બોડેલી: ગડૉથ ગામે ખેતરની હદ બાબતે નાનાભાઈએ મોટાભાઈને માર મારતા ફરિયાદ

બોડેલી: ગડૉથ ગામે ખેતરની હદ બાબતે નાનાભાઈએ મોટાભાઈને માર મારતા ફરિયાદ

parimalpatel@vatsalyanews.com 31-Jan-2019 11:12 AM 62

બોડેલી: પરિમલ પટેલબોડેલી: ગડૉથ ગામે ખેતરની હદ બાબતે નાનાભાઈએ મોટાભાઈને માર મારતા ફરિયાદબોડેલી તાલુકાના ગડૉથ ગામે ખેતરની હદ બાબતે બે ભાઈઓ વચ્ચે થયેલી બોલાચાલી ઝગડામાં પરિણમતા નાનાભાઈએ મોટાભાઈને માર માર....

રેડ રીબીન ક્લબ ઘ્વારા બોડેલી કોલેજમાં વિદ્યાર્થીઓને એઇડ્સ વિશે જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો

રેડ રીબીન ક્લબ ઘ્વારા બોડેલી કોલેજમાં વિદ્યાર્થીઓને એઇડ્સ વિશે જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો

parimalpatel@vatsalyanews.com 31-Jan-2019 07:57 AM 107

બોડેલી: પરિમલ પટેલરેડ રીબીન ક્લબ ઘ્વારા બોડેલી કોલેજમાં વિદ્યાર્થીઓને એઇડ્સ વિશે જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયોઆજના આધુનિક યુગમાં શિક્ષણક્ષેત્ર સહીત અનેક ક્ષેત્રોમાં ભારતે હરણફાળ ભરી છે ત્યારે એચઆઇવી,....

બોડેલી તાલુકાના વણીયાદ્રી ગામ પાસે નર્મદા મુખ્ય નહેરમાં મોડી રાત્રે પુલની રેલિંગ તોડી ગાડી ખાબકી : પોલીસ ઘટના સ્થળે પહોંચી

બોડેલી તાલુકાના વણીયાદ્રી ગામ પાસે નર્મદા મુખ્ય નહેરમાં મોડી રાત્રે પુલની રેલિંગ તોડી ગાડી ખાબકી : પોલીસ ઘટના સ્થળે પહોંચી

parimalpatel@vatsalyanews.com 29-Jan-2019 07:21 AM 352

બ્રેકીંગ ન્યૂઝ: છોટાઉદેપુર ..બોડેલી તાલુકાના વણીયાદ્રી ગામ પાસે નર્મદા મુખ્ય નહેરમાં મોડી રાત્રે પુલની રેલિંગ તોડી ગાડી ખાબકી : પોલીસ ઘટના સ્થળે પહોંચીગાડીમાં કેટલા લોકો સવાર હતા તે માહિતી રેસ્ક્યુ ટિ....

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી ના નવા એસ ટી ડેપો નું ઉટઘાટન કરાયું.

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી ના નવા એસ ટી ડેપો નું ઉટઘાટન કરાયું.

vatsalyanews@gmail.com 25-Jan-2019 04:26 PM 67

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી ના નવા એસ ટી ડેપો નું ઉટઘાટન કરાયું.ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ .પશુપાલન. ગૌસંવર્ધન વિભાગ ના મંત્રી બચુભાઈ ખાબડ ના હસ્તે કરાયું ઉટઘાટન.ઉટઘાટન દરમિયાન ભાજપના નેતાઓ હાજ....

બોડેલી તાલુકામાં નવીન પીએચસીનું લોકાર્પણ ક્યારે? પ્રજાજનોમાં ચર્ચા

બોડેલી તાલુકામાં નવીન પીએચસીનું લોકાર્પણ ક્યારે? પ્રજાજનોમાં ચર્ચા

parimalpatel@vatsalyanews.com 24-Jan-2019 12:23 PM 57

બોડેલી: પરિમલ પટેલબોડેલી તાલુકામાં નવીન પીએચસીનું લોકાર્પણ ક્યારે? પ્રજાજનોમાં ચર્ચાબોડેલી તાલુકામાં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે નવીન બે પીએચસી મંજુર કરી કડછલા અને તાડકાછલાં ગામે બનાવવામાં આવ્યા છે જ....

ચલામલી-ફેરકુવા ગામની વચ્ચે જર્જરિત રસ્તા પર અવારનવાર થતા એક્સિડન્ટના બનાવો : મોડી રાત્રે બે બાઈક ચાલકો સામસામી ભટકાયા

ચલામલી-ફેરકુવા ગામની વચ્ચે જર્જરિત રસ્તા પર અવારનવાર થતા એક્સિડન્ટના બનાવો : મોડી રાત્રે બે બાઈક ચાલકો સામસામી ભટકાયા

parimalpatel@vatsalyanews.com 24-Jan-2019 10:16 AM 242

બોડેલી: પરિમલ પટેલચલામલી-ફેરકુવા ગામની વચ્ચે જર્જરિત રસ્તા પર અવારનવાર થતા એક્સિડન્ટના બનાવો : મોડી રાત્રે બે બાઈક ચાલકો સામસામી ભટકાયાબોડેલી તાલુકાના ચલામલી-ફેરકુવાના રસ્તા બન્યાને ૩ વર્ષ પણ થયું નથી....

રશિયા મા આયોજીત કાર્યક્રમ મા બોડેલી ના  શ્રેય ચોક્સી એ ભારત નુ પ્રતિનિધિત્વ કર્યુ

રશિયા મા આયોજીત કાર્યક્રમ મા બોડેલી ના શ્રેય ચોક્સી એ ભારત નુ પ્રતિનિધિત્વ કર્યુ

mohemadkhan@vatsalyanews.com 05-Jan-2019 08:31 AM 155

બોડેલી મા જન્મેલ મુળ બોડેલી ના વતની પંરતુ વડોદરા મા રેહતા યુવાન શ્રેય ચોકસી એ રશિયા મા યોજાયેલ ઇન્ટરનેશનલ વોલેનટિયર ફોરમ કાર્યક્રમ મા ભારત નુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ .વડોદરા મ.સ યુનિ. ની ઇન્સ્ટીટ્યુટ ઓ....

1