હળવદ રણમલપુરમાં વીર જવાનોની શહાદત માટે શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો

હળવદ રણમલપુરમાં વીર જવાનોની શહાદત માટે શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો

sureshsonagra@vatsalyanews.com 17-Feb-2019 11:01 PM 107

રિપોર્ટર સુરેશ સોનગરા હળવદ હળવદના રણમલપુરમાં વીર જવાનોની શહાદત માટે શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયોખૂબ ભાવવિભોર થઈને ગ્રામ જનોએ જય હિન્દ, ભરતમાતાકી જય, શહીદો અમર રહોના નારા લગાવ્યા હતા. તેમજ મીણબત્તી પ્રકટ....

હળવદમાં સમસ્ત લુહાર- સુથાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરાઈ .

sureshsonagra@vatsalyanews.com 17-Feb-2019 04:20 PM 162

મહાસુદ તેરસ ને દિવસે વિશ્વકર્મા દેવની જયંતી ઉજવવામાં આવે છે ત્યારે હળવદમાં લુહાર સુથાર વાડીમાં સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતી ની સાદી રીતે ઉજવણી કરવામાં આવી હતી . સાથે જમ્મુ કાશ....

હળવદ કાશ્મીર પુલવામાં વીર શહીદ જવાનોને હાસ્ય સમ્રાટ હકાભા ગઢવી આપી શ્રદ્ધાંજલિ

sureshsonagra@vatsalyanews.com 17-Feb-2019 12:14 PM 157

રિપોર્ટર સુરેશ સોનગરા હળવદહળવદ 14, 2 ના રોજ જમ્મુ-કાશ્મીર પુલવા માં આંતકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનો ને હાસ્ય કલાકાર હકાભા ગઢવી ભાવભીની આપી શ્રદ્ધાંજલિ હકાભા ગઢવી જમ્મુ કાશ્મીર આંતકી હુમલા જે જવાનો....

વાંકાનેરમાં ભરવાડ સમાજના સમુહલગ્રમાં ૬૬ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા

વાંકાનેરમાં ભરવાડ સમાજના સમુહલગ્રમાં ૬૬ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા

sureshsonagra@vatsalyanews.com 16-Feb-2019 06:41 PM 120

વાંકાનેરમાં ભરવાડ સમાજના સમુહલગ્રમાં ૬૬ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયાસંતો-મહંતો સહિત અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત: વાંકાનેર ગોપાલક સમુહલગ્ન સમિતિ દ્વારા મચ્છુ માતાજીના પટાગણમાં આજે નવમાં સમુહ લગ્નોત્સ યોજાય....

હળવદ મહષિ ગુરુકુળ ના આંગણે  "સંગાથે અમે સૌ સંગાથે સવાયા  " કાર્યક્રમ યોજાયો

હળવદ મહષિ ગુરુકુળ ના આંગણે "સંગાથે અમે સૌ સંગાથે સવાયા " કાર્યક્રમ યોજાયો

sureshsonagra@vatsalyanews.com 16-Feb-2019 05:53 PM 101

રિપોર્ટર સુરેશ સોનગરા હળવદહળવદ મહષિ ગુરુકુળ ના આંગણે "સંગાથે અમે સૌ સંગાથે સવાયા " કાર્યક્રમ યોજાયો૧૫૦૦ જેટલી મોટી સંખ્યામાં છાત્રોએ ભાગ લીધો ,બે દિવસ કાર્યક્રમ ચાલ્યો, ૭૫ જેટલી કૃતિઓ અભિવ્યક્ત થઈહળવદ....

પ્રધાનમત્રીનાં મન કિ બાત કાર્યક્રમ દ્રારા ગુજરાત રાજય થી મુકાયેલ રથ હળવદમા મુલાકાત લીધી

પ્રધાનમત્રીનાં મન કિ બાત કાર્યક્રમ દ્રારા ગુજરાત રાજય થી મુકાયેલ રથ હળવદમા મુલાકાત લીધી

vatsalyanews@gmail.com 16-Feb-2019 12:04 PM 123

નરેદ્રભાઈ મોદીનાં મન કી બાત કાર્યક્રમને ધ્યાનમાં લઈ ગુજરાત રાજયમાં રથ ખુલ્લા મુકાયેલ છે જે રથ હળવદ શહેરમા પ્રસ્થાન કર્યું. લોકોને પોતાનો વિચારને રજુ કરવા અને કોઈ ફરીયાદ હોય ઍને રજુ કરવા માટે ઍક વિચાર ....

હળવદ પોલીસે સીઆરપીએફના જવાનોને કર્યા શ્રધ્ધાસુમન અર્પણ

હળવદ પોલીસે સીઆરપીએફના જવાનોને કર્યા શ્રધ્ધાસુમન અર્પણ

sureshsonagra@vatsalyanews.com 15-Feb-2019 08:12 PM 175

હળવદ પોલીસે સીઆરપીએફના જવાનોને કર્યા શ્રધ્ધાસુમન અર્પણકાશ્મીરના આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનોના પરિવારજનોને હળવદ પોલીસ સ્ટાફે સાંત્વના પાઠવી દુઃખની લાગણી વ્યકત કરીગઈકાલે કાશ્મીરના પુલવામા થયેલા આંતક....

અંતે ચાર દિવસ બાદ હળવદના બ્રાહ્મણી ડેમમાં ડૂબેલા વૃધ્ધની લાશ મળી

અંતે ચાર દિવસ બાદ હળવદના બ્રાહ્મણી ડેમમાં ડૂબેલા વૃધ્ધની લાશ મળી

sureshsonagra@vatsalyanews.com 15-Feb-2019 01:20 PM 180

અંતે ચાર દિવસ બાદ હળવદના બ્રાહ્મણી ડેમમાં ડૂબેલા વૃધ્ધની લાશ મળીહાઈવે ચક્કાજામ બાદ હરકતમાં આવેલાં તંત્રે એનડીઆરએફની ટીમો દ્વારા સધન શોધખોળહળવદના બ્રાહ્મણી ડેમમાં ચાર દિવસ પહેલા ડૂબેલા વૃદ્ધની સ્થાનિક ....

હળવદ જય જવેલસૅ માં થી 82હજાર રૂપિયાનો સોના-ચાંદીના દાગી રોકડ લઇ ને  ગઠીયો ફરાર

હળવદ જય જવેલસૅ માં થી 82હજાર રૂપિયાનો સોના-ચાંદીના દાગી રોકડ લઇ ને ગઠીયો ફરાર

sureshsonagra@vatsalyanews.com 14-Feb-2019 08:17 PM 78

રિપોર્ટર સુરેશ સોનગરા હળવદ હળવદ જય જવેલસૅ માં થી 82હજાર રૂપિયાનો સોના-ચાંદીના દાગી રોકડ લઇ ને ગઠીયો ફરારમેઈન બજાર માં ધોળા દિવસે ૭૦ હજારના દાગીના અને ૧૨ હજાર રોકડા ભરેલા બે થેલા ગઠીયો લઈને ફરાર થઈ જતા....

હળવદ મંગલમ વિદ્યાલય આયોજિત “એક નમણી સાંજની ગમત ઉત્સવ ઉજવાયો

હળવદ મંગલમ વિદ્યાલય આયોજિત “એક નમણી સાંજની ગમત ઉત્સવ ઉજવાયો

sureshsonagra@vatsalyanews.com 13-Feb-2019 03:12 PM 135

રિપોર્ટર સુરેશ સોનગરા હળવદ હળવદ મંગલમ વિદ્યાલયમાં નમણી સાંજની ઉત્સવ ઉજવાયોહાસ્ય કલાકાર સાઇરામ દવે વિદ્યાર્થીઓને પેટ પકડીને હસાવ્યા.હળવદમાં સૌપ્રથમવાર મંગલમ વિદ્યાલય દ્વારા બોર્ડની પરીક્ષાનું ટેન્શન છે....