માલવણ નજીક હાઇવે પર મોરબીના પરિવારનો ગંભીર અકસ્માત

માલવણ નજીક હાઇવે પર મોરબીના પરિવારનો ગંભીર અકસ્માત

vatsalyanews@gmail.com 01-May-2019 03:31 PM 971

ગત રાત્રે સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે પર માલવણ નજીક મોડી રાત્રે એક ગમગીન અકસ્માત થયો હતો. મોરબીનો કંસારા પરિવાર નાથદ્વારાથી દર્શન કરીને પરત મોરબી આવી રહ્યો હતો ત્યારે માલવણ પાસે તેમની કારને અકસ્માત નડ્....


1