ડાંગ જીલ્લા કોરોના અપડેટ;-વધુ એક કેસ પોઝીટીવ નોંધાયો

ડાંગ જીલ્લા કોરોના અપડેટ;-વધુ એક કેસ પોઝીટીવ નોંધાયો

madanvaishnav@vatsalyanews.com 21-Mar-2021 07:30 PM 205

ડાંગ જીલ્લા કોરોના અપડેટ;-વધુ એક કેસ પોઝીટીવ નોંધાયો ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગ પાસે મળતી માહિતી મુજબ આજે એક કેસ પોઝીટીવ નોંધાતાં જિલ્લાનો કોરોના પોઝીટીવ આંક 171 પર પહોચ્યો. ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલ....

ગુનાહિત કૃત્યો ઉપર અંકુશ લાવવા ડાંગ પોલીસ વિભાગ સફળ બન્યુ..

ગુનાહિત કૃત્યો ઉપર અંકુશ લાવવા ડાંગ પોલીસ વિભાગ સફળ બન્યુ..

madanvaishnav@vatsalyanews.com 20-Mar-2021 07:27 PM 151

ડાંગ:- મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં ગંભીર ગુનાઓનો દર ગુજરાતમાં સૌથી ઓછો, ગુનાઓ ઉપર અંકુશ લાવવા ડાંગ પોલીસ વિભાગ સફળ બન્યુ છે. સમગ્ર ગુજરાતમાં આદિવાસી બહુલક વસ્તી ધરાવનાર ડાંગ જિલ્લામાં ગંભીર ગુનાઓનો દર સ....

કોરોનાનાં વધતા કેસ સામે ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસતંત્ર એલર્ટ થયું

કોરોનાનાં વધતા કેસ સામે ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસતંત્ર એલર્ટ થયું

madanvaishnav@vatsalyanews.com 20-Mar-2021 07:16 PM 177

ડાંગ:-મદન વૈષ્ણવકોરોનાનાં વધતા કેસ સામે ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસતંત્ર એલર્ટ થયુંકોરોનાનાં કહેર વચ્ચે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સતર્ક બન્યુ છે.ડાંગને અડીને આવેલા મહારાષ્ટ્ર રાજ્....

ડાંગની "જયુ" ની "ઢોલીવુડ" થઈ "બોલીવુડ" તરફની સફર :

ડાંગની "જયુ" ની "ઢોલીવુડ" થઈ "બોલીવુડ" તરફની સફર :

madanvaishnav@vatsalyanews.com 20-Mar-2021 03:57 PM 628

ડાંગ:-મદન વૈષ્ણવડાંગની "જયુ" ની "ઢોલીવુડ" થઈ "બોલીવુડ" તરફની સફર :શ્રમજીવી પરિવારની વધુ એક યુવતિ રૂપેરી પરદે પગરણ માંડી રહી છે : ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમા સાધન સુવિધાઓના અભાવ વચ્ચે કઈ કેટલીયે પ્રતિભા....

શામગહાન: ધૂમખલ પાસે બે બાઇક ચાલકો સામસામે ભટકતાં ગંભીર અકસ્માત સર્જાયો

શામગહાન: ધૂમખલ પાસે બે બાઇક ચાલકો સામસામે ભટકતાં ગંભીર અકસ્માત સર્જાયો

madanvaishnav@vatsalyanews.com 20-Mar-2021 10:33 AM 210

ડાંગ:- મદન વૈષ્ણવશામગહાન: ધૂમખલ પાસે બે બાઇક ચાલકો સામસામેભટકતાં ગંભીર અકસ્માત સર્જાયોડાંગ જિલ્લાનાં શામગહાનથી આહવાને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ધૂમખલ ગામ નજીક બે મોટરસાયકલ સવારો સામસામે ભટકાતા ઘટ....

ડાંગ જિલ્લામાં વધુ બે કેસ પોઝીટીવ નોંધાતા આંક 170 પર પહોચ્યો

ડાંગ જિલ્લામાં વધુ બે કેસ પોઝીટીવ નોંધાતા આંક 170 પર પહોચ્યો

madanvaishnav@vatsalyanews.com 20-Mar-2021 07:37 AM 211

ડાંગ:- મદન વૈષ્ણવડાંગ જિલ્લામાં વધુ બે કેસ પોઝીટીવ નોંધાતા આંક 170 પર પહોચ્યો ડાંગ જિલ્લામાં ગતદિવસો દરમ્યાન મહારાષ્ટ્ થી આવેલ વ્યક્તિઓનાં કેસ પોઝીટીવ આવ્યા હતા જ્યારે મહારાષ્ટ્ર થી આહવા ખાતે આવેલ નવા....

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વીજળીનાં કડાકા સાથે  વરસાદ પડતા ડાંગી ખેડૂતોનાં પાકોને જંગી નુકસાન...

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વીજળીનાં કડાકા સાથે વરસાદ પડતા ડાંગી ખેડૂતોનાં પાકોને જંગી નુકસાન...

madanvaishnav@vatsalyanews.com 19-Mar-2021 07:10 PM 140

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ડાંગી ખેડૂતોનાં પાકોને જંગી નુકસાન... ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શુક્રવારે મળસ્કે વીજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી પડતા ડાંગી ખેડ....

ડાંગ દરબાર સાદગીપૂર્વક ઉજવવાનાં નિર્ણયને લઈ ડાંગી રાજાઓમાં નારાજગીનો સુર.....

ડાંગ દરબાર સાદગીપૂર્વક ઉજવવાનાં નિર્ણયને લઈ ડાંગી રાજાઓમાં નારાજગીનો સુર.....

madanvaishnav@vatsalyanews.com 19-Mar-2021 07:03 PM 201

ડાંગ:- મદન વૈષ્ણવડાંગ દરબાર સાદગીપૂર્વક ઉજવવાનાં નિર્ણયને લઈ ડાંગી રાજાઓમાં નારાજગીનો સુર..... અગામી તારીખ 24મી માર્ચનાં રોજ ડાંગ જિલ્લાની ઓળખ સમાન ડાંગ દરબારનો ભાતિગળ કાર્યક્રમ કોરોનાની મહામારીનાં પગ....

ડાંગ કોરોના અપડેટ :વધુ 1  કેસ નોંધાતા આંક 168 પર પહોચ્યો

ડાંગ કોરોના અપડેટ :વધુ 1 કેસ નોંધાતા આંક 168 પર પહોચ્યો

madanvaishnav@vatsalyanews.com 18-Mar-2021 07:21 PM 222

ડાંગ કોરોના અપડેટ :વધુ 1 કેસ નોંધાતા આંક 168 પર પહોચ્યો ડાંગ :- મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે વધુ એક કોરોનાનો પોઝીટીવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ હતુ.... પ્રાપ્ત વિગતો અન....

ડાંગ જિલ્લા/અને ત્રણેય તાલુકા પંચાયતનાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદે વિધિવત પદભાર સંભાળ્યું

ડાંગ જિલ્લા/અને ત્રણેય તાલુકા પંચાયતનાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદે વિધિવત પદભાર સંભાળ્યું

madanvaishnav@vatsalyanews.com 18-Mar-2021 07:16 PM 284

ડાંગ જિલ્લા/અને ત્રણેય તાલુકા પંચાયતનાં પ્રમુખ અને ઉપ પ્રમુખ પદે વિધિવત રીતે પદભાર સંભાળ્યું ડાંગ :- મદન વૈષ્ણવ ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે મંગળભાઈ ગાવીતની તથા ઉપપ્રમુખ તરીકે નિર્મળાબેન ગામીતની....