પાટણ કલેકટરે સિધ્ધપુરની વ્હોરવાડના પ્રખ્યાત વાઘશેઠના મકાનની મુલાકાત લીધી
પાટણ,કલેકટર સુપ્રિતસિંહ ગુલાટીએ સિધ્ધપુરની વ્હોરવાડના પ્રખ્યાત વાઘશેઠના મકાનની મુલાકાત લીધીસિધ્ધપુરના વ્હોરા સમાજના મકાનો વિશ્ર્વ પ્રખ્યાત છે, આ મકાનોની બારીક નકશી અને બેજોડ કારીગરી જોવા દુનિયાભર માંથ....
સિદ્ધપુર ધારાસભ્યની આગેવાની હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી
સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરની આગેવાની હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરીઆજ રોજ ભારત ના પહેલા પૂર્વ વડાપ્રધાન અને લોખંડી પુરુષ તરીકે જાણીતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજય....
પ્રોફેશનલ પ્રેસ યુનિટી નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.
પ્રોફેશનલ પ્રેસ યુનિટી નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.વડગામ તાલુકા માં શેરપુરા પાટીયા પાસે હોટલ નેશનલ પર પ્રોફેશનલ પ્રેસ યુનિટી ની પાંચમી સાધારણ સભા યોજાઇ જેમાં પત્રકાર અેકતા તેમજ લોકો ના પ્રશ્નો ને વા....

મકાનની આકારણી માટે બિલ્ડર પાસે રૂ. ૧૦ લાખ માગ્યા
મકાનની આકારણી માટે બિલ્ડર પાસે રૂ. ૧૦ લાખ માગ્યા હતાબિલ્ડરના પુત્રનાં અપહરણની ધમકી આપતા ગાગલાસણ ના મહિલા સરપંચ સામે ફરિયાદસિધ્ધપુર પોલીસે ચાર સામે ગુનો નોંધી તપાસ આદરીસિધ્ધપુર તાલુકાના ગાગલાસણ ગામના મ....
ક્રિએટીકા થિયેટર હબ દ્વારા મરીઝ ની પુણ્યતિથિ નિમિતે ત્રિદિવસીય સાહિત્ય મહોત્સવ યોજાયો
ક્રિએટીકા થિયેટર હબ દ્વારા ' મરીઝ ' ની પુણ્યતિથિ નિમિતે ત્રિદિવસીય ' સાહિત્ય મહોત્સવ ' યોજાયોસિધ્ધપુરની ફેબૂલસ સ્કૂલ ખાતે 'ક્રિએટીકા થિયેટર હબ' દ્વારા ગુજરાતના ગઝલ સમ્રાટ તરીકે ઓળખાતા 'મરીઝ' ની ૩૭મી પ....
સિદ્ધપુર મુકામે શ્રી ખડાલિયા હનુમાનજી દાદા મંદિર સંસ્થાન દ્વારા પલ્લી મહોત્સવ
સિદ્ધપુર મુકામે શ્રી ખડાલિયા હનુમાનજી દાદા મંદિર સંસ્થાન દ્વારા પલ્લી મહોત્સવઉદેપુરના પહાડોમાં સ્વયંભૂ પ્રગટ થયેલા અને લાલા વણઝારાની પોઠ મારફતે આવેલા અને ખડાલ ગામમાં સ્થાપિત થઈ શ્રી ખડાલીયા હનુમાનજીના....
બનાસનદીમાં બનાવેલ ચેકડેમમાં નાહવા પડેલા બે યુવકો ડૂબ્યા.
બનાસનદીમાં બનાવેલ ચેકડેમમાં નાહવા પડતા બંને યુવકો ડુંબતા યુવકો એ મોતને વ્હાલું કર્યું હતુંહાલમાં આવી કપરી પરિસ્થિતિ ચાલી રહી છે તેમ છતાં પણ લોકો ભાન ભૂલી બેસે છે ત્યારેઅમીરગઢ ની બનાસનદીમાં મુસ્લિમ પરિ....
સિદ્ધપુરના દેથળી નજીકની રામદેવ ટાઉનશીપમાં મકાન માં તસ્કરોનો હાથફેરો..૪૦ હજાર રોકડાની ચોરી
સિદ્ધપુરના દેથળી નજીકની રામદેવ ટાઉનશીપમાં મકાન માં તસ્કરોનો હાથફેરો..૪૦ હજાર રોકડાની ચોરીકોરોના મહામારી વચ્ચે સિદ્ધપુર પંથકમાં નવરાત્રી પર્વ શરૂ થતાની સાથે જ તસ્કરટોળકીઓ પણ સક્રિય બની છે.ગત રાત્રીએ દે....
રાષ્ટ્ર શક્તિ એકતા મંચ ના જિલ્લા પ્રમુખ સુનિતાબેન પઢિયાર દ્વારા જન્મ દિવસની અનોખી ઉજવણી
રાષ્ટ્ર શક્તિ એકતા મંચ ના જિલ્લા પ્રમુખ સુનિતાબેન પઢિયાર દ્વારા એચ.આઇ.વી પોજીટીવ બાળકો ને માસ્ક, સાબુ અને ચોકલેટ નું દાન કરી અનોખી રીતે " જન્મદિવસ "ની ઉજવણી કરવામાં આવી*બનાસ નાં આંગણે...બનાસ એન.પી.પ્લ....
રાજસ્થાનના સાધુ સંતો દ્વારા પાલનપુરના સેવાભાવી વ્યક્તિઓનુ આભાર વ્યક્ત કરવામાં આવ્યુ
રાજસ્થાન માં આવેલ શ્રી સુંધા ચામુંડા મંદિર પરના શ્રી ભૈરવ ગુફાના સાધુ સંતો દ્વારા પાલનપુરના સેવાભાવી વ્યક્તિઓનુ આભાર વ્યક્ત કરવામાં આવ્યુરાજસ્થાન માં આવેલ શ્રી સુંધા ચામુંડા મંદિર પર ના શ્રી ભૈરવ ગુફા....