ગોધરા શહેરના વોર્ડ નં 6 માં આવનાર સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં પ્રજા પુનરાવર્તન ની જગ્યાએ પરિવર્તન ના મુડમાં હોય તેવી લોકચર્ચાઓ
રીપોટર અબ્દુલ્લાહ પંજાબી ગોધરાઅહેવાલ ઈકબાલ રશીદભાઈસમગ્ર રાજ્ય માં આવનાર સમય માં ચુંટણીઓ આવી રહી છે ત્યારે અનેક જગ્યાએ પ્રજા દ્વારા અનેક ઉમેદવારો ના સમર્થન માં સોશિયલ મીડીયામાં પોતાના ઉમેદવારો ને પ્રચા....
વોર્ડ-11ના વિસ્તારમા સ્થાનિકોનો આક્રોશ રોડ નહીતો વોટ નહી ના બેનરો લાગ્યા
રીપોટર: અબ્દુલ્લાહ પંજાબી ગોધરાઅહેવાલ:ઈકબાલ રશીદભાઈ ગોધરા માં વોર્ડ નંબર 11 આવેલ સત્યમ સોસાયટી ખાતે ગતિશીલ ગુજરાતની ઊભી કરાયેલી હવા નીકળી જાય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળશે મોટા ભાગના સોસાયટી વિસ્તારો....
મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ગોધરા ખાતે 4 બાઈક રેલીઓનું આયોજન કરાયું
પંચમહાલ600થી વધુ શિક્ષકોએ બાઈક રેલીમાં ભાગ લીધો, મતદાન જાગૃતિ અંગેના સ્લોગનો પ્રદર્શિત કરાયા પંચમહાલ જિલ્લામાં મતદાર જાગૃત અભિયાન-2021 અંતર્ગત ગોધરા શહેરમાં 4 સ્થળોએ મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામા....
ગોધરા શહેર માં કાર્યરત મન્હા મેટરનીટી હોમ વિરુદ્ધ સોશિયલ મીડીયા માં ટ્રેંડ શુરુ
રીપોટર અબ્દુલ્લાહ પંજાબી ગોધરાઅહેવાલ સુફીયાન કઠડી ગોધરા શહેર મા કાર્યરત મન્હા મેટરનીટી હોમ ના સંચાલક વસીમ મનસુરી દ્વારા રૂહાના મનસુરી નામક સ્ત્રી ને ઓવરડોઝ મામલો સોશિયલ મીડિયા મા ભરચક રીતે વાયરલ થઇ....
પંચમહાલ જિલ્લામાં પોલિયો અભિયાનની શરૂઆત
પંચમહાલજિલ્લાનું એક પણ બાળક પોલિયો રસી લીધા વિનાનું ન રહી જાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ૧૦૩૯ બૂથ પર પોલિયો રવિવારની ઉજવણી સાથે અભિયાનનો પ્રારંભજિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી....
ગોધરા નગર પાલિકાની ચુંટણીમાં ઉમેદવારો પોતાના શિક્ષણ અંગે ડિગ્રી લખીને પ્રચાર કરતા દેખાયા
રીપોટર અબ્દુલ્લાહ પંજાબી ગોધરાઅહેવાલ ઈકબાલ રશીદભાઈપોતે શિક્ષિત હોવાની ડિગ્રી સાથે પ્રચાર પ્રસાર સાથે ગોધરામાં નવો ટ્રેન્ડઆ વખતની ચૂંટણીમાં પ્રજાનો મૂડ આક્રમકગોધરાનો પશ્ચિમ વિસ્તાર સદંતર વિકાસથી વંચિત,....
પંચમહાલ જિલ્લામાં 72મા પ્રજાસત્તાક પર્વની ગોધરા ખાતે ઉમંગભેર ઉજવણી
પંચમહાલ*ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાયુંસર્વસમાવેશક વિકાસને લક્ષ્યમાં રાખી ગુજરાતનું ઉત્તમથી સર્વોત્તમ તરફ પ્રયાણસ્વાતંત્ર્ય વીરોના બલિદાનને યાદ રાખી....
ગોધરા શહેર ના પોલન બજાર મા ધામધુમ થી પ્રજાસત્તાક દીન ઉજવાયો
રીપોટર અબ્દુલ્લાહ પંજાબી પોલન બજાર, કેસરી સર્કલ, ગોધરા ખાતે પ્રજાસત્તાક દિવસ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેમાં શ્રી કેસરી ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ હાજી ફારૂક કેસરી (કેસરી ઓટો), તેમજ ઉલમાએ કિરામ....
કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાની અધ્યક્ષતામાં ૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
પંચમહાલરાજ્યપાલશ્રી, રાજ્ય ચૂંટણી કમિશનરશ્રી અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી સહિતના મહાનુભાવોએ ઈ-કોન્ફરન્સના માધ્યમથી જોડાઈ યુવા મતદારોને પ્રોત્સાહિત કર્યામતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારી....
મન્હા મેટરનીટી હોમ ની ગંભીર બેદરકારી કારણે બે માસુમ ભુલકાઓએ માતાની છત્રછાયા ગુમાવી
રીપોટર અબ્દુલ્લાહ પંજાબી *વેદ ના વેશમાં વેતરનું કામ * પંચમહાલ જિલ્લા નુ પાટનગર ગોધરા શહેર અનેકવાર ચર્ચાઓમા જોવા મળે છે ત્યારે આજ રોજ એક ડોક્ટર ગંભીર બેદરકારી ના કારણે એક સ્ત્રી જે દેશની એક મહત્વ ન....