ગીર ગઢડા તાલુકાના છેવાડાના મોટી મોલી ગામે ગંદકીના સામ્રાજ્ય રોડ રસ્તા બિસ્માર

ગીર ગઢડા તાલુકાના છેવાડાના મોટી મોલી ગામે ગંદકીના સામ્રાજ્ય રોડ રસ્તા બિસ્માર

vishramchauhan@vatsalyanews.com 19-Jan-2021 12:47 PM 68

વિશાલ ચૌહાણ દ્વારાગીર ગઢડાગીર ગઢડા તાલુકાના છેવાડાના મોટી મોલી ગામે ગંદકીના સામ્રાજ્ય રોડ રસ્તા બિસ્મારગીર ગઢડા તાલુકાના છેવાડા ના મોટી મોલી ગામે ગંદકીના ના સામ્રાજ્ય અને રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવ....

 ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામે નીલ ગાય ના ત્રાસ થી ખેડૂતો લાચાર

ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામે નીલ ગાય ના ત્રાસ થી ખેડૂતો લાચાર

vishramchauhan@vatsalyanews.com 19-Jan-2021 12:31 PM 88

વિશાલ ચૌહાણ દ્વારાગીર ગઢડાગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામે નીલ ગાય ના ત્રાસ થી ખેડૂતોલાચારગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામ ના ખેડુત ના ખેતરમાં પંદરેક નીલ ગાય નુ ટોળુ આવી જતા પાંચ વિધા ના ચણા ના વાવેતર ને સાફ....

 ગીર-સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકા માં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

ગીર-સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકા માં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

vishramchauhan@vatsalyanews.com 14-Jan-2021 09:55 AM 85

વિશાલ ચૌહાણ દ્વારાગીર ગઢડાગીર-સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકા માં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભનાના સમઢીયાળા ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવતા મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાગીર ગઢડા તાલુકાના ૨....

 ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામ ના ઇન્ચાર્જ બીટ જમાદાર દિલીપ એ સાંખટ ને ધોકડવા બીટ માંથી હટાવતા ની  સાથેજ ખનિજ માફીયાઓ બેફામ બન્યા

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામ ના ઇન્ચાર્જ બીટ જમાદાર દિલીપ એ સાંખટ ને ધોકડવા બીટ માંથી હટાવતા ની સાથેજ ખનિજ માફીયાઓ બેફામ બન્યા

vishramchauhan@vatsalyanews.com 09-Jan-2021 09:18 PM 101

વિશાલ ચૌહાણ દ્વારાગીર ગઢડાગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામ ના ઇન્ચાર્જ બીટ જમાદાર દિલીપ એ સાંખટ ને ધોકડવા બીટ માંથી હટાવતા ની સાથેજ ખનિજ માફીયાઓ બેફામ બન્યાગીર ગઢડા તાલુકાના ધોકડવા બીટ જમાદાર દિલીપ એ સાંખ....

ગીર પંથકમાં દીપડા નો આંતક ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામે દીપડાએ ચાર વર્ષ ના છોકરાને ફાડી ખાધો

ગીર પંથકમાં દીપડા નો આંતક ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામે દીપડાએ ચાર વર્ષ ના છોકરાને ફાડી ખાધો

vishramchauhan@vatsalyanews.com 07-Jan-2021 08:39 PM 461

વિશાલ ચૌહાણ દ્વારાગીર ગઢડાગીર પંથકમાં દીપડા નો આંતક ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામે દીપડાએ ચાર વર્ષ ના છોકરાને ફાડી ખાધોગીર ગઢડા તાલુકાના નવા ઉગ્લા ગામે બાલુ રાણા નાવડિયાં ની વાડીમાં ભાગીયું રાખીને રહ....

ગીર ગઢડા : સંગીત ક્ષેત્રે લોકગીત સ્પર્ધામાં પ્રથમ નંબરે આવી ધોકડવા ગામનું ગૌરવ વધાર્યું.

ગીર ગઢડા : સંગીત ક્ષેત્રે લોકગીત સ્પર્ધામાં પ્રથમ નંબરે આવી ધોકડવા ગામનું ગૌરવ વધાર્યું.

vishramchauhan@vatsalyanews.com 31-Dec-2020 09:19 AM 77

વિશાલ ચૌહાણ દ્વારાગીર ગઢડાગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામનું ગૌરવ સંગીતાબેન રામજી ભાઈ ચૌહાણ ગીર સોમનાથ જિલ્લામાં માં સંગીત સેત્રે લોકગીત સ્પર્ધામાં પ્રથમ નંબરેગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામના રહેવાસી રામજી....

ગીર ગઢડા : પાતલેશ્વર મહાદેવ જવાનો રસ્તો ચાલુ કરવા ટીમ ગબ્બર દ્વારા મામતદારને રજૂઆત

ગીર ગઢડા : પાતલેશ્વર મહાદેવ જવાનો રસ્તો ચાલુ કરવા ટીમ ગબ્બર દ્વારા મામતદારને રજૂઆત

vishramchauhan@vatsalyanews.com 25-Dec-2020 02:42 PM 67

રિપોર્ટર. વિશાલ ચૌહાણ ગીર ગઢડાગીર ગઢડા તાલુકાના બાબરીયા રેન્જ માં આવતું પાંતલેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે ત્યાં શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જતા હોય છેગુજરાત વન અને પર્યાવરણ વિભાગ ....

ગીર ગઢડાના કાંધીગામની રાવલ નદી માં 25 ગ્રામજનોએ જાત મહેનતે બેઠો પુલ બનાવ્યો છે

ગીર ગઢડાના કાંધીગામની રાવલ નદી માં 25 ગ્રામજનોએ જાત મહેનતે બેઠો પુલ બનાવ્યો છે

mahendratank@vatsalyanews.com 21-Dec-2020 11:10 AM 51

ચોમાસામાં નદીનાપુર થી પાણી બંને કાંઠે વહેતુ થતા લોકોને અવરજવર બંધ થતી હતીસરકાર પુલ બનાવવા પુલ બનાવવા ધ્યાન આપી લોકોની સમસ્યા દૂર કરે તેવી આસપાસનાં ગ્રામજનોમાં થી માંગ ઉઠીગીર ગઢડા તાલુકાના કાંધી ગામ રા....

 ગીર ગઢડા તાલુકા ના ધોકડવા ગામે ખુલ્લેઆમ ગૌચર ની જમીન દબાવતા ગૌ પ્રેમી ઓમાં રોષ

ગીર ગઢડા તાલુકા ના ધોકડવા ગામે ખુલ્લેઆમ ગૌચર ની જમીન દબાવતા ગૌ પ્રેમી ઓમાં રોષ

vishramchauhan@vatsalyanews.com 30-Nov-2020 09:24 PM 217

વિશાલ ચૌહાણ દ્વારાગીર ગઢડાગીર ગઢડા તાલુકા ના ધોકડવા ગામે ખુલ્લેઆમ ગૌચર ની જમીન દબાવતા ગૌ પ્રેમી ઓમાં રોષગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે પેટ્રોલ પમ્પ ની પાસળ નવસારી ખાણવિસ્તાર માં મિતુલ ગોહિલ અને ભાવેશ ગ....

 ગીર જંગલ માં આવેલું સરાકડિયા સોનબાઇ માતા ના મંદિરનો રસ્તો ચાલુ કરવા માંગ

ગીર જંગલ માં આવેલું સરાકડિયા સોનબાઇ માતા ના મંદિરનો રસ્તો ચાલુ કરવા માંગ

vishramchauhan@vatsalyanews.com 21-Oct-2020 09:02 AM 119

વિશાલ ચૌહાણ દ્વારાગીર ગઢડાગીર જંગલ માં આવેલું સરાકડિયા સોનબાઇ માતા ના મંદિરનો રસ્તો ચાલુ કરવા માંગગીર ગઢડા તાલુકાના જસાધાર ની બાજુમાં સરાકડિયા નેશ માં પૌરાણિક સોનબાઇ માતા નું મંદિર આવેલું છેતે મંદિર 2....