ખુન કેસમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સુરેન્દ્રનગર એલ.સી.બી.

ખુન કેસમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સુરેન્દ્રનગર એલ.સી.બી.

vatsalyanews@gmail.com 22-May-2019 04:46 PM 320

મુળી ગામમાં રહેતા વૃદ્ધા નનુબા રતનસિંહની અજાણ્યા આરોપીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોત નિપજાવી નાશી ગયેલ જે અનડીટેક ગુન્હાની તપાસ કરતા મળેલ ખાનગી બાતમી આધારે આરોપી શક્તિવિજયસિંહને LCB સુરેન્દ્રનગર દ્વાર....

1