અમદાવાદ : નિકોલ માં અનોખી રીતે શ્રધાજલી આપવામા આવી .....

અમદાવાદ : નિકોલ માં અનોખી રીતે શ્રધાજલી આપવામા આવી .....

mehulcpatel@vatsalyanews.com 17-Feb-2019 08:34 PM 34

પૂલવામાં ના આંતકી હુમલા માં શહીદ થયેલા જવાનો ને અમદાવાદ ના નિકોલ માં અનોખી રીતે શ્રધાંજલિ આપવામા આવી.પુલવામા આંતકી હુમલામા શહીદ થયેલા જવાનો ને શ્રધાંજલિ દેશભર માં અપાય રહી છે ત્યારે અમદાવાદ પણ પાછળ રહ....

અરવલ્લી સમાચાર : મોડાસા માં ગઈ કાલે મુસ્લિમ સમજે યોજી કેન્ડલ માર્ચ.......

અરવલ્લી સમાચાર : મોડાસા માં ગઈ કાલે મુસ્લિમ સમજે યોજી કેન્ડલ માર્ચ.......

mehulcpatel@vatsalyanews.com 17-Feb-2019 08:23 AM 38

અરવલ્લીમોડાસા માં મુસ્લિમો એ યોજી કેન્ડલ માર્ચપુલવામા શહિદ થયેલા જવાનો ને આપી શ્રદ્ધાંજલિમખદૂમ ચોકડી થી ટાઉન હોલ સુધી યોજી કેન્ડલ માર્ચમોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયાપાકિસ્તાન સામે કડક કાર્યવાહી....

અરવલ્લી : મોડાસા માં આતંકી હુમલા વિરોધમાં ગામ સજ્જડ બંધ ....

અરવલ્લી : મોડાસા માં આતંકી હુમલા વિરોધમાં ગામ સજ્જડ બંધ ....

mehulcpatel@vatsalyanews.com 16-Feb-2019 07:20 PM 58

અરવલ્લી મોડાસા....પુલવામાં થયેલ આતંકી હુમલા ના વિરોધ માં મોડાસા ગામ સજ્જડ બંધ પડાયું....ગ્રામજનો દ્વારા શહીદ યાત્રા નું પણ કરાયું આયોજન....હજારો ની સંખ્યા માં ગ્રામજનો શહીદ યાત્રા માં જોડાયા....યાત્રા....

મોડાસા : બ્રેકિંગ

મોડાસા : બ્રેકિંગ

mehulcpatel@vatsalyanews.com 15-Feb-2019 09:28 PM 93

ગત રોજ જમ્મુ ના પુલવામા ખાતે થયેલા આતંકી હુમલા માં શહિદ થયેલા દેશ ના વીર સપૂત જવાનો નો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આજ રોજ મોડાસા ટાઉન હોલમાં માં યોજાયેલ. જેમાં મોડાસા નગર ની બધી જ સંસ્થા અને રાષ્ટ્ર પ્રેમી ....

મોડાસા વિજયભાઈ રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

મોડાસા વિજયભાઈ રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

mehulcpatel@vatsalyanews.com 14-Feb-2019 10:19 PM 128

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલાના સંદર્ભમાં date 15/2/2019 આવતીકાલના સુરેન્દ્રનગર અને મોડાસાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શ્રદ્ધાંજલ....

અમદાવાદ :  ના મણિનગર રેલવે સ્ટેશન ની ઘટના

અમદાવાદ : ના મણિનગર રેલવે સ્ટેશન ની ઘટના

mehulcpatel@vatsalyanews.com 13-Feb-2019 12:16 PM 62

અમદાવાદ ના મણિનગર રેલવે સ્ટેશન ની ઘટનાસેટેલાઈટ ના મોનાલીસા પાકઁ મા રહેતા કાપડ ના વેપારી પુરી એકસ્પ્રેસ મા થી મણિનગર સ્ટેશન પર ઉતરવા જતા કપાયાશ્યામસુંદર છપરવાલ ૫૫ વષઁ ના આધેડ નુએલ જી હોસ્પિટલ મા સારવાર....

બનાસકાંઠા : દિયોદર તાલુકા ના કોતરવાડા કેનાલ માં છલાંગ લગાવી આપઘાત

બનાસકાંઠા : દિયોદર તાલુકા ના કોતરવાડા કેનાલ માં છલાંગ લગાવી આપઘાત

mehulcpatel@vatsalyanews.com 03-Feb-2019 07:13 PM 72

દિયોદર તાલુકા ના કોતરવાડા ની મુખ્ય કેનાલ માં એક મહિલાએ લગાવી છલાંગ..બે સંતાનો ની માતાએ મુખ્ય કેનાલમાં જંપલાવી પોતાનો જીવ ગુમાવ્યો....થરાદ ના સણાવીયા ની પરણિત મહિલાએ કેનાલ માં પડી કરી આત્મહત્યા..અગમ્ય ....

ગુજરાત રાજય માનવ અધિકાર આયોગમાં  નિવૃત આઇ.પી.એસ. અધિકારી શ્રી જે.કે ભટ્ટની નિમણુંકઃ

ગુજરાત રાજય માનવ અધિકાર આયોગમાં નિવૃત આઇ.પી.એસ. અધિકારી શ્રી જે.કે ભટ્ટની નિમણુંકઃ

mehulcpatel@vatsalyanews.com 02-Feb-2019 06:22 PM 36

ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, રાજયમાં કાર્યરત ગુજરાત માનવ અધિકાર આયોગમાં નિવૃત આઇ.પી.એસ. અધિકારી શ્રી જે.કે ભટ્ટની આયોગના સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે.શ્રી જાડેજાએ ઉમેર્યુ....

ચેક રિટર્નના કેસો મામલે ગુજરાત હાઇકોર્ટ આપ્યો મહત્વનો ચુકાદો.

ચેક રિટર્નના કેસો મામલે ગુજરાત હાઇકોર્ટ આપ્યો મહત્વનો ચુકાદો.

mehulcpatel@vatsalyanews.com 31-Jan-2019 08:46 PM 91

અમદાવાદઃ ચેક રિટર્ન કેસમાં ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો આપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલા દ્વારા ચેક બાઉન્સના કેસોના મામલે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો.જેમાં જે વ્યક્તિ પર 13....

અમદાવાદ : ની શાનમાં થશે ઘટાડો .અમદવાદ પોલીસ કમિશ્નરે લીધો મોટો નિર્ણય

અમદાવાદ : ની શાનમાં થશે ઘટાડો .અમદવાદ પોલીસ કમિશ્નરે લીધો મોટો નિર્ણય

mehulcpatel@vatsalyanews.com 28-Jan-2019 02:42 PM 193

અમદાવાદ પોલીસ વિભાગના IPS અધિકારીઓના હાલ કપરા દિવસો ચાલી રહ્યા છે. શહેર પોલીસ કમિશનર અને એડમિન વિભાગના જોઇન્ટ પોલીસ કમિશનર દ્વારા લેવાયેલા એક નિર્ણયને કારણે શહેરના આઈપીએસ અધિકારીઓની શાખ અને શાનમાં ઘટા....