પ્રચારના પડગામ બન્યા શાંત આચારસંહિતા આજથી અમલ
અહેવાલઅરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )પ્રચારના પડગામ બન્યા શાંત આચારસંહિતા આજથી અમલઅરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં આજે આચારસંહિતા લાગુ દિવસ દરમિયાન રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા માટ....

ભિલોડાના નવા વેણપુર માં ફોરેસ્ટર વોચમેન પર હુમલો
ભિલોડાના નવા વેણપુર માં ફોરેસ્ટર વોચમેન પર હુમલોજેમાં ભિલોડાના નવા વેણપુર ગામે ખેતરના શેઢા પરની ડારિયો કાપી રહેલ શખ્સ ને ઠપકો કરાયો હતો જેના પગલે શખ્સ અને તેના પિતાએ ઝગડો કરી ફોરેસ્ટ ના વોચમેન કુહાડી ....

ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે માટે નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ
અહેવાલઅરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ (ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે માટે નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધચૂંટણીપંચ દ્વારા મત ગણતરીના દિવસને “ડ્રાય ડે” તરીકે જાહેર કરવા નિર્દેશ અપાયો ગુ....
અરવલ્લી જિલ્લામાં ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧થી સાંજના ૬ વાગ્યાથી ચૂંટણી પ્રચારના પ્રતિબંધક હુકમો જાહેર
અહેવાલઅરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ)જિલ્લામાં ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧થી સાંજના ૬ વાગ્યાથી ચૂંટણી પ્રચારના પ્રતિબંધક હુકમો જાહેરગુજરાતનાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નગરપાલિકા,જિલ્લા પંચાયત તથા તાલુકા પંચ....
અરવલ્લી જિલ્લાના ૧૦૦ કરતાં વધુ ગામોમાં મતદાન જાગૃતિના શપથ લેવડાવ્યા
અહેવાલઅરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )અરવલ્લી જિલ્લાના ૧૦૦ કરતાં વધુ ગામોમાં મતદાન જાગૃતિના શપથ લેવડાવ્યામારો મત મારી શક્તિ, મારો મત નિર્ણાયક મત રાજ્ય ચૂંટણી પંચ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સમગ....
આજે 21 ફેબ્રુઆરી ના દિવસને વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ તરીકે ઓરખવામાં આવે છે
અહેવાલઅરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )આજે 21 ફેબ્રુઆરી ના દિવસને વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ તરીકે ઓરખવામાં આવે છેકહેવાય છે કે તમે ગમે તેટલી ભાષા શીખો પણ હાસ્ય, સપના, વિચાર, રડું તો માં સમાન ગુજર....
અરવલ્લી જિલ્લા એલ.સી.બી.ઓફિસ બની બુટલેગર ઓફિસ, એલ.સી.બી.ઓફિસ તેમજ ઓફિસ ના ટોઇલેટ માંથી દારૂ ઝડપાયો.
અહેવાલઅરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )અરવલ્લી જિલ્લા એલ.સી.બી.ઓફિસ બની બુટલેગર ઓફિસ, એલ.સી.બી.ઓફિસ તેમજ ઓફિસ ના ટોઇલેટ માંથી દારૂ ઝડપાયો.અરવલ્લી પોલીસ જ દારૂની ખેપ મારતા ઝડપાઇ,એલ.સી.બી. પી.આઇ. સહ....
અવસાન નોંધ : સ્વ પુંજાભાઈ કેશાભાઈ મુ. પો : નવાગામ તા : મેઘરજ જી :અરવલ્લી
અવસાન નોંધ : સ્વ પુંજાભાઈ કેશાભાઈ મુ. પો : નવાગામ તા : મેઘરજ જી :અરવલ્લીબેસણું : 21/02/2021 ને રવિવારના રોજ પોતાના નિવાસ સ્થાન નવાગામ મુકામે રાખેલ છેપૂજાભાઈ પટેલ ઇસરી બારા સમાજ માં (પી.કે.પટેલ આણંદ) ન....
અરવલ્લી જિલ્લાના વિસ્તારના જાહેર સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા ફરજિયાત
અહેવાલઅરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )અરવલ્લી જિલ્લાના વિસ્તારના જાહેર સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા ફરજિયાતગુપ્તચર સંસ્થાઓના વખતો વખતના અહેવાલો તથા રાજ્ય/દેશની વિવિધ જગ્યાઓએ અસામાજિક તત્વો દ....
મેઘરજના ઇસરી ગામે ઇસરી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ
અહેવાલઅરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )મેઘરજ ના ઇસરી ગામે ઇસરી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈઅરવલ્લી જિલ્લામાં આગામી 28 ફેબ્રુઆરી એ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી યોજાનાર છે ત્યારે ઇસરી પોલીસ દ્વારા ગ્....