ડીસા ધારાસભ્ય દ્વારા આરોગ્ય સ્ટાફ ને પાણીની વોટર બેગ નું વિતરણ કરાયું ..

ડીસા ધારાસભ્ય દ્વારા આરોગ્ય સ્ટાફ ને પાણીની વોટર બેગ નું વિતરણ કરાયું ..

kamleshraval@vatsalyanews.com 04-Apr-2020 08:05 AM 43

ડીસા ધારાસભ્ય દ્વારા આરોગ્ય સ્ટાફ ને પાણીની વોટર બેગ નું વિતરણ કરાયું ..કોરોના વાયરસના સાવચેતી ના ભાગરૂપે ચોવીસ કલાક ખડેપગે ના ભાગરૂપે ફરજ બજાવતા ડીસા આરોગ્ય કર્મચારીઓ ને ધારાસભ્ય દ્વારા અભિનંદન આપ્યા....


 માલગઢ ગામમાં સુરેશભાઈ માળી દ્વારા ધારાસભ્ય ના હસ્તે કીટ નું વિતરણ કરાયું ..

માલગઢ ગામમાં સુરેશભાઈ માળી દ્વારા ધારાસભ્ય ના હસ્તે કીટ નું વિતરણ કરાયું ..

kamleshraval@vatsalyanews.com 04-Apr-2020 08:01 AM 67

ડીસા તાલુકાના માલગઢ ગામમાં સુરેશભાઈ માળી દ્વારા ધારાસભ્ય ના હસ્તે કીટ નું વિતરણ કરાયું ..100થી વઘુ જરૂરિયાત મંદ લોકોને કીટનુ વિતરણ કરવામાં આવ્યું.ડીસા તાલુકાના માલગઢ મુકામે માળી સમાજનાં આગવાન એવાં સુર....


ગુંદરી બોડર પાસે કન્ટેનરમાંથી 39 લોકોને પોલીસે ઝડપી પાડયા

ગુંદરી બોડર પાસે કન્ટેનરમાંથી 39 લોકોને પોલીસે ઝડપી પાડયા

kamleshraval@vatsalyanews.com 03-Apr-2020 06:22 PM 86

બનાસકાંઠારિપોર્ટર કમલેશ રાવળગુંદરી બોડર પાસે કન્ટેનરમાંથી 39 લોકોને પોલીસે ઝડપી પાડયાભરૂચ થી પંજાબ તરફ કન્ટેનર જઈ રહ્યું હતું ત્યારે બનાસકાંઠા જિલ્લાના ગુંદરી બોડર પાસે કન્ટેનરને ચેક કરતા કન્ટેનર માથી....


ડીસા શહેર કરિયાણા મર્ચન્ટ  એસોશિયાન કોરોના વાઇરસ સામે લડવા ખડેપગે

ડીસા શહેર કરિયાણા મર્ચન્ટ એસોશિયાન કોરોના વાઇરસ સામે લડવા ખડેપગે

kamleshraval@vatsalyanews.com 03-Apr-2020 05:48 PM 162

ડીસા શહેર કરિયાણા મર્ચન્ટ એસોશિયાન કોરોના વાઇરસ સામે લડવા ખડેપગેડીસા શહેર મા કોરોના વાયરસ ના સંક્રમણ થી બચવા માટે સરકાર શ્રી ની સુચના મુજબ શ્રી ડીસા કરીયાણાના મરચન્ટ એસોસિયેશન ના પ્રમુખ જગદિશચંદ્ર શંક....


ઉમરાળા સર્વ જ્ઞાતિના મધ્મ પરિવારને 26 રાસન કીટનું વિતરણ કરાયું

ઉમરાળા સર્વ જ્ઞાતિના મધ્મ પરિવારને 26 રાસન કીટનું વિતરણ કરાયું

kamleshraval@vatsalyanews.com 30-Mar-2020 07:39 AM 53

ઉમરાળા સર્વ જ્ઞાતિના મધ્મ પરિવારને 26 રાસન કીટનું વિતરણ કરાયુંઉમરાળામાં કોરોનાવાયરસ ના કારણે લોકડાઉનજેવી પરિસ્થિતિને ખ્યાલમાં રાખી જરૂરિયાત મંદ લોકો ને મુંબઈ નિવાસી વતન પ્રેમી દાતાશ્રીઓ બીપીન જી શાહ ,....


ડીસા નગરપાલિકા દ્વારા કોરોના વાયરસને લઈ સુંદર કામગીરી.......

ડીસા નગરપાલિકા દ્વારા કોરોના વાયરસને લઈ સુંદર કામગીરી.......

kamleshraval@vatsalyanews.com 29-Mar-2020 09:48 PM 85

બનાસકાંઠારિપોર્ટર કમલેશ રાવળડીસા નગરપાલિકા દ્વારા કોરોના વાયરસને લઈ સુંદર કામગીરી..............................કોરોના વાયરસને કાબુમાં લેવા આજે વિશ્વની મહાસત્તાઓ સહિત ભારત દેશ પણ કામ કરી રહ્યો છે.તારે ....


વાહરા જય અંબે યુવક મંડળ અને પ્રકાશભાઈ ઠાકોર દ્વારા ફ્રી માં માસ્ક નું વિતરણકરવામાં આવ્યું

વાહરા જય અંબે યુવક મંડળ અને પ્રકાશભાઈ ઠાકોર દ્વારા ફ્રી માં માસ્ક નું વિતરણકરવામાં આવ્યું

kamleshraval@vatsalyanews.com 29-Mar-2020 05:24 PM 26

વાહરા જય અંબે યુવક મંડળ અને પ્રકાશભાઈ ઠાકોર દ્વારા ફ્રી માં માસ્ક નું વિતરણકરવામાં આવ્યુંગામ માં કાર્યરત જય અંબે મંડળ દ્વારા રવિવાર દિવસે કોરોના ના કહેર થી લોકો ને બચાવવા વાહરા ગામમાં માનવતાની દીવાલ જ....


મોટાકાપરા ગામમાં કરિયાણાની દુકાનમાં ઉઘાડી લૂંટ કરતા દુકાન દાર ને પોલીસે ઝડપી પાડ્યો

kamleshraval@vatsalyanews.com 29-Mar-2020 05:08 PM 343

મોટાકાપરા ગામે કરિયાણાની દુકાનમાં ઉઘાડી લૂંટનો વિડીયો થયો વાયરલ..વિશ્વભરમાં કોરોનાવાયરસને લઈને સરકાર પણ મોટી રાહત પેકેજ તૈયાર કરી રહી છે અને સેવાભાવી લોકો પણ સેવા કરી રહ્યા છે અને બીજી બાજુ ગામડાઓમાં ....


પાલનપુર માં વી.એસ.એસ.એમ.સંસ્થા દ્વારા લોકોને ભોજન ની વ્યવસ્થા કરી આપવામાં આવી

kamleshraval@vatsalyanews.com 28-Mar-2020 05:13 PM 85

બનાસકાંઠારિપોર્ટર કમલેશ રાવળપાલનપુર માં વી.એસ.એસ.એમ.સંસ્થા દ્વારા લોકોને ભોજન ની વ્યવસ્થા કરી આપવામાં આવીકોરોનાવાયરસે સમગ્ર વિશ્વની અંદર હાહાકાર મચાવી દીધો છે ત્યારે કોરોના ને કાબુમાં લેવા માટે સરકાર ....


માલગઢ  ગ્રામ પંચાયત દ્વારા માકસ નું વિતરણ કરવામાં આવ્યું

માલગઢ ગ્રામ પંચાયત દ્વારા માકસ નું વિતરણ કરવામાં આવ્યું

kamleshraval@vatsalyanews.com 28-Mar-2020 03:16 PM 166

ડીસા તાલુકાના માલગઢ ગ્રામ પંચાયત દ્વારા માકસ નું વિતરણ કરવામાં આવ્યુંકોરોનાવાયરસ ને લઈને માલગઢ ગ્રામ પંચાયત દ્વારા માકસનુ વિતરણ કરવામાં આવ્યુંનિસર્ગ નિર્ધન ઘર હોમ કોરનટાઈમ કરેલ લોકોને ઘરે ઘરે ફરી માકસ....