છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ના સિંહાદા ગામે ઝેરી તાડી પિતા ચારના મોત એક સારવાર હેઠળ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ના સિંહાદા ગામે ઝેરી તાડી પિતા ચારના મોત એક સારવાર હેઠળ

javedkhanpathan@vatsalyanews.com 09-Jun-2020 01:08 PM 1226

રિપોટ.જાવેદ પઠાણ નસવાડીછોટાઉદેપુર બ્રેકિંગછોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ના સિંહાદા ગામે તાડી પિતા ચારના મોત એક સારવાર હેઠળતાડ ના ઝાડ ઉપર મધ માખી મારવા માટે ઝેરી દવા ઝાડ પર નાખી હતીવારસાદ પડતા દવા ....

છોટા ઉદેપુર જીલ્લાનું એસ.એસ.સીનું પરિણામ ૪૭.૯૨ % આવ્યું

છોટા ઉદેપુર જીલ્લાનું એસ.એસ.સીનું પરિણામ ૪૭.૯૨ % આવ્યું

javedkhanpathan@vatsalyanews.com 09-Jun-2020 09:07 AM 145

જાવેદ પઠાણ નસવાડીછોટા ઉદેપુર બ્રેકીંગછોટા ઉદેપુર જીલ્લાનું એસ.એસ.સીનું પરિણામ ૪૭.૯૨ % આવ્યું૧૦૫૩૫ વિદ્યાર્થીઓમાંથી ૫૦૪૮ વિદ્યાર્થીઓ થયા પાસA1. ગ્રેડમાં માત્ર ૧ વિદ્યાર્થીA2. ગ્રેડમાં ૩૭ વિદ્યાર્થીઓપા....

નસવાડી ના બોરીયાદ ગામ ના બેન્ક ઓફ બરોડા કર્મચારી કોરોના પોજેટીવ આવતા બેન્ક સાત દિવસ માટે બંધ કરાઈ

નસવાડી ના બોરીયાદ ગામ ના બેન્ક ઓફ બરોડા કર્મચારી કોરોના પોજેટીવ આવતા બેન્ક સાત દિવસ માટે બંધ કરાઈ

javedkhanpathan@vatsalyanews.com 08-Jun-2020 11:50 AM 528

જાવેદ પઠાણ નસવાડીબ્રેકીગ. છોટાઉદેપુર નસવાડીનસવાડી ના બોરીયાદ ગામ ના બેન્ક ઓફ બરોડા કર્મચારી કોરોના પોજેટીવ આવતા બેન્ક સાત દિવસ માટે બંધ કરાઈ100 ગામ ના બેન્ક ગ્રાહકો આ બેન્ક સાથે સકળાયેલ હોય મુશ્કેલી ....

બોડેલી ના સિમલીયા ગામે લાકડાનો જથ્થો ઝડપાયો

બોડેલી ના સિમલીયા ગામે લાકડાનો જથ્થો ઝડપાયો

javedkhanpathan@vatsalyanews.com 07-Jun-2020 07:30 PM 598

જાવેદ પઠાણ નસવાડીછોટાઉદેપુર : બ્રેકિંગબોડેલી ના સિમલીયા ગામે લાકડાનો જથ્થો ઝડપાયો, બાતમી મળતા વન વિભાગે રેડ કરી 2,10,000 નો મુદ્દામાલ કર્યો કબજે,બોડેલી ના સિમલીયા ગામે લાકડાનો જથ્થો ઝડપાયો,સાગ તેમજ પ....

નસવાડીના ૨૭ વર્ષીય યુવાન અને સંખેડામાં ૩૧ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો

નસવાડીના ૨૭ વર્ષીય યુવાન અને સંખેડામાં ૩૧ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો

javedkhanpathan@vatsalyanews.com 06-Jun-2020 04:59 PM 904

જાવેદ પઠાણ નસવાડીછોટા ઉદેપુર બ્રેકીંગછોટા ઉદેપુર જીલ્લામાં વધુ બે કોરોના પોઝીટીવ કેસ આવ્યાનસવાડીના ૨૭ વર્ષીય યુવાન અને સંખેડામાં ૩૧ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યોછોટા ઉદેપુર જીલ્લામાં કુલ ....

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે ભેગા થયા 6 કોંગ્રેસ ના ધારાસભ્યઓ,,

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે ભેગા થયા 6 કોંગ્રેસ ના ધારાસભ્યઓ,,

javedkhanpathan@vatsalyanews.com 06-Jun-2020 03:41 PM 116

રિપોટ જાવેદ પઠાણ નસવાડીછોટાઉદેપુર બ્રેકગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય આપી રહ્યા છે એક પછી એક રાજીનામુ,,પૂર્વ કેન્દ્રિય મંત્રી તુષાર ચૌધરી અને ૫ ધારાસભ્યો સુરક્ષિત સ્થળે જવા માટે ભેગા થયાછોટાઉદેપુર જિલ....

બોડેલીમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યોઝાડ પડતા મારુતિ ઇકો ગાડી પર પડયું ઝાડ

બોડેલીમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યોઝાડ પડતા મારુતિ ઇકો ગાડી પર પડયું ઝાડ

javedkhanpathan@vatsalyanews.com 05-Jun-2020 05:08 PM 710

રિપોટ જાવેદ પઠાણછોટા ઉદેપુર બ્રેકીંગબોડેલીમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યોબોડેલી વડોદરા રોડ પર સાલપુર પાસે મોટા ઝાડ પડી જતા રસ્તો થયો બંધઝાડ પડતા મારુતિ ઇકો ગાડી પર પડયું ઝાડઇકો ગાડીના ચાલકનું ઘટના સ્થળ....

૧૦૮ ઈમરજન્સી સેવા છોટાઉદેપુર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાંઆવી*

૧૦૮ ઈમરજન્સી સેવા છોટાઉદેપુર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાંઆવી*

javedkhanpathan@vatsalyanews.com 05-Jun-2020 03:14 PM 152

રિપોટ જાવેદ પઠાણજીવીકે ઈ.એમ.આર.આઈ ૧૦૮ ઈમરજન્સી સેવા છોટાઉદેપુર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાંઆવી*જીવીકે ઇ એમ આર આઈ ૧૦૮ ઈમરજન્સી સેવા તેમજ તેના અન્ય પ્રોજેક્ટ ના કર્મચારીઓ છેલ્લા ૨ મહિનાથી ....

છોટા ઉદેપુર વન વિભાગે દીપડાના ચામડા સાથે દંપતીની કરી ધરપકડ

છોટા ઉદેપુર વન વિભાગે દીપડાના ચામડા સાથે દંપતીની કરી ધરપકડ

javedkhanpathan@vatsalyanews.com 03-Jun-2020 05:41 PM 136

રિપોટ.જાવેદ પઠાણ નસવાડીછોટા ઉદેપુર બ્રેકીંગછોટા ઉદેપુર વન વિભાગે દીપડાના ચામડા સાથે દંપતીની કરી ધરપકડકાછેલ ગામનો વ્યક્તિ રૂપિયાના વરસાદ થશે તેવી માન્યતા રાખી તેની પર બેસી કરતો હતો સાધનાછેલ્લા ૧૬ વર્ષ....

છોટાઉદેપુર જીલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ કર્યુ ટવીટ.આગામી સમયમા વરસાદ ને લઇ નાગરિકોને સાવચેત રહેવા કરાઇ અપીલ,

છોટાઉદેપુર જીલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ કર્યુ ટવીટ.આગામી સમયમા વરસાદ ને લઇ નાગરિકોને સાવચેત રહેવા કરાઇ અપીલ,

javedkhanpathan@vatsalyanews.com 03-Jun-2020 03:15 PM 120

છોટાઉદેપુર : બ્રેકિંગછોટાઉદેપુર જીલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ કર્યુ ટવીટઆગામી સમયમા વરસાદ ને લઇ નાગરિકોને સાવચેત રહેવા કરાઇ અપીલ,જીલ્લામાથી પસાર થતી ઓરસંગ નદીથી પણ દુર રહેવા કરાઇ અપીલ,