ભારત વિકાસ પરિષદ-જેતપુર શાખા દ્વારા ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં શૈક્ષણિકકિટનું વિતરણ.કરવામા આવ્યુ
ભારત વિકાસ પરિષદ-જેતપુર શાખા દ્વારા ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં શૈક્ષણિકકિટનું વિતરણ.કરવામા આવ્યુજેતપુર | પારિવારિક સદસ્યતા ધરાવતી બિનરાજકીય રાષ્ટ્રીય સંસ્થા ભારત વિકાસ પરિષદ-જેતપુર શાખા દ્વારા સભ્ય પર....
જેતપુર ભાજપ દ્વારા. વીજય ઉત્સવ મનાવ્યો
:- ગુજરાત ની 6 મહાનગરપાલિકા માં ભાજપે એક જવલંત વિજય મેળવ્યો છે અને કોંગ્રેસ સાથે અન્ય પક્ષો ના પણ સુપડા સાફ થઈ ગયા છે, ભાજપ ના આ ભવ્ય વિજય ને લઈ ને ઠેક ઠેકાણે ભાજપ ના કાર્યકરો એ વિજય ઉત્સવ મનાવ્યો હતો....
જેતપુર નવાગઢ. નગરપાલિકા વોર્ડ.નં. 11 ના ભાજપના ઉમેદવાર જાહેર
જેતપુર નવાગઢ નગરપાલિકા ની ખાલી પડેલ વોર્ડ નં 11પેટાની ચુટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે કીરીટભાઈ કાનજી ભાઈ માવાણીને જાહેર કરવામા આવેલછે તેમજ આવતી કાલે ઉમેદવારી પત્ર ભરશે અત્રે ઉલેખનીયયછેકે વોર્ડનં 11 ના....
જેતપુરના અમરનગર ગામે યુવતીએ કરેલ અભઘાત પ્રકારણમા નવો વણાક
જેતપુર તાલુકાના અમરનગર ગામમાં રહેતા બાબુભાઇ મકવાણાની ૨૧ વર્ષીય યુવતીએ એસિડ પીને આપઘાત કરી લીધાના બનાવમાં યુવતીએ ગામમાં જ રહેતા જેન્તી બાઘુભાઈ મકવાણા અને તેના બે પુત્રો સામે યુવતીને મજબુર કર્યાની ફરિયા....
જેતપુરમાં ગર્લ્સ હાઈસ્કૂલમાં તસ્કરો ત્રાટક્યાઃ ૨૨ સિલાઈ મશીનની ચોરી
જેતપુરમાં ગર્લ્સ હાઈસ્કૂલમાં તસ્કરો ત્રાટક્યાઃ ૨૨ સિલાઈ મશીનની ચોરી સીસીટીવી ફુટેજમાં બે કેદ, શખ્સો આચાર્યાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીફારૂક મોદન દ્વારાજેતપુરમાં કુંભાણી ગર્લ્સ હાઈસ્ક....
જેતપુર નજીક જૂનાગઢ રોડ પર અકસ્માતમાં એકનું મોત ભાણેજ માટે ટિકિટ લેવા જતા છોટા હાથીએ બાઇકને ટક્કર મારતા મામાનું મોત
જેતપુર નજીક જૂનાગઢ રોડ પર અકસ્માતમાં એકનું મોત ભાણેજ માટે ટિકિટ લેવા જતા છોટા હાથીએ બાઇકને ટક્કર મારતા મામાનું મોતફારૂક મોદન દ્વારાગમખ્વાર અકસ્માતની વિગત એવી છે કે જેતપુર ના જૂનાગઢ રોડ પર આવેલ રણુજા સ....
વિરપુરમાં ટ્રકની પાછળ સ્કૂટર ઘુસી જતાં નવાગઢની યુવતીનું મોત
વિરપુરમાં ટ્રકની પાછળ સ્કૂટર ઘુસી જતાં નવાગઢની યુવતીનું મોતત્રણેય બહેનપણી ચોરડીથી આવતી હતી ત્યારે આગળ જતા ટ્રકે અચાનક બ્રેક મારતા અકસ્માત સર્જાયો , ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરારફારૂક મોદન દ્વારાજેતપુર ....
જેતપુરમાં સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા ક્રિકેટ ચેમ્પિયન લીગ ગ્લોબલ પ્રીમિયમ લીગ સીઝન-૧ નું સમાપન
જેતપુરમાં સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા ક્રિકેટ ચેમ્પિયન લીગગ્લોબલ પ્રીમિયમ લીગ સીઝન-૧ નું સમાપનફારૂક મોદન દ્વારાક્રિકેટના રમતવીરો માટે કરોના કાળ બાદ શહેરમાં સુરક્ષા સેતુ અંતર્ગત જેતપુર સ્પોર્ટ એસોસિએશન....
જેતપુર કાઠી સમાજ અમરેલી પોલીસ સામે લાલઘુમ.
રીપોર્ટ ફારૂક મોદન જેતપુરમો..નં..9909347446જેતપુર ધારેશ્વર ખાતે આવેલ સુર્ય મંદીરે જેતપુર તાલુકા ક્ષત્રિય કાઠી સમાજ દ્વારા મીટીંગ બોલાવામા આવી હતી જેમા સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે પોલીસ દ્વારા ક્ષત....
કાગવડ ખોડલધામ ખાતે અકસ્માત પ્રદર્શન પોસ્ટર ખુલ્લુ મુકાયુ
કાગવડ ખોડલધામ ખાતે અકસ્માત પ્રદર્શન પોસ્ટર ખુલ્લુ મુકાયુરીપોર્ટ ફારૂક મોદન જેતપુરતારીખ : ૨૪/૦૧/૨૦૨૧ ના રોજ પોલીસ અધિક્ષક શ્રી. બલરામ મીણા સાહેબના માર્ગદર્શન હેઠળ, મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી, સાગર બાગમા....