પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મયુર નગર દ્વારા ઈશ્વર નગર ગામમાં રાત્રી સભા નું આયોજન કરવામાં આવ્યું

sureshsonagra@vatsalyanews.com 16-Nov-2019 04:46 PM 151

રિપોર્ટર સુરેશ સોનગરા હળવદમોરબી જીલ્લા પંચાયત આરોગ્ય શાખા અને તાલુકા હેલ્થ ઓફિસ અને મોરબીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મયુર નગર દ્વારા ઈશ્વર નગર ગામમાં રાત્રી સભા નું આયોજન કરવામાં આવ્યું....


હળવદ પાલિકાના ગોડાઉનમાં સંતાડેલ 700 એલઇડી લાઇટ કોની.?

હળવદ પાલિકાના ગોડાઉનમાં સંતાડેલ 700 એલઇડી લાઇટ કોની.?

sureshsonagra@vatsalyanews.com 15-Nov-2019 10:03 PM 236

હળવદ પાલિકાના ગોડાઉનમાં સંતાડેલ 700 એલઇડી લાઇટ કોની.?ચીફ ઓફિસર કહે છે આમાં અમારે કાંઈ લેવાદેવા નથી..? જ્યારે પાલિકાનો કર્મચારી કહે છે આતો મેં વેચાતી લીધી છે.?હળવદ: હળવદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં અંધાર....


હળવદ ના ઘનશ્યામનગર ગામને સ્ટેટ હાઈવેથી જોડતો ડામર રોડ બનતા ખુશીનો માહોલ

હળવદ ના ઘનશ્યામનગર ગામને સ્ટેટ હાઈવેથી જોડતો ડામર રોડ બનતા ખુશીનો માહોલ

sureshsonagra@vatsalyanews.com 12-Nov-2019 09:52 PM 308

રિપોર્ટર સુરેશ સોનગરા હળવદ હળવદ ના ઘનશ્યામનગર ગામને સ્ટેટ હાઈવેથી જોડતો ડામર રોડ બનતા ખુશીનો માહોલ હળવદના ઘનશ્યામ નગર ગામે સ્ટેટ હાઈવેથી ગામ સુધી જોડતો ડામર રોડનું કામ પૂર્ણ થતા ગ્રામજનોમાં ઉત્સાહ ....


હળવદમાં બસ સ્ટેન્ડ રોડ પર દિવ્ય શક્તિ હેલ્થ સેન્ટર વેસ્ટિજ પ્રોડક્ટ crown ડાયરેક્ટર ના વરદ હસ્તે ઓપનિંગ

sureshsonagra@vatsalyanews.com 12-Nov-2019 12:31 PM 210

હળવદ સુરેશ સોનગરા હળવદમાં બસ સ્ટેન્ડ રોડ પર દિવ્ય શક્તિ હેલ્થ સેન્ટર વેસ્ટિજ પ્રોડક્ટ crown ડાયરેક્ટર પ્રફુ્લ પટેલના વરદ હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યુંઆજે હળવદ માં સૌ પ્રથમ એક એવા દિવ્યશક્તિ હેલ્થ સેન્ટર....


હળવદ : રોગચાળાને ધ્યાને લઈ સરકારી આયુર્વેદ દવાખાના ખાતે ઉકાળાનું વિતરણ

હળવદ : રોગચાળાને ધ્યાને લઈ સરકારી આયુર્વેદ દવાખાના ખાતે ઉકાળાનું વિતરણ

sureshsonagra@vatsalyanews.com 11-Nov-2019 03:04 PM 173

રિપોર્ટર સુરેશ સોનગરા હળવદ હળવદ રોગચાળાને ધ્યાને લઈ સરકારી આયુર્વેદ દવાખાના ખાતે ઉકાળાનું વિતરણહળવદના સરકારી આયુર્વેદીક દવાખાના ખાતે આજથી શરૂ કરાયેલ ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજરોજ આ....


હળવદ: કોયબામાં તેજસ્વી તારલાઓનું સન્માન અને શૈક્ષણિક સેમિનાર યોજાયો

હળવદ: કોયબામાં તેજસ્વી તારલાઓનું સન્માન અને શૈક્ષણિક સેમિનાર યોજાયો

sureshsonagra@vatsalyanews.com 11-Nov-2019 12:02 PM 164

રિપોર્ટર સુરેશ સોનગરા હળવદહળવદ તાલુકાના કોયબા ગામે જય ભીમ કેરિયર એકેડમી દ્વારા તેજસ્વી તારલાઓનું સામાજિક સન્માન અને શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનુ.જાતિ સમાજના તેજસ્વી તારલાઓન....


હળવદના રણજીતગઢ નજીક છકડો રિક્ષાને આઈસર ચાલકે અડફેટે લેતા એકનું મોત:ચાર ઇજાગ્રસ્ત

હળવદના રણજીતગઢ નજીક છકડો રિક્ષાને આઈસર ચાલકે અડફેટે લેતા એકનું મોત:ચાર ઇજાગ્રસ્ત

sureshsonagra@vatsalyanews.com 06-Nov-2019 02:01 PM 755

રિપોર્ટર સુરેશ સોનગરા હળવદ હળવદના રણજીતગઢ નજીક છકડો રિક્ષાને આઈસર ચાલકે અડફેટે લેતા એકનું મોત:ચાર ઇજાગ્રસ્તકપાસ વીણવા જઈ રહેલા મજૂરનો છકડો રીક્ષા રોડ પર ઉભી હતી ત્યારે પાછળથી આઈસર ચાલકે ટક્કર મારીહળવદ....


હળવદના ઈગોરાળા ગામે ભાગવત સપ્તાહ નુ આયોજન કરાયું

હળવદના ઈગોરાળા ગામે ભાગવત સપ્તાહ નુ આયોજન કરાયું

sureshsonagra@vatsalyanews.com 03-Nov-2019 05:57 PM 498

હળવદના ઇંગોરાળા ગામે ભાગવત સપ્તાહ નુ આયોજન કરાયુંહળવદ તાલુકા ના ઈંગોરાળા ગામે સમસ્ત શ્રત્રિય ઝાલા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનુ આયોજન કરાયુ હતુ ત ઈગોરાળા ગામે તારીખ ૧/૧૧/ થી ૭....


હળવદમા કમોસમી વરસાદ થયો વેરી ખેડુતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો

હળવદમા કમોસમી વરસાદ થયો વેરી ખેડુતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો

sureshsonagra@vatsalyanews.com 02-Nov-2019 12:09 PM 209

રીપોર્ટર સુરેશ સોનગરા હળવદહળવદમા કમોસમી વરસાદ થયો વેરી ખેડુતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયોહળવદ પંથકમાં છેલ્લાં ચાર દિવસથી વાદળ છાયા વાતાવરણ બાદ સાંજે વરસી પડેલા વરસાદમાં કપાસ, મગફળી, તલ,એરંડાના ઉભાં ....


હળવદ શહેરમાં વિનોબા ગ્રાઉન્ડ ખાતે હકુભા જાદુગર જ્ઞાન વિજ્ઞાન અને જાદુની અનોખી માયાજાળ

sureshsonagra@vatsalyanews.com 01-Nov-2019 01:46 AM 220

રિપોર્ટર સુરેશ સોનગરા હળવદહળવદ શહેરમાં વિનોબા ગ્રાઉન્ડ ખાતે હકુભા જાદુગર જ્ઞાન વિજ્ઞાન અને જાદુની અનોખી માયાજાળપૌરાણિક સાતિત્વ અને સાંસ્કૃતિક વિરાસતની આ પવિત્ર ભૂમિ પર જ્ઞાન-વિજ્ઞાન અને જાદુ ની અનોખી ....