કેશોદ તાલુકા ના માણેકવાળા માં ભારે વરસાદ ના કારણે નદી માં આવ્યા નવા નીર

jagdishyadav@vatsalyanews.com 03-Jul-2020 05:36 PM 85

કેશોદ જુનાગઢ બ્રેકિંગ ન્યુઝકેશોદના માણેકવાડા ગામેથી પસાર થતી સાબરી નદીમાં આવ્યા નવા નિરઉપરવાસ વરસાદથી સાબરી નદીમાં પાણીનિ આવક શરૂસાબરી નદીના નવા નીરથી ખેડુતોમાં ખુશીની લાગણીમઘરવાડા માણેકવાડા મંગલપુર સ....


માંગરોળ તાલુકા ના સામરડા માં વીજળી પડતા એક યુવાન નું મોત

માંગરોળ તાલુકા ના સામરડા માં વીજળી પડતા એક યુવાન નું મોત

jagdishyadav@vatsalyanews.com 03-Jul-2020 03:41 PM 73

કેશોદ જુનાગઢ બ્રેકિંગ ન્યુઝસામરડા ગામે વિજળી પડતાં યુવાનનું મોતવિજળી પડતાં બળેજ ગામના યુવાનનું મોતસામરડા ગામે મકાનના ચણતર કામ ચાલતુ હતું ત્યારે બન્યો બનાવબળેજ ગામના પરબત હાજા વાઢેર કોળી આશરે સીતાવીસ વ....


કેશોદ તાલુકા ના  કેવદ્રા માં પણ નોંધાયો એક કોરોના પોઝીટીવ કેસ

કેશોદ તાલુકા ના કેવદ્રા માં પણ નોંધાયો એક કોરોના પોઝીટીવ કેસ

jagdishyadav@vatsalyanews.com 02-Jul-2020 08:25 PM 169

કેશોદના કેવદ્રા ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ...છેલ્લા દશેક દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં ત્યારે સંક્રમણ થવાની સંભાવના... કેશોદ: કેશોદ તાલુકાના કેવદ્રા ગામે ....


કેશોદ નગર પાલિકા માં રજુઆત કરવા જતાં કોંગ્રેસ અને NSUI ના પ્રમુખ ને નગરપાલિકા પ્રમુખ ની ઓફિસ માં પુરી દીધા

jagdishyadav@vatsalyanews.com 01-Jul-2020 06:35 PM 105

કેશોદના નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં યુથ કોંગ્રેસ પ્રમુખ અને એનએસયુઆઈ પ્રમુખ સહીતના હોદ્દેદારોના ધરણાં કરનાર હોદેદારોએ રજૂઆત કર્યા બાદ નગરપાલિકા પ્રમુખ ચેમ્બર છોડી જતાં રહ્યાં બાદ પટ્ટાવાળાએ ઓફિસ બહારથી....


કેશોદ ના અજાબ તેમજ રાણેકપરા માં વીજળી પડતા કેશોદ સિવિલ માં અફલા તફળી નો માહોલ સર્જાયો

jagdishyadav@vatsalyanews.com 30-Jun-2020 01:50 PM 188

કેશોદ જુનાગઢ બ્રેકિંગ ન્યુઝકેશોદ અજાબ રાકણીંગપરા ગ્રામ્ય વિસ્તારોમાં પળી વિજળીઅજાબ ગામે વિજળી પડતા મકાનના સ્લેપમાં પડી તિરાડરાણીંગપરા ગામે ખુલ્લા ખેતરમાં વિજળી પડવાનો બન્યો બનાવરાણીંગપરા ગામે ખેતરમાં ....


કેશોદ તેમજ ગ્રામ્ય વિસ્તાર માં આજે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી

કેશોદ તેમજ ગ્રામ્ય વિસ્તાર માં આજે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી

jagdishyadav@vatsalyanews.com 29-Jun-2020 02:58 PM 58

કેશોદ જૂનાગઢ બ્રેકિંગ ન્યૂઝ..કેશોદમાં અસહ્ય ગરમી બાદ વરસાદી માહોલકેશોદમાં ધીમીધારે મેઘસવારીકેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂકેશોદમાં હળવા પવન સાથે વરસાદ શરૂકેશોદમાં અસહ્ય ગરમી બાદ કેશોદના અનેખ ....


કેશોદ ના મઘરવાળા માં દીપડા એ આપ્યા દર્શન

jagdishyadav@vatsalyanews.com 29-Jun-2020 02:53 PM 55

કેશોદ બ્રેકિંગકેશોદ તાલુકાના ગામડાઓમાં દીપડાના ધામામાણેકવાડા અને મઘરવાડા ની સીમમાં દીપડાના ધામાખેતરોમાં એક દીપડો આટા ફેરા મારતો હોય તેઓ સોશિયલ મીડિયામાં થયો વિડીયો વાયરલખેડૂતોમાં ભયનો માહોલદીપડાને પકડ....


કેશોદ ના જય નગર વિસ્તાર માં વીજ પોળ સાથે કાર અથડાઈ

jagdishyadav@vatsalyanews.com 27-Jun-2020 04:50 PM 94

કેશોદ જુનાગઢ બ્રેકિંગ ન્યુઝકેશોદમાં કાર હડફેટે ઈલેક્ટ્રીક વિજ પોલને નુકસાનીકાર વિજ પોલને અથડાતા વિજ પોલ તુટયોસદનસીબે જાનહાનિ થઈ નથીકેશોદના જય નગર તરીકે ઓળખાતા વિસ્તારની ઘટનાવિજ પોલમાં થયેલ નુકશાન બાબત....


માંગરોળ તાલુકાના ઓસા ના ખેડૂત એ જીવન ટૂંકાવ્યુ

jagdishyadav@vatsalyanews.com 27-Jun-2020 02:03 PM 122

માંગરોળ ના ઓસા ગામના ખેડૂત કેશોદ હોસ્પિટલ માં મૃત જાહેર કરાયાજુનાગઢ માંગરોળ તાલુકાના ઓસા ઘેડ ગામના ખેડુતે આર્થીક સંકણામણના કારણે દવા પીય ને કરી આત્મ હત્યાઆ ખેડુતનું નામ રામદેભાઇ બચુભાઇ નામ હોવાનું સામ....


કેશોદ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ ભાવ વધારા બાબતે અપાયું આવેદન

jagdishyadav@vatsalyanews.com 24-Jun-2020 08:16 PM 91

*કેશોદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારામાં કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર*કેશોદ પેટ્રોલ,ડીઝલ રાંધણ ગેસ ના ભાવ વધારા ને લઈ કોંગ્રેસે આજ રોજ આવેદનપત્ર આપ્યું હતુંકેશોદ તાલુકા કોંગ્રેસના આગેવાનીમાં આજરોજ કેશોદ મામલત....