વગાચ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનો વિજય

વગાચ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનો વિજય

javedkhanpathan@vatsalyanews.com 02-Mar-2021 03:46 PM 310

છોટાઉદેપુર બ્રેકિંગવગાચ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનો વિજય354 મતે મુકેશ ભાઈ ભીલ નો વિજયનસવાડી તાલુકામાં જિલ્લા પંચાયત કુલ 5 બેઠક માંથી એક માત્ર કોંગ્રેસના વિજેતા ઉમેદવાર


નસવાડી તાલુકાની ઝેર તાલુકા પંચાયત ઉપર ભાજપના ઉમેદવારનો વિજય,,

નસવાડી તાલુકાની ઝેર તાલુકા પંચાયત ઉપર ભાજપના ઉમેદવારનો વિજય,,

javedkhanpathan@vatsalyanews.com 02-Mar-2021 03:13 PM 355

છોટાઉદેપુર બ્રેકિંગનસવાડી તાલુકાની ઝેર તાલુકા પંચાયત ઉપર ભાજપના ઉમેદવારનો વિજય,,જયશવાલ જગતનારાયણનો 700 મતો થી વિજ્ય,,નસવાડી તાલુકાની 22 તાલુકા પંચાયત માથી 12 ભાજપ 7 કોંગ્રેસ ની બેઠક ઉપર વિજય


નસવાડી નવગામ જિલ્લા પંચાયત પર ભાજપ નો વિજય

નસવાડી નવગામ જિલ્લા પંચાયત પર ભાજપ નો વિજય

javedkhanpathan@vatsalyanews.com 02-Mar-2021 02:36 PM 634

નસવાડી નવગામ જિલ્લા પંચાયત પર ભાજપ નો વિજયનસવાડી નવગામ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ ના ઉમેદવાર કોમલ બેન અરવિંદ ભાઈ ભીલ વિજેતા થયા.ભાજપ ના ઉમેદવાર 675 મતે વિજય થયા


નસવાડી તાલુકા પંચાયત -2 ઉપર ભાજપનો વિજય

નસવાડી તાલુકા પંચાયત -2 ઉપર ભાજપનો વિજય

javedkhanpathan@vatsalyanews.com 02-Mar-2021 01:36 PM 577

છોટાઉદેપુર બ્રેકિંગનસવાડી તાલુકા પંચાયત -2 ઉપર ભાજપનો વિજયભીલ ભાવનાબેન વિજયભાઈ 300 મતો થી વિજ્ય


નસવાડી જિલ્લા પંચાયત ઉપર ભાજપનો વિજય

નસવાડી જિલ્લા પંચાયત ઉપર ભાજપનો વિજય

javedkhanpathan@vatsalyanews.com 02-Mar-2021 01:24 PM 761

છોટાઉદેપુર બ્રેકિંગનસવાડી જિલ્લા પંચાયત ઉપર ભાજપનો વિજયરામદાસ ગુમાનભાઈ ભીલ 574 મતો થી વિજ્ય


નસવાડી તાલુકા પંચાયત -1 ઉપર ભાજપનો વિજય

નસવાડી તાલુકા પંચાયત -1 ઉપર ભાજપનો વિજય

javedkhanpathan@vatsalyanews.com 02-Mar-2021 01:18 PM 306

: છોટાઉદેપુર બ્રેકિંગનસવાડી તાલુકા પંચાયત -1 ઉપર ભાજપનો વિજયઅમિતાબેન ઇન્દ્રવર્દન તડવી 688 મતો થી વિજ્ય


નસવાડી તાલુકાના કુકરદા તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો.

નસવાડી તાલુકાના કુકરદા તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો.

javedkhanpathan@vatsalyanews.com 02-Mar-2021 12:13 PM 302

નસવાડી તાલુકાના કુકરદા તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો.નસવાડી તાલુકાના કૂકરદા તાલુકા પંચાયતમાં ડુ.ભીલ દિત્યાભાઈ પ્રેમા ભાઈની 107 મત થી વિજય થયો.


છોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકાની કુકરદા જિલ્લા પંચાયત ભાજપનો વિજય

છોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકાની કુકરદા જિલ્લા પંચાયત ભાજપનો વિજય

javedkhanpathan@vatsalyanews.com 02-Mar-2021 11:53 AM 883

છોટાઉદેપુર બ્રેકીંગછોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકાની કુકરદા જિલ્લા પંચાયત ભાજપનો વિજયજિલ્લા પંચાયત ગનસાબેન કેમજીભાઈ ડુ. ભીલ 2961 મત થી ભવ્ય વિજય ,,


નસવાડી તાલુકાની  ધારસિમેલ તાલુકા પંચાયતની બેઠક ઉપર ભાજપનો વિજય

નસવાડી તાલુકાની ધારસિમેલ તાલુકા પંચાયતની બેઠક ઉપર ભાજપનો વિજય

javedkhanpathan@vatsalyanews.com 02-Mar-2021 11:27 AM 219

છોટાઉદેપુર બ્રેકીંગછોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકાની ધારસિમેલ તાલુકા પંચાયતની બેઠક ઉપર ભાજપનો વિજયરણજિતભાઈ જાનિયાભાઈ ડુ. ભીલ 787મતોથી વિજય ,,


નસવાડી બરોલી જિલ્લા પંચાયત ની બેઠક પર ભાજપ

javedkhanpathan@vatsalyanews.com 02-Mar-2021 10:55 AM 460

નસવાડી બ્રેકિંગનસવાડી તાલુકા ની બરોલી જિલ્લા પંચાયત ની બેઠક પર ભાજપનો વિજય... ચેતન ભાઈ કાંતિ ભાઈ મેવાસી ઉર્ફે બબલુ નો 47 મતે વિજય