જામનગર જિલ્લા તાલુકા પંચાયત ચુંટણી માટે તંત્ર સજ્જ-જાહેર થઇ વ્યવસ્થા
જામનગર જિલ્લા તાલુકા પંચાયત ચુંટણી માટે તંત્ર સજ્જ-જાહેર થઇ વ્યવસ્થાજામનગરરિપોર્ટર નયના દવેરાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓનો માહોલ છે, જેમાં મહાનગરપાલિકાઓની ચુંટણીઓનું મતદાન અને મત ગણતરી પૂર્ણ થઇ ....
ભાણવડ ના જમીન હડપવાના કિસ્સામા નવા કાયદા હેઠળ ચાર્જશીટ -મહિલા વકિલ સહિતના આરોપી
ભાણવડ ના જમીન હડપવાના કિસ્સામા નવા કાયદા હેઠળ ચાર્જશીટ -મહિલા વકિલ સહિતના આરોપીજામનગરરિપોર્ટર નયના દવેદ્વારકા જિલ્લાના ભાણવડ મા ચકચારી ગણાતા જમીન હડપવાના કિસ્સામા નવા કાયદા હેઠળ ચાર્જશીટ તૈયાર થયુ છે ....
જામનગરમા માતાજીના સુપ્રસિદ્ધ મંદિર ને અભડાવતા તસ્કરો
જામનગરમા માતાજીના સુપ્રસિદ્ધ મંદિર ને અભડાવતા તસ્કરોજામનગરરિપોર્ટર નયના દવેશહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં મુખ્યમાર્ગ પર આવેલા ખોડિયાર મંદિરમાં તસ્કરો ત્રાટકયા હતાં અને મંદિરમાંથી ચોરી કરી પલાયન થઈ ગ....
કાલાવડ તાલુકામાંથી એક શખ્સ દારૂ સાથે ઝડપાયો-સપ્લાયરનુ નામ ખુલ્યુ
કાલાવડ તાલુકામાંથી એક શખ્સ દારૂ સાથે ઝડપાયો-સપ્લાયરનુ નામ ખુલ્યુજામનગરરિપોર્ટર નયના દવેગુજરાતમા દારૂબંધી વચ્ચે દારૂ ઝડપાતો રહ્યો છે તેમજ ઠેર ઠેર પિવાય રહ્યાનુ પણ અનુમાન છે તે વચ્ચે એક શખ્સ દારૂ સાથે ઝ....
જામનગરમાંયુવાન ઉપર તલવારથી હુમલો-ત્રણ સામે ફોજદારી
જામનગરમાંયુવાન ઉપર તલવારથી હુમલો-ત્રણ સામે ફોજદારીજામનગરરિપોર્ટર નયના દવેજામનગરમાં ધાકધમકી તેમજ મારામારીના બનાવો વારંવાર બને છે તેમજ માથાભારે શખ્સોનો રંજાડ તો અવારનવાર રહે છે જેમા વધુ એક ફરીયાદ એ નોંધ....
જામનગર જિલ્લામા જીયો ના ટાવર ને લાખોનુ નુકસાન
જામનગર જિલ્લામા જીયો ના ટાવર ને લાખોનુ નુકસાનજામનગરરિપોર્ટર નયના દવેજિલ્લામાં મેઘપર નજીક આવેલી હોટલની અગાસી પર ફીટ કરેલા જીયો કંપનીના ટાવરમાં ત્રણ શખ્સોએ ચોરી કરવાના ઈરાદે તોડફોડ કરી નુકસાન પહોંચાડયાન....
સસરાને મોતને ઘાટ ઉતારતો જમાઇ
સસરાને મોતને ઘાટ ઉતારતો જમાઇજામનગરરિપોર્ટર નયના દવેજામનગર શહેરના તળાવની પાળ નજીક શ્રીનાથજી એપાર્ટમેન્ટના પાર્કિગમાં જમાઈએ ઈંટોના ઘા ઝીંકીને સસરાની હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં પુત્રન....
જામનગર કોર્પોરેશન ની નવી બોડીની બેઠક આવતા મહિને કમિશનર બોલાવશે
જામનગર કોર્પોરેશન ની નવી બોડીની બેઠક આવતા મહિને કમિશનર બોલાવશેજામનગરરિપોર્ટર નયના દવેજામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠક માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ચૂકયું છે. નવા 64 કોર્પોરેટરો ચૂંટ....
ભાણવડ તાલુકામા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો- મહિલા સહિત ત્રણ આરોપી પકડવાના બાકી
ભાણવડ તાલુકામા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો- મહિલા સહિત ત્રણ આરોપી પકડવાના બાકીજામનગરરિપોર્ટર નયના દવેદ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના આંબરડી ગામે રહેતા રાણાભાઈ ભીખાભાઈ સાદીયા નામના 37 વર્ષના અનુસૂચિત જાત....
ભારે ઉતેજના- કાલ જામનગર મનપાની મતગણતરીDM-ADM-SDM ની વીઝીટ બાદ વ્યવસ્થા જાહેર
ભારે ઉતેજના- કાલ જામનગર મનપાની મતગણતરીDM-ADM-SDM ની વીઝીટ બાદ વ્યવસ્થા જાહેરજામનગરરિપોર્ટર નયના દવેમહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી 2021 અંતર્ગત થયેલ મતદાનની મતગણતરી આવતીકાલ તા.23/02/2021 ના રોજ હરીયા ક....