રાજપારડી ચાર રસ્તાથી બીટીપી ની રેલી નીકળી

રાજપારડી ચાર રસ્તાથી બીટીપી ની રેલી નીકળી

irfankhatri@vatsalyanews.com 26-Feb-2021 04:29 PM 57

રાજપારડી ચાર રસ્તાથી બીટીપી ની રેલી નીકળીબીટીપી અગ્રણીઓએ પાર્ટીનો વિજય થશે એવી લાગણી ઉચ્ચારીસ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ તા.૨૮ મીના રોજ યોજાનાર છે,ત્યારે ઝઘડીયા તાલુકામાં આજે રાજપારડી ચાર રસ્તા પરથી બીટ....

રાજપારડી પોલીસની સ્થાનિક પોલીસ અને BSF ના જવાનોની ફ્લેગમાર્ચ યોજાઇ

રાજપારડી પોલીસની સ્થાનિક પોલીસ અને BSF ના જવાનોની ફ્લેગમાર્ચ યોજાઇ

irfankhatri@vatsalyanews.com 24-Feb-2021 06:24 PM 68

રાજપારડી પોલીસની સ્થાનિક પોલીસ અને BSF ના જવાનોની ફ્લેગમાર્ચ યોજાઇમતદારોને ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરવા પી.એસ.આઇ.ની અપીલઆગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનુ મતદાન થવાનુછે ત્યારે પોલીસ તંત્ર પણ ....

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી યુપીએલ કંપની સીએમ પ્લાન્ટ માં સોમવારે મધરાત્રિનાં સમયે બ્લાસ્ટ

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી યુપીએલ કંપની સીએમ પ્લાન્ટ માં સોમવારે મધરાત્રિનાં સમયે બ્લાસ્ટ

irfankhatri@vatsalyanews.com 23-Feb-2021 06:39 PM 69

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી યુપીએલ કંપની સીએમ પ્લાન્ટ માં સોમવારે મધરાત્રિનાં સમયે બ્લાસ્ટભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી યુપીએલ કંપની સીએમ પ્લાન્ટ માં સોમવારે મધરાત્રિનાં સમયે બ્લાસ્ટ થતાં 20 કીમ....

ઝઘડિયા જીઆઇડીસી ની યુપીએલ 5 કંપનીમાં બોઇલર ફાટતા....

ઝઘડિયા જીઆઇડીસી ની યુપીએલ 5 કંપનીમાં બોઇલર ફાટતા....

irfankhatri@vatsalyanews.com 23-Feb-2021 03:13 AM 408

બિગ બ્રોકિંગઝઘડિયા જીઆઇડીસી ની યુપીએલ 5 કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે લાગી આગ.કંપની નજીક આવેલ ગામોમાં ધરતીકંપના જેવા અનુભવાયા આંચકા.ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ દધેડા, ફુલવાડી, કપલસાડી જેવા ગામોમાં લોકોના ઘરો....

ઝઘડીયાની કંપનીમાં રાખથી દાઝેલા કામદારો પૈકીના એકનું  સારવાર દરમિયાન મોત

ઝઘડીયાની કંપનીમાં રાખથી દાઝેલા કામદારો પૈકીના એકનું સારવાર દરમિયાન મોત

irfankhatri@vatsalyanews.com 21-Feb-2021 04:52 PM 61

ઝઘડીયાની કંપનીમાં રાખથી દાઝેલા કામદારો પૈકીના એકનું સારવાર દરમિયાન મોતબે દિવસ પેહલા આરતી ઇન્ડ્રસ્ટ્રીઝમાં એસ.એલર નામની રાખથી ૪ કામદારો દાઝ્યા હતાબે દિવસ પેહલા ઝઘડીયા ખાતે આવેલ જીઆઇડીસી માં આરતી ઇન્ડ્ર....

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને રાજપારડી અને ઝઘડીયામાં પોલીસની ફ્લેગમાર્ચ યોજાઇ

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને રાજપારડી અને ઝઘડીયામાં પોલીસની ફ્લેગમાર્ચ યોજાઇ

irfankhatri@vatsalyanews.com 21-Feb-2021 04:51 PM 178

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને રાજપારડી અને ઝઘડીયામાં પોલીસની ફ્લેગમાર્ચ યોજાઇલોકોમાં સુરક્ષા અને સલામતીની ભાવના ઉભી થાય તે માટે સુરક્ષા એજન્સીઓની ફ્લેગમાર્ચ યોજાઇભરૂચ જીલ્લાના ઝઘડીયા અને રાજપારડીમા....

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ઉમલ્લા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાયી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ઉમલ્લા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાયી

irfankhatri@vatsalyanews.com 20-Feb-2021 07:37 PM 97

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ઉમલ્લા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાયીઆગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભય મુક્ત વાતાવરણમાં પૂર્ણ થાય એ હેતુસર ભરૂચ જિલ્લામાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ તેમજ ફૂટ પે....

ઝઘડીયા : આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં  ચાર કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા.

ઝઘડીયા : આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં ચાર કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા.

irfankhatri@vatsalyanews.com 19-Feb-2021 05:18 PM 57

ઈરફાન ખત્રી રાજપારડીઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં કંપનીના બોઇલરમાંથી જતા રાખના પાઇપમાં રાખ અટકી જતી હોય કામદારો તેની કામગીરી કરતા હતા તે દરમિયાન....ઝઘડિયા જીઆઇડીસીના પ્લોટ નંબર ૭૫૮....

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક આવેલ પ્રદુષણ ફેલાવતી આર.પી.એલ કંપની સામે કાર્યવાહી કરવા ઝઘડિયા ના ધારાસભ્યએ પત્ર લખ્યો.

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક આવેલ પ્રદુષણ ફેલાવતી આર.પી.એલ કંપની સામે કાર્યવાહી કરવા ઝઘડિયા ના ધારાસભ્યએ પત્ર લખ્યો.

irfankhatri@vatsalyanews.com 16-Feb-2021 06:13 PM 253

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક આવેલ પ્રદુષણ ફેલાવતી આર.પી.એલ કંપની સામે કાર્યવાહી કરવા ઝઘડિયા ના ધારાસભ્યએ પત્ર લખ્યો.કંપનીની આજુબાજુના લોકોની ફરિયાદ હતી કે કંપની વપરાશના પ્રદૂષિત પાણીને ભૂગર્ભમાં ઉતારતી....

મુલદ ગામની સીમમાંથી ઝઘડીયા પોલીસે રૂ.15 લાખથી વધુ કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

મુલદ ગામની સીમમાંથી ઝઘડીયા પોલીસે રૂ.15 લાખથી વધુ કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

irfankhatri@vatsalyanews.com 16-Feb-2021 05:22 PM 67

મુલદ ગામની સીમમાંથી ઝઘડીયા પોલીસે રૂ.15 લાખથી વધુ કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યોભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મુલદ ગામની સીમમાં જુવારના ખેતરમાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની પ....