નસવાડી પોલીસનો સપાટો. વઘાચ ખરેડા રોડ પર મારુતિમાં લવાતો વિદેશી શરાબ પકડાયો..

javedkhanpathan@vatsalyanews.com 21-Jun-2020 02:16 PM 682

રિપોટ.જાવેદ પઠાણ નસવાડીછોટાઉદેપુર બ્રેકીંગનસવાડી પોલીસનો સપાટો...વઘાચ ખરેડા રોડ પર મારુતિમાં લવાતો વિદેશી શરાબ પકડાયો..ફિલ્મી ઢબે પીછો કરી મારુતિ સાથે બે ખેપીયાની ધરપકડ...બે ખેપીયાની ધરપકડ કરી ડિઝાસ્....

પાવી જેતપુરમાં ઘૂંટનવડ ખાતે દીપડાના હુમલાનો મુદ્દો    ઘાયલ દિપડાનું થયું મોત

પાવી જેતપુરમાં ઘૂંટનવડ ખાતે દીપડાના હુમલાનો મુદ્દો ઘાયલ દિપડાનું થયું મોત

javedkhanpathan@vatsalyanews.com 20-Jun-2020 03:31 PM 261

રિપોટ જાવેદ પઠાણ નસવાડીછોટા ઉદેપુર બ્રેકીંગપાવી જેતપુરમાં ઘૂંટનવડ ખાતે દીપડાના હુમલાનો મુદ્દોઘાયલ દિપડાનું થયું મોતઘીચ ઝાડીમાંથી દીપડો મૃત હાલતના મળ્યોપ્રાથમિક દ્રષ્ટિએ ઇનફાઈટમાં મોત થયું હોવાનું અનુ....

કવાંટ પોલીસના બે કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

કવાંટ પોલીસના બે કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

javedkhanpathan@vatsalyanews.com 19-Jun-2020 11:42 AM 137

છોટા ઉદેપુર બ્રેકીંગકવાંટ પોલીસના બે કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયાદારૂની બોટલ સાથે પકડાયેલા સામે કેસ નહિ કરવા રૂ. ૨૧૦૦૦/- ની કરી હતી માંગણીમાંગેલ લાંચમાંથી રૂ. ૧૦૦૦૦/- લેતા હે. કોનસ્ટેબલ ગ....

નસવાડી ના બરોલી ગેટ પર  છોટા હાથી અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત 12 જણા ઘાયલ 1નુ મોત

નસવાડી ના બરોલી ગેટ પર છોટા હાથી અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત 12 જણા ઘાયલ 1નુ મોત

javedkhanpathan@vatsalyanews.com 18-Jun-2020 02:37 PM 850

રિપોટ જાવેદ પઠાણ નસવાડીછોટાઉદેપુર બ્રેકિંગનસવાડી તાલુકાના બરોલી કેનાલ ગેટ પાસે છોટા હાથી ટેમ્પો અને બોલેરો વચૈ અકસ્માત માં 12 ને ઇજા ઉચાદ ગામ ની એક મહીલા નુ સાર વાર દરમીયાન મોત. તીલક વાડા તાલુકા ના ....

બોડેલી ભરબજાર માથી રુપિયા એક લાખ લઇ ગઠીયા ફરાર,માસ્ક પહેરી આવેલા ગઠીયાઓ થી ચેતવુ બન્યુ જરુરી,

બોડેલી ભરબજાર માથી રુપિયા એક લાખ લઇ ગઠીયા ફરાર,માસ્ક પહેરી આવેલા ગઠીયાઓ થી ચેતવુ બન્યુ જરુરી,

javedkhanpathan@vatsalyanews.com 15-Jun-2020 07:37 PM 545

રિપોટ જાવેદ પઠાણછોટાઉદેપુર : બ્રેકિંગબોડેલી ભરબજાર માથી રુપિયા એક લાખ લઇ ગઠીયા ફરાર,અલીપુરા ચાર રસ્તા પર ટાયર ની દુકાન ના વેપારી ની નજર ચુકવીગ્રાહક બની આવેલા ગઠીયા રૂપીયા એક લાખ લઇ રફુચક્કર ,સમગ્ર ઘટ....

છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાની સોશિયલ મીડીયામાં એક કૉમેન્ટ વાયરલ થઈ

છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાની સોશિયલ મીડીયામાં એક કૉમેન્ટ વાયરલ થઈ

javedkhanpathan@vatsalyanews.com 14-Jun-2020 11:17 AM 185

છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાની સોશિયલ મીડીયામાં એક કૉમેન્ટ વાયરલ થઈ છે. બીજા ને આંગળી ના કરભાજપના આદિવાસી મહિલા સાંસદ ગીતાબેન રાઠવા ફેસબુક ઉપર પોતાની એક કૉમેન્ટ ના કારણે ચર્ચામાં આવ્યા છે.....

નસવાડી મામલતદાર બજારમાં ગુટખાના વેપારીના ત્યાં તપાસ કરવા આવ્યા, સ્થાનિક પત્રકાર પણ ત્યાં પહોંચતા મામલો ગરમાયો અને મારા મારી નો વીડિયો થયો વાઇરલ

નસવાડી મામલતદાર બજારમાં ગુટખાના વેપારીના ત્યાં તપાસ કરવા આવ્યા, સ્થાનિક પત્રકાર પણ ત્યાં પહોંચતા મામલો ગરમાયો અને મારા મારી નો વીડિયો થયો વાઇરલ

javedkhanpathan@vatsalyanews.com 12-Jun-2020 02:00 PM 334

 રિપોટ.જાવેદ પઠાણછોટાઉદેપુર બ્રેકીંગનસવાડી મામલતદાર બજારમાં ગુટખાના વેપારીના ત્યાં તપાસ કરવા આવ્યા, સ્થાનિક પત્રકાર પણ ત્યાં પહોંચતા મામલો ગરમાયોવેપારીએ પત્રકાર ને જોઈને ઉશ્કેરાયને પત્રકાર પર કર્યો હ....

છોટાઉદેપુર  માં વાવાઝુડા સાથે વરસાદ..

છોટાઉદેપુર માં વાવાઝુડા સાથે વરસાદ..

javedkhanpathan@vatsalyanews.com 10-Jun-2020 08:58 PM 88

જાવેદ પઠાણ નસવાડીછોટાઉદેપુર બિગ બ્રેકીંગછોટાઉદેપુર માં વાવાઝોડા સાથે વરસાદ..વીજળી ના કડાકા ભડાકા સાથે સાંજે વરસ્યો વરસાદ..દિવસભર ની ગરમી થી વરસાદ વરસતા રાહત..છોટાઉદેપુર માં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી....

4 કલાકના રિસ્ક્યુ બાદ વનવિભાગએ દીપડો બહાર કાઢી જંગલ તરફ મોકલાયો

4 કલાકના રિસ્ક્યુ બાદ વનવિભાગએ દીપડો બહાર કાઢી જંગલ તરફ મોકલાયો

javedkhanpathan@vatsalyanews.com 10-Jun-2020 10:41 AM 116

રિપોટ જાવેદ પઠાણછોટાઉદેપુર બ્રેકિંગછોટાઉદેપુર જીલ્લા ના રૂંનવાડ ગામે રાત્રી દરમિયાન શિકાર ની શોધમાં ગામ દીપડો ગામ તરફ આવતા દીપડો કુવા માં પડ્યોસવાર માં કૂવામાં પડેલા દીપડા ને જોઈ ગ્રામ જનો એ રેજફોરેસ....

છોટાઉદેપુર ઓરસંગ નદી ના પટ માં ગેરકાયદે ખનન ચોરી ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડ દ્વારા રેતી ની લીઝ પર દરોડા

છોટાઉદેપુર ઓરસંગ નદી ના પટ માં ગેરકાયદે ખનન ચોરી ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડ દ્વારા રેતી ની લીઝ પર દરોડા

javedkhanpathan@vatsalyanews.com 09-Jun-2020 01:41 PM 346

રિપોટ.જાવેદ પઠાણછોટાઉદેપુર બ્રેકીંગઓરસંગ નદી ના પટ માં ગેરકાયદે ખનન ચોરીબોડેલી ના જુબગામ પાસે રેતી ની લીઝ પર દરોડાગાંધીનગર ફ્લાઈંગ સ્કોડ દ્વારા રેતી ની લીઝ પર દરોડાગેરકાયદેસર ખનન કરતા બે હિટાચી મશીન,....