વેરાવળ પોલીસ મથકના પીઆઈ એ શાંતિ સમિતિની હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો અંતર્ગત મિટિંગ કરી
હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજના હોળી ધુળેટી અને સબે બરાત નિમિત્તે વેરાવળ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ડી ડી પરમાર ની અધ્યક્ષામાં વેરાવળ ખાતે હિન્દુ મુસ્....
ઉપરકોટના ઇતિહાસ સાથે જોડાયેલ દેવાયત આપા બોદરની પ્રતિમાને ઉપરકોટમાં સ્થાન આપવામાં આવે
રાષ્ટ્ર માટે પોતાના દીકરાનું બલિદાન આપનાર અને જૂનાગઢ(ઉપરકોટ)સાથે સંકળાયેલ પાત્ર એવા ક્ષત્રિય વીર પુરુષ આહીર દેવાયત આપા બોદરની પ્રતિમાને ઉપરકોટના કિલ્લામાં સ્થાન આપવા માટે અહીર ભાવેશ સોલંકી દ્વારા રજુઆ....
જૂનાગઢમાં શિવરાત્રિનાં મેળાને લઇ અખાડાના મહંતો અને અધિકારીઓ વચ્ચે આખરી બેઠક યોજાઈ
અહેવાલ.. ભરત બોરીચા...જૂનાગઢજૂનાગઢમાં શિવરાત્રિનાં મેળા ને લઇ અખાડાના મહંતો અને અધિકારીઓ વચ્ચે આખરી બેઠક યોજાઈ, આવતીકાલે સાધુ-સંતો દ્વારા ધ્વજારોહણ કરી મેળાનો થશે પ્રારંભ....દર વર્ષે જૂનાગઢ ભવનાથમાં પ....

વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ઉપક્રમે આગામી રવિવારે ગોધમપુરમાં ૧૧ બહેનોને આત્મનિર્ભર બનાવવા સિલાઈ મશીન અર્પણ કરાશે
જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના નેજા હેઠળ સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયા અને પ્રમુખ પ્રિતિબેન બાબુભાઈ વઘાસિયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢમાં પાંચ બહેનોને સિલાઈ મશીન અપાશેઃ તા.૧૪ને રવિવારે ભેંસાણ....
કોરોનાને લઈને જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો કરાયો રદ : કલેક્ટર અને સાધુ-સંતોની બેઠકમાં લેવાયો નિર્ણય
કોરોનાને લઈને જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો રદ કરાયોકલેક્ટર અને સાધુ-સંતોની બેઠકમાં લેવાયો નિર્ણયસાધુ-સંતો દ્વારા મેળાની પરંપરા જળવાશેસાધુ-સંતો દ્વારા યોજાનાર કાર્યક્રમોમાં લોકોને પ્રવેશ અપાશે નહીં(ભરત બ....
જૂનાગઢ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુન્હાઓમાં નાસતા ફરતા બે આરોપીને દબોચી લેતી ક્રાઈમ બ્રાંચ
( ભરત બોરીચા ) જુનાગઢ : જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જૂનાગઢ રેન્જ આઈજી મનિંદર પ્રતાપસિંધ પવાર દ્વારા જિલ્લા પો....
માળીયા પોલીસ સ્ટેશનના ફરાર આરોપીને ભોપાલથી પકડી પાડતી માણાવદર પોલીસ
(ભરત બોરીચા) માળીયા હાટીના પો.સ્ટેના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના ભોપાલ ખાતેથી પકડી પાડતી માણાવદર પોલીસજુનાગઢ : રેન્જ આઈજીપી મહીંદરસસિંહ પવાર તથા જિલ્લા પોલીસવડા ....
જૂનાગઢ જિલ્લા કલેક્ટર, ડીડીઓ, રેન્જ આઈજી, એસપી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો
( ભરત બોરીચા ) જૂનાગઢ જિલ્લા કલેક્ટર, ડીડીઓ, રેન્જ આઈજી, એસપી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધોજૂનાગઢ પોલીસ સ્ટાફના જવાનો, સફાઈકામદાર, કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત કચેરીના સ્ટા....
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અંગ્રેજી બોર્ડ ના ચેરમેન ડો. ઇરોસ વાજા ની એમીનન્ટ પર્સન તરીકે નિમણુંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અંગ્રેજી બોર્ડ ના ચેરમેન ડો. ઇરોસ વાજા ની એમીનન્ટ પર્સન તરીકે નિમણુંકભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ ના કુલપતિશ્રી દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એવોર્ડ ૨૦૧૯-૨૦ માટે....
જુનાગઢમાં ઈન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી સોની વેપારી સાથે આચરી એક લાખથી વધુની છેતરપીંડી
(ભરત બોરીચા..... જૂનાગઢ)જુનાગઢ ચોકસી બજારના સોની વેપારી સાથે એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યાનો સ્ક્રીનશોટ બતાવી એક લાખથી વધુની કિંમતના દાગીનાની ઉઠાંતરી તસ્કરોએ નવી ઓપરેન્ડી અપનાવતા વેપારીઓ સાથે પોલ....