દાહોદ જિલ્લાના લીમખેડામા તાલુકા પંચાયતની 22 બેઠકો માથી 21 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય
દાહોદ જિલ્લાના લીમખેડામા તાલુકા પંચાયતની 22 બેઠકો માથી 21 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય. લીમખેડામા માત્ર ચીલાકોટા તાલુકા પંચાયત સીટની 1 બેઠક અપક્ષના ફાળે. કોગ્રેસ ખાતુ પણ ના ખોલાવી શક્યુ.
લીમખેડા તાલુકાના વડેલા ગામના તળાવમાં ડૂબી ગયેલ યુવાનની લાશ મળી.
લીમખેડા તાલુકાના વડેલા ગામના તળાવમાં નહાવા જતા ઉડા પાણીમાં ગરકાવ થઈ જતા યુવકનુ મોત. ગઈ કાલના તારીખ ૨૪/૧૦/૨૦૨૦ના દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામા આવેલ વડેલા ગામના તળાવમા બપોરનાં લગભગ ૧:૦૦ વાગ્યા....
લીમખેડા તાલુકાના વડેલા ગામના તળાવમાં ડૂબી જતા યુવકનુ મોત.
લીમખેડા તાલુકાના વડેલા ગામના તળાવમાં નહાવા જતા ઉડા પાણીમાં ગરકાવ થઈ જતા યુવકનુ મોત. આજ રોજ તારીખ ૨૪/૧૦/૨૦૨૦ના દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામા આવેલ વડેલા ગામના તળાવમા બપોરનાં લગભગ ૧:૦૦ વાગ્યાના....
લીમખેડા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ તરીકે વિનયભાઈની વરણી કરવા આવી.
લીમખેડા તાલુકાના વડેલા ગામના વતની શ્રીમાન વિનયભાઈ લક્ષ્મણસિહ ચૌહાણની આજ રોજ માધ્યમિક લીમખેડા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી.
લીમખેડામાં મેઘ મહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં થોડા વિરામ બાદ વરસાદની ધમાકેદારએન્ટ્રી. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભાદરવા મહિનાના સખત ગરમીથી બફારા યુકત વાતાવરણમાં ....
લીમખેડા તાલુકાના મોટી બાન્ડીબારમાં ર તથા વડેલામા ૧ મળીને કુલ ૩ કોરોના પોઝીટીવ .
લીમખેડા તાલુકાના વડેલા ગામમાં 1 કોરોના પોઝિટીવ. વડેલા ગામનાં નિશાળ ફળિયામાં રહેતા શ્રીમતિ કમળાબેન હરિભાઈ પટેલને તાવ આવતા તેમના પતિ હરિભાઇ ગેમાભાઇ પટેલ મોટી બાન્ડીબાર સરકારી દવાખને દવા કરાવવા લ....
લીમખેડા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પાકા રસ્તાઓ ના અભાવે હાલાકીનો સામનો કરતા ગ્રામજનો
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પાકા રસ્તાઓ ના અભાવે હાલાકીનો સામનો કરતા ગ્રામજનો. લીમખેડા તાલુકાના કેટલાક ગામોમાં વર્ષોથી પાકા ડામર રસ્તાઓ બનેલા ન હોવાથી વર્ષાઋતુમાં ગ્રામ....

ORA પોર્ટલ પર વિવિધ મહેસૂલી સેવાઓની સાથે જમીન માપણીની અરજી હવે ઓનલાઈન
ડિજિટલ ગુજરાતની દિશામાં મહેસૂલ વિભાગનું વધુ એક નક્કર કદમ▪મહેસૂલી સેવામાં વધુ એક જમીન માપણીની સેવા ઓનલાઈન કરાઈ - મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલ▪ iORA પોર્ટલ પર વિવિધ મહેસૂલી સેવાઓની સાથે જમીન માપણીની ....
લીમખેડા બાયપાસ હાઈવે પંચમુખી હનુમાનજી મંદિર ની બાજુમાં બાઈક અને મોટા ટ્રેલર સાથે અકસ્માત
લીમખેડા બાયપાસ હાઈવે પંચમુખી હનુમાનજી મંદિર ની બાજુમાં બાઈક અને મોટા ટ્રેલર સાથે અકસ્માત બાઈક સવારને પગમાં ફેક્ચર રાણીપુર બાઈક સવાર છે તેવું લોકોનું કેવું છે 108 દ્વારા લીમખેડા સિવિલ હોસ્પિટલમાં દાખલ ....
આજ રોજ લીમખેડા તાલુકાના વડેલા ગામમાં ઉકાળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
આજ રોજ લીમખેડા તાલુકાના વડેલા ગામમાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા ઉકાળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.કાર્યક્રમમાં તાલુકા સંયોજક હીમાંશુ ચૌહાણ, વિજય રાવત,સરપંચ શ્રી સરદારભાઈ પટેલ,અગણવાડી કાર્....