દિયોદર ખેતી.ઉ.બજાર સમિતિ ના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાતા સન્માનિત કરાયા

દિયોદર ખેતી.ઉ.બજાર સમિતિ ના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાતા સન્માનિત કરાયા

lalitdarji@vatsalyanews.com 03-Nov-2020 10:11 AM 123

દિયોદર ખે ઉ.બજાર સમિતિ ના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાતા સન્માનિત કરાયદિયોદર તાલુકા પ્રેસ કલબ દ્વારા આજરોજ પૂર્વ હોદેદારો સહકારી ક્ષેત્રેમા ચુંટાઈ આવતાં તેમનો સન્માન સમારોહ અગ્રણી પત્રકાર રાજેન્દ્રભાઇ જોષી....

બનાસકાંઠા દિયોદર ના ગોલવી ગામે જૂની અદાવત રાખી યુવાન પર હીંચકારો હુમલો પાલનપુર સારવાર અર્થ ખસેડાયો

બનાસકાંઠા દિયોદર ના ગોલવી ગામે જૂની અદાવત રાખી યુવાન પર હીંચકારો હુમલો પાલનપુર સારવાર અર્થ ખસેડાયો

lalitdarji@vatsalyanews.com 21-Oct-2020 04:44 PM 180

રિપોર્ટર : લલિતભાઈ દરજી દિયોદરપરિવારજનો એ પોલીસ ને જાણ કરી હોવા છતાં કોઈ પગલાં ના લીધાબનાસકાંઠા દિયોદર ના ગોલવી ગામે જૂની અદાવત રાખી યુવાન પર હીંચકારો હુમલો પાલનપુર સારવાર અર્થ ખસેડાયોપાલડી ગામ નો ઈસમ....

દિયોદર માર્કેટયાર્ડ ની ચૂંટણીમાં જીત  થતાં સન્માન કરવામાં આવ્યું

દિયોદર માર્કેટયાર્ડ ની ચૂંટણીમાં જીત થતાં સન્માન કરવામાં આવ્યું

lalitdarji@vatsalyanews.com 16-Oct-2020 01:10 PM 116

રિપોર્ટર : લલિતભાઈ દરજી દિયોદરદિયોદર માર્કેટયાર્ડની ચૂંટણીમાં જીત થતાં સન્માન કરવામાં આવ્યુંબનાસકાંઠા જિલ્લાના દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ૧૪ બેઠકો ઉપર યોજાયેલ ચૂંટણી માં ખેડૂત વિભાગમાં દિયો....

દિયોદર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિની ચૂંટણી નું પરિણામ જાહેર થયું પરિવર્તન નો પવન ફૂંકાયો

દિયોદર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિની ચૂંટણી નું પરિણામ જાહેર થયું પરિવર્તન નો પવન ફૂંકાયો

lalitdarji@vatsalyanews.com 15-Oct-2020 05:44 PM 228

રિપોર્ટર : લલિતભાઈ દરજી દિયોદરદિયોદર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિની ચૂંટણીનું પરિણામ જાહેર થયું પરિવર્તન નો પવન ફૂંકાયદિયોદર ખેડૂત વિભાગ ની 10 બેઠક પર પરિવર્તન અને વેપારી વિભાગ ની 4 બેઠક પર વર્તમાન પેનલ....

દિયોદર રેલવે ફાટક પાસે ચાલુ વીજ થાંભલોને ટ્રક ની ટક્કર લાગતાં ધરસાયો

દિયોદર રેલવે ફાટક પાસે ચાલુ વીજ થાંભલોને ટ્રક ની ટક્કર લાગતાં ધરસાયો

lalitdarji@vatsalyanews.com 10-Oct-2020 10:30 PM 135

*દિયોદર રેલવે ફાટક પાસે ચાલુ વીજ થાંભલાને ટ્રકની ટક્કર લાગતાં ધરાસાયી*બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આજે સવારના સમયે ટ્રેલર ની ટક્કર થી વીજ થાંભલો ધરાસાઇ અસરગ્રસ્ત બન્યો હતો ઘટનાને લઈ તાત્કાલિક અસરથી ....

દિયોદર ખાતે સદરામબાપા લાઇબ્રેરી તેમજ એકેડમી નો શુભારંભ કરવા માં આવ્યો

દિયોદર ખાતે સદરામબાપા લાઇબ્રેરી તેમજ એકેડમી નો શુભારંભ કરવા માં આવ્યો

lalitdarji@vatsalyanews.com 10-Oct-2020 10:19 PM 129

દિયોદર ખાતે સદારામબાપા લાઈબ્રેરી તેમજ એકેડમી નો શુભારંભ કરવા માં આવ્યોદિયોદર ખાતે ગત રોજ સદારામબાપા લાઇબ્રેરી તેમજ એકેડમી નું ઉદ્ઘાટન કરવા માં આવ્યું હતું સમાજ માં શિક્ષણ નો વ્યાપ વધે સમાજ શિક્ષિત બને....

દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણીમાં ૧૬ બેઠકો માટે ૭૨ઉમેડવારીપત્રો ભરાયા

દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણીમાં ૧૬ બેઠકો માટે ૭૨ઉમેડવારીપત્રો ભરાયા

lalitdarji@vatsalyanews.com 04-Oct-2020 09:26 PM 174

દિયોદર માર્કેટ યાર્ડ ચૂંટણીમાં 16 બેઠકો માટે 72 ઉમેદવારીપત્રો ભરાયારિપોર્ટર: લલિત દરજી દિયોદર બનાસકાંઠાદિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સ્થાપક કમિટી ની ચૂંટણી અંતર્ગત શનિવારે ઉમેદવારીપત્ર રજૂ કરવાના....

દિયોદર ખાતે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દ્વારા બ્લડ કેમ્પ યોજાયો

દિયોદર ખાતે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દ્વારા બ્લડ કેમ્પ યોજાયો

lalitdarji@vatsalyanews.com 04-Oct-2020 09:15 PM 123

દિયોદર ખાતે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દ્વારા બ્લડ કેમ્પ યોજાયોરિપોર્ટર : લલિત દરજી દિયોદર બનાસકાંઠાદિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દિયોદર દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન ક....

દિયોદર રાવણા રાજપુત સમાજ ના મોભી મગનબા નું ૮૪ વર્ષે  નિધન

દિયોદર રાવણા રાજપુત સમાજ ના મોભી મગનબા નું ૮૪ વર્ષે નિધન

lalitdarji@vatsalyanews.com 04-Oct-2020 08:29 PM 137

દિયોદર રાવણા રાજપૂત સમાજ ના મોભી મગનબા નું ૮૪ વર્ષે નિધનશનિવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધારિપોર્ટર : લલિત દરજી દિયોદર બનાસકાંઠાદિયોદર રાવણા રાજપૂત સમાજ ના મોભી અને સમાજ માં પ્રમુખ તરીકે સેવા આપતા મગ....

દિયોદર તાલુકા ની પ્રાથમિક શિક્ષણ શરીફ સહકારી મંડળી ના ચેરમેન પદે ભદ્રસિંહ રાઠોડ ની બિનહરીફ વરણી

દિયોદર તાલુકા ની પ્રાથમિક શિક્ષણ શરીફ સહકારી મંડળી ના ચેરમેન પદે ભદ્રસિંહ રાઠોડ ની બિનહરીફ વરણી

lalitdarji@vatsalyanews.com 01-Oct-2020 10:31 AM 138

દિયોદર તાલુકા ની પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી ના ચેરમેન પદે ભદ્રસિંહ રાઠોડની બિનહરીફ વરણી.....૧૮ કરોડ રૂપિયા કરતાં વધુનું ટર્નઓવર કરતી દિયોદર તાલુકાની પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી માં તમામ....