બિનસચિવાલય ક્લાર્કની ભરતીમાં ગેરરીતિને લઈને થયો મોટો ખુલાસો

બિનસચિવાલય ક્લાર્કની ભરતીમાં ગેરરીતિને લઈને થયો મોટો ખુલાસો

vatsalyanews@gmail.com 30-Nov-2019 10:46 AM 143

રાજ્યભરમાં લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની ભરતીમાં ગેરરીતિને લઈને મોટો ખુલાસો થયો છે. કોંગ્રેસે પૂરાવા સાથે પરીક્ષામાં થયેલી ગેરીરીતિનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કોંગ્રેસે સુરેન્દ્રનગરના વઢવાણના પરીક્....

લોકરક્ષક માટે ગાંધીનગર થનારા પ્રવિણ રામના આંદોલનના ભણકારાથી સરકાર જાગી

લોકરક્ષક માટે ગાંધીનગર થનારા પ્રવિણ રામના આંદોલનના ભણકારાથી સરકાર જાગી

vatsalyanews@gmail.com 28-Nov-2019 09:48 AM 181

૨ ડિસેમ્બરે લોકરક્ષક માટે ગાંધીનગર થનારા પ્રવિણ રામના આંદોલનના ભણકારાથી સરકાર જાગીસફળ આંદોલનકારી પ્રવિણ રામે સરકારની આ જાહેરાતને આવકારી આ વિજયને ઉમેદવારોનો વિજય ગણાવ્યો1 ડિસેમ્બરે પોલીસ કોન્સ્ટેબલ ઉમે....

લોકરક્ષક ની ભરતી પ્રક્રિયામાં વિલંબ થતા ગાંધીનગર ખાતે પ્રવિણ રામની આગેવાનીમાં થશે ઉગ્ર આંદોલન

લોકરક્ષક ની ભરતી પ્રક્રિયામાં વિલંબ થતા ગાંધીનગર ખાતે પ્રવિણ રામની આગેવાનીમાં થશે ઉગ્ર આંદોલન

vatsalyanews@gmail.com 25-Nov-2019 03:08 PM 218

લોકરક્ષક ની ભરતી પ્રક્રિયામાં વિલંબ થતા 2 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે પ્રવિણ રામની આગેવાનીમાં થશે ઉગ્ર આંદોલનહજારોની સંખ્યામાં લોકરક્ષક ઉમેદવારો ઉમટી પડે એવી શક્યતારાજ્ય સરકાર દ્વારા 9713 જેટલા લોકરક્ષકની....

રાજ્ય સરકારે ગૌચર પર થયેલા દબાણને લઈને મહત્વનો નિર્ણય લીધો

રાજ્ય સરકારે ગૌચર પર થયેલા દબાણને લઈને મહત્વનો નિર્ણય લીધો

vatsalyanews@gmail.com 23-Nov-2019 07:13 PM 341

મહેસુલ પ્રધાને તમામ સરકારી જમીનની માપણીના આદેશ તમામ જિલ્લા કલેકટરને કર્યા છે. આ મામલે મહેસુલ મંત્રીએ ગાંધીનગર ખાતે જિલા ક્લેકેટર સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ જીઓમેપિંગ સિસ્ટમથી સરકારી જમીન માપણીના આદે....

ખેડૂતો માટે રાજ્ય સરકારે 3795 કરોડનુ સહાય પેકેજ જાહેર કર્યુ

ખેડૂતો માટે રાજ્ય સરકારે 3795 કરોડનુ સહાય પેકેજ જાહેર કર્યુ

vatsalyanews@gmail.com 23-Nov-2019 07:12 PM 218

ગુજરાતના 33 જિલ્લાઓના 248 તાલુકાઓના ખેડૂતો માટે રાજ્ય સરકારે 3795 કરોડનુ સહાય પેકેજ જાહેર કર્યુ છે. જેમાં કેન્દ્ર સરકાર તરફથી 2154 કરોડ રૂપિયા અને રાજ્ય સરકાર તરફથી 1641 કરોડ રૂપિયા ચૂકવાશે. મોટાભાગના....

૮ર૯પ પ્રવાસી શિક્ષકોને તેમના મહેનતાણાંની રકમ દિવાળી પહેલાં ચુકવાઈ જશે : શિક્ષણમંત્રી

૮ર૯પ પ્રવાસી શિક્ષકોને તેમના મહેનતાણાંની રકમ દિવાળી પહેલાં ચુકવાઈ જશે : શિક્ષણમંત્રી

vatsalyanews@gmail.com 24-Oct-2019 12:13 PM 130

૮ર૯પ પ્રવાસી શિક્ષકોને તેમના મહેનતાણાંનીરકમ દિવાળી પહેલાં ચુકવાઈ જશે : શિક્ષણમંત્રીપ્રવાસી શિક્ષકોના મહેનતાણાં માટે કુલ રૂા.૪૩.૩૭ કરોડની રકમ ફાળવાઈરાજ્યની માધ્યમિક અને ઉચ્‍ચતર માધ્યમિક શિક્ષણ માટે સરક....

૧ર,૩૪૪  ખાલી જગ્‍યાઓની ભરતી પ્રક્રિયા દિવાળી પછી સત્‍વરે હાથ ધરાશે : શિક્ષણ મંત્રી

૧ર,૩૪૪ ખાલી જગ્‍યાઓની ભરતી પ્રક્રિયા દિવાળી પછી સત્‍વરે હાથ ધરાશે : શિક્ષણ મંત્રી

vatsalyanews@gmail.com 24-Oct-2019 12:12 PM 156

વિદ્યા સહાયકો, શિક્ષણ સહાયકો તથા અધ્યાપક સહાયકો સાથે કુલ ૧ર,૩૪૪ખાલી જગ્‍યાઓની ભરતી પ્રક્રિયા દિવાળી પછી સત્‍વરે હાથ ધરાશે : શિક્ષણ મંત્રી૩૦૦૦ વિદ્યા સહાયકો,૭પ૧૮ માધ્યમિક/ ઉચ્‍ચતર માધ્યમિક શિક્ષણ સહાયક....

ભારતીય રાજદૂતાવાસ આયોજિત મહાત્મા ગાંધી પ્રદર્શનીનું ઉદ્દઘાટન કરતા મુખ્યમંત્રી

ભારતીય રાજદૂતાવાસ આયોજિત મહાત્મા ગાંધી પ્રદર્શનીનું ઉદ્દઘાટન કરતા મુખ્યમંત્રી

vatsalyanews@gmail.com 23-Oct-2019 11:30 AM 132

મુખ્યમંત્રી ઉઝબેકિસ્તાન પ્રવાસ ચોથો દિવસતાશ્કંદમાં ગાંધી ૧પ૦મી જન્મજ્યંતિ ઉપલક્ષ્યમાં ભારતીય રાજદૂતાવાસ આયોજિત મહાત્મા ગાંધી પ્રદર્શનીનું ઉદ્દઘાટન કરતા મુખ્યમંત્રી ગાંધી વ્યકિત નહિ - વિચારધારા છે-વિજય....

સરકાર તરફ થી દિવાળીના તહેવારો નિમિત્તે મીઠાઇ-ફરસાણનો વેપાર કરતા વેપારીઓને તકેદારી રાખવા સૂચના

સરકાર તરફ થી દિવાળીના તહેવારો નિમિત્તે મીઠાઇ-ફરસાણનો વેપાર કરતા વેપારીઓને તકેદારી રાખવા સૂચના

vatsalyanews@gmail.com 22-Oct-2019 04:48 PM 118

દિવાળીના તહેવારો નિમિત્તે મીઠાઇ-ફરસાણનો વેપાર કરતા વેપારીઓને તકેદારી રાખવા સૂચનાતમામ વેપારીઓએ તેઓ દ્વારા વેચાતી ખાદ્ય ચીજવસ્તુઓ કયા કુકીંગ માધ્યમથી બનાવી છે એ નોટીસ બોર્ડ પર પ્રદર્શિત કરવાની રહેશેરાજ્....

દિવાળીના તહેવાર નિમિત્તે રાજય પોલીસ વડાએ આપી મહત્વની સુચનાઓ

દિવાળીના તહેવાર નિમિત્તે રાજય પોલીસ વડાએ આપી મહત્વની સુચનાઓ

vatsalyanews@gmail.com 22-Oct-2019 04:14 PM 192

દિવાળીના તહેવાર નિમિત્તે રાજયમાં કાયદો અને વ્યવસ્થા,અને શાંતિ જળવાઇ રહે તે માટે રાજય પોલીસ વડાએ આપી મહત્વની સુચનાઓ રાજ્યમાં દિવાળીના તહેવાર નિમિત્તે, પ્રજા હર્ષોલ્લાસ અને ઉમળકાભેર તહેવારોની ઉજવણી કરી ....