દેવગઢ બારીઆ માં સ્થાનિક સ્વરાજયની ચુંટણી નાં પરિણામ
દેવગઢ બારીઆ માં જિલ્લા પંચાયત ની ૬ અને તાલુકા પંચાયતની ૨૮ સીટો પર ચુંટણી યોજાયી હતી. જેની આજ રોજ મતગણતરી કરવામાં આવી હતી. તેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. દેવગઢ બારીઆ તાલુકાની ૨૮ તાલુકા પંચાયત સીટ પર ક....
દેવગઢ બારિયા તાલુકાના કાલિયાકોટા ગામે શક્તિ કેન્દ્ર નો પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દેવગઢ બારિયા તાલુકાના ગુણા સાલીયા, રેબારી,કાલીયાકોટા ચેનપુર, સીગેડી,અને સાગારામા સહિત નાં ગામોમાં શક્તિ કેન્દ્ર નો પ્રવાસ કાર્યક્રમ રાજ્ય....
દેવગઢબારિયા પંથકના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ
દાહોદ જિલ્લામાં તેમજ દેવગઢબારિયા પંથકમાં કેટલાક વિસ્તારોમાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા ના પણ સમાચાર જાણવા મળે છે. કમોસમી વરસાદ પડતાં પડવાને ક....

દેવગઢ બારીયા તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવારોની યાદી જાહેર
આમલી પાણી છોતરા- શ્રી શિવાનંદ માનસિંગ નાયક.આકલી- શ્રી મંજુલાબેન શૈલેષભાઈ બારીયા. બારા- શ્રી ગણપતભાઈ મોહનભાઈ બારીયા. ડભવા-શ્રી રગુણાબેન બેન મહિપત ભાઈ બારીયા. નાડાતોડ -શ્રી જશવંતસિંહ અમરસિંહભાઈ રાઠવા .....
દેવગઢ બારિયા તાલુકાના રૂવાબારી મુવાડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક નું ગૌરવ
નેશનલ કક્ષા ના પ્રથમ રમકડાં મેળા 2020-21માં દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકા ના રુવાબારી મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક ની પસંદગી. શાળામાં અધ્યયન અધ્યાપન પ્રક્રિયા વધુને વધુ આનંદદાયક બને એવું ....
જંગલી ભૂંડોના ત્રાસથી ખેડૂતોને સાડી ની વાડ કરવી પડે છે
સમગ્ર દાહોદ જિલ્લામાં તેમજ દેવગઢબારિયા પંથકના ખેડૂતો શિયાળાની ઋતુમાં મકાઈ,ચણા તેમજ ઘઉંની ખેતી કરતા હોય છે. ત્યારે રાત્રિના સમયે જંગલી ભૂંડોનો ત્રાસ વધી રહ્યો છે .એક તરફ ખેતરોમાં ખેડૂતો મકાઈ,ચણા તેમજ ....

દાહોદ જિલ્લા સહિત દેવગઢ બારિયામાં રવિવારે દુકાનો ખુલ્લી રહેશે
દાહોદ જિલ્લામાં તેમજ દેવગઢબારિયા માં કોરોના ના કારણે રવિવારના દિવસે દુકાનો બંધ રાખવામાં આવતી હતી ,પરંતુ કેસોમાં ઘટાડો થવાના કારણે આવતીકાલથી રવિવારના દિવસે વેપારીઓ પોતાની દુકાનો ખુલ્લી રાખી શકશે પરંતુ....
બારીયા થી દહીકોટ જતા રોડ પર ખાડા પડવાને કારણે વાહનચાલકો પરેશાન
દેવગઢ બારીયા થી ચેનપુર થઈ દહીકોટ જતા રસ્તા પર ખાડા પડવાને કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે કેટલીક વાર નાના-મોટા અકસ્માતો પણ સર્જાય છે. રોડ સાંકડો હોવાને કારણે ઓવરટ્રેક પણ ....
દેવગઢ બારિયા તાલુકાના નાનીઝરી ગામે ચંદ્રોય નદી પર ચેક ડેમનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યો
દેવગઢ બારિયા તાલુકાના નાનીઝરી ગામે ચંદ્રોઈ નદી પર રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહબે ચેક ડેમનું ખાત મુહૂર્ત કર્યું હતુ. ચેક ડેમ બનશે તો 36 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી મળી રહેશે. નાનીઝરી ગામની ચંદ....
દેવગઢ બારીયાના જંગલ વિસ્તારોમાં કેસુડો ખીલેલો જોવા મળી રહ્યો છે
દેવગઢ બારીયાના જંગલમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કેસુડો ખીલેલો જોવા મળે છે. ખરેખર ફાગણ મહિનામાં હોળી પર્વ પહેલા કેસૂડાનું આગમન થતું હોય છે. જંગલોમાં ઉગી નીકળતો કેસુડો માત્ર હોળી પર્વમાં નહીં પરંતુ આયુ....