અબડાસા તાલુકા પંચાયત બેઠક પર અંતિમ તબક્કે યાકુબ મુતવાનો ઝંઝાવાતી પ્રચાર
બ્યુરો ચીફ બિમલ માંકડરિપોર્ટર ગૌતમ બુચિયા દ્વારાનલીયા તા.૨૬ : અબડાસા તાલુકા પંચાયતની નરેડી અને કોઠારા બેઠક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારે રસાકસીનો માહોલ સર્જાયો છે.હવે પ્રચાર પ્રસારનું પડઘમ શા....
હોમ આઈસોલેશનમાંથી વર્ચ્યુઅલ બેઠકો દ્વારા પ્રચાર પ્રસારમાં જોડાતાં સાંસદ વિનોદ ચાવડા
બ્યુરો ચીફ બિમલ માંકડરિપોર્ટર ગૌતમ બુચિયા દ્વારાકચ્છ: સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કોરોના સંક્રમિત થયા પછી પણ જંગી બહુમતીથી સીટો સીટ માટે કચ્છ ભાજપના સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા પ્રચાર પ્રસાર....
ભુજના વોર્ડ નંબર ૧ નાં કોંગ્રેસના ઉમેદવારને જનતાના બહોળા પ્રતિસાદ સાથે જીતનો પૂર્ણ વિશ્વાસ
બિમલ માંકડ 78746 35092વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છબિમલ માંકડ દ્વારાભુજના વોર્ડ નંબર ૧ નાં કોંગ્રેસના ઉમેદવારને જનતાના બહોળા પ્રતિસાદ સાથે જીતનો પૂર્ણ વિશ્વાસકચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય....
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેક્રેટરી આવતી કાલે કચ્છના પ્રવાસે તો કચ્છમાં વિવિધ શહેરોમાં જિલ્લા પ્રમુખ દ્વારા કાર્યાલયો ખુલ્લા મુકાયા
બિમલ માંકડ 78746 35092વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છગૌતમ બુચિયા દ્વારાઓલ ઈન્ડિંયા કોંગ્રેસ સેક્રેટરી અને ગુજરાત રાજય કોંગ્રેસના સહપ્રભારી જીતેન્દ્ર બધેલ ચૂંટણી પ્રચાર અર્થે આજે ગાંધીધામ તથા અંજારના પ્ર....
વિનોદભાઈ ચાવડાની પ્રેરણાથી ભુજ રોટરી હોલ ખાતે ત્રિ-દિવસીય પુસ્તક મેળો યોજાશે.
ભારત રત્ન અને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલજી ની સ્મૃતિ અને વંદના સાથે સાંસદ વિનોદભાઈની પ્રેરણા અને માર્ગદર્શકથી કચ્છનાં સાહિત્યકારો ને ઉજાગર કરવા તથા વધુને વધુ સાહિત્ય પીરસે માટે તા.૨૧/૦૨ થી ૨૩/૦૨ ત્રિ-....
એક OTP થી નવા નોંધાયેલા મતદારો e-EPIC(ચૂંટણી) કાર્ડ ડાઉનલોડ થશે
બ્યુરો ચીફ બિમલ માંકડરિપોર્ટર ગૌતમ બુચિયા દ્વારાકચ્છ: જિલ્લાના યુનિક મોબાઇલ નંબર ધરાવતા નવા મતદારો તેમના ઇ-એપિક કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે તા.૨૫/૦૧/૨૦૨૧ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ....
ભુજ તાલુકાના કુનરીયા ગામે પતિએ પત્નીપર ધારીયાવડે કર્યો હુમલો
બિમલ માંકડ 78746 35092વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છગૌતમ બુચિયા દ્વારાભુજ તાલુકાના કુનરીયા ગામે પતિએ ધારીયાવડે કર્યો હુમલોઆંગણવાડી કાર્યકર પતિને ફરજ દરમિયાન હથિયારવડે હુમલો કરાતા ચકચારભુજ તાલુકાના કુનર....
સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓનાં પગલે જિલ્લામાં હથિયારબંધી લાગુ કરાઈ
બ્યુરો ચીફ બિમલ માંકડરિપોર્ટર ગૌતમ બુચિયા દ્વારાકચ્છ: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કુલદીપસિંહ ઝાલાએ હાલમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચુંટણીઓને અનુલક્ષીને કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે,કોઇ ....
વિશ્વના 52 પર્યટન સ્થળોમાં કચ્છના કડીયા ધ્રોને ત્રીજું સ્થાન મળ્યું
બ્યુરો ચીફ બિમલ માંકડરિપોર્ટર ગૌતમ બુચિયા દ્વારાવિશ્વના 52 પર્યટન સ્થળોમાં કચ્છના કડીયા ધ્રોને ત્રીજું સ્થાન મળ્યું"ધ ન્યૂયોર્ક ટાઈમ્સ"એ કચ્છના ફોટોગ્રાફી સ્થળની નોંધ લીધીકચ્છ: ભારતના વડાપ્રધાન નરેન્દ....
૭૨ માં પ્રજાસત્તાક દિન નિમીતે કચ્છ કોંગ્રેસ ભવન ખાતે જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના હસ્ત્તે ધ્વજવંદન કરાયું
બિમલ માંકડ 78746 35092વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છગૌતમ બુચિયા દ્વારા૭૨ માં પ્રજાસત્તાક દિન નિમીતે કચ્છ કોંગ્રેસ ભવન ખાતે જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના હસ્ત્તે ધ્વજવંદન કરાયુંકચ્છ જિલ્લા કોંગ્....