપ બન્યા

છોટાઉદેપુર જિલ્લા ના પૂર્વ જિલ્લા વિકાસ અદિકારી જિલ્લાના વિકાસમાં અવરોધ રૂપ બન્યા

javedkhanpathan@vatsalyanews.com 23-Sep-2019 10:58 PM 109

છોટાઉદેપુર બ્રેકિંગછોટાઉદેપુર જિલ્લા ના પૂર્વ જિલ્લા વિકાસ અદિકારી જિલ્લાના વિકાસમાં અવરોધ રૂપ બન્યાજિલ્લા પંચાયત ની ચૂંટાયેલ પાંખ ને વિશ્વાસમાં લીધા વિના એપ્રિલ માસમાં દસ કરોડ રૂપિયા ડિપોઝીટ તરીકે મ....