દાહોદ:ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા LRD વિરોધમાં આંદોલનની ચીમકી

દાહોદ:ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા LRD વિરોધમાં આંદોલનની ચીમકી

vatsalyanews@gmail.com 23-Jan-2020 02:55 PM 289

ભીલીસ્થાન ટાઈગર સેના દાહોદ દ્વારા આવેદનપત્ર આપવામા આવ્યુ. LRD ભર્તી મુદ્દે ફરીથી ગુજરાત સરકારે ફર્જી સર્ટિફિકેટને કેબીનેટમાં મંજૂરી આપ્યાના સમાચાર સોશીયલ મીડિયામાં વાયરલ થતા આદિવાસી સમાજની સાથે ભીલીસ્....

લોક પ્રશ્નોનો નિકાલ સમયસર થાય એવી કાર્યશૈલી વિકસાવવા આહ્વાન કરતા મંત્રી કૌશિક પટેલ

લોક પ્રશ્નોનો નિકાલ સમયસર થાય એવી કાર્યશૈલી વિકસાવવા આહ્વાન કરતા મંત્રી કૌશિક પટેલ

vatsalyanews@gmail.com 26-Dec-2019 12:09 PM 176

રાજ્યના મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે આજે કલેક્ટર કચેરીમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજી મહેસુલી તંત્ર ઉપરાંત જિલ્લાના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી હતી. તેમણે વિકામ કામો ઉત્તમ ગુણવત્ત....

દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લાના  ૩.૪૧ લાખથી વધુ ખેડૂતોને ૧૫૪ કરોડની કૃષિ સહાય મળશે

દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ૩.૪૧ લાખથી વધુ ખેડૂતોને ૧૫૪ કરોડની કૃષિ સહાય મળશે

vatsalyanews@gmail.com 26-Dec-2019 12:04 PM 233

દાહોદ, પંચમહાલ અને મહિસાગર જિલ્લાના ૩.૪૧ લાખથી પણ વધુ ખેડૂતોને ૧૫૪.૧૯ કરોડની કૃષિ સહાય પેકેજ મંજુરીની મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે જાહેરાત કરી છે. પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન શ્રી અટલ બિહારી ....

દસ્તાવેજોની નોંધણીની નૂતન પ્રણાલી ઇ-સ્ટેમ્પિંગને દાહોદ જિલ્લામાં સુંદર પ્રતિસાદ

દસ્તાવેજોની નોંધણીની નૂતન પ્રણાલી ઇ-સ્ટેમ્પિંગને દાહોદ જિલ્લામાં સુંદર પ્રતિસાદ

vatsalyanews@gmail.com 17-Oct-2019 04:04 PM 168

દસ્તાવેજોની નોંધણીની નૂતન પ્રણાલી ઇ-સ્ટેમ્પિંગને દાહોદ જિલ્લામાં સુંદર પ્રતિસાદદાહોદ જિલ્લામાં એક જ દિવસમાં૮૯૯ દસ્તાવેજોના ઇ-સ્ટેમ્પિંગ થયારાજ્ય સરકાર દ્વારા વધુ ૯ જેટલા સ્પેમ્પ વિક્રેતાઓને માન્યતા મળ....

દાહોદના પ્રાકૃતિક આભૂષણ આરોગ્ય વનમાં  I love Dahod ના સાઇનેજનું આકર્ષણ

દાહોદના પ્રાકૃતિક આભૂષણ આરોગ્ય વનમાં I love Dahod ના સાઇનેજનું આકર્ષણ

vatsalyanews@gmail.com 17-Oct-2019 02:40 PM 182

રાબડાલ આરોગ્ય વનની ૨૦ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધીદાહોદના નગરજનોમાં આરોગ્ય વન પર્યટન સ્થળ તરીકે લોકપ્રિય બની ગયું, સાઇનેજ નવાંગુતકોમાં દાહોદની નવી ઓળખ સ્થાપિત કરે છેઆયુર્વેદિક સ્ટોર અને ફૂડ કોર્ટ, વન....

દાહોદ:ભારતીય ટ્રાયબલ પાર્ટી સમર્થન કોકસા ગ્રામ પંચાયતના સરપંચનો ભવ્ય વિજય

દાહોદ:ભારતીય ટ્રાયબલ પાર્ટી સમર્થન કોકસા ગ્રામ પંચાયતના સરપંચનો ભવ્ય વિજય

vatsalyanews@gmail.com 15-Oct-2019 02:33 PM 358

દાહોદ જીલ્લા મા આયોજીત ગ્રામ પંચાયતના ઈલેક્શનમા ભાજપા કોગ્રેસ સમર્થકો સાથે સાથે ભારતીય ટ્રાયબલ પાર્ટીના સમર્થન ઉમેદવારો પણ પહેલીવાર દાહોદ જીલ્લા મા આદિવાસી સમાજની સાથે વિજય બન્યા.ભારતીય ટ્રાયબલ પાર્ટી....

દાહોદના નગરજનો વડાપ્રધાનની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં ઉત્સાહભેર જોડાયા...

દાહોદના નગરજનો વડાપ્રધાનની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં ઉત્સાહભેર જોડાયા...

vatsalyanews@gmail.com 29-Aug-2019 04:31 PM 721

વહેલી સવારે યોજવામાં આવેલી ફિટ ઇન્ડિયા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા, તંદુરસ્તી માટે નગરજનો સંકલ્પબદ્ધ થયાદેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નાગરિકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે કરેલા ફિટ ઇન્ડ....

રાજયના મુખ્ય સચિવ ડો. જે.એન. સિંધ દાહોદની મુલાકાતે

રાજયના મુખ્ય સચિવ ડો. જે.એન. સિંધ દાહોદની મુલાકાતે

vatsalyanews@gmail.com 28-Jun-2019 06:51 PM 189

એશ્પીરેશનલ ડીસ્ટ્રીકટ પ્રોગ્રામની સમીક્ષા અર્થે રાજયના મુખ્ય સચિવ ડો. જે.એન. સિંધ દાહોદની મુલાકાતેરાજયના મુખ્ય સચિવ ડો. જે.એન. સિંધ તારીખ ૨૯/૦૬/૨૦૧૯ના રોજ દાહોદની મુલાકાતે આવી રહયા છે. તેમના અધ્યક્ષ સ....

 ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા મામલતદાર ને આપ્યું આવેદનપત્ર

ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા મામલતદાર ને આપ્યું આવેદનપત્ર

vatsalyanews@gmail.com 24-Jun-2019 02:56 PM 306

દાહોદ જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા મામલતદાર ને આપ્યું આવેદનપત્રદાહોદ જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિયેશનના પ્રમુખ મુન્નાભાઈ લબાના અને દાહોદ તાલુકા ના તમામ દુકાનદાર દ્વારા ગોધરાના દુકાનદાર ઉપર થયે....

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢબારીયા ખાતે કૃષિ મહોત્સવ યોજાયા

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢબારીયા ખાતે કૃષિ મહોત્સવ યોજાયા

vatsalyanews@gmail.com 17-Jun-2019 07:12 PM 276

ખેડૂત અને ગામડાને સમૃધ્દ્ર કરવાની નેમ સાથે સરકાર કૃષિ મહોત્સવ આયોજીત કરે છે - મંત્રી બચુભાઇ ખાબડદાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢબારીયા ખાતે કૃષિ મહોત્સવ યોજાયાજિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માનખેડૂત અ....